________________
પ્રકરણ ૬ ઠ્ઠું : ભાવના
હવે આપણે ભાવના પ્રકરણ વિચારીએ.
ઘણી વાર પ્રાણી અમલમાં ન મૂકી શકે, પણ વસ્તુસ્વરૂપ કેવું છે તે જાણી તેા શકે. એને નિયમમાં મૂકવા વસ્તુસ્વરૂપદર્શક ખાર ભાવનાએ મતાવી છે, તે એટલા માટે છે કે એનાથી પ્રાણી પેાતાની જાત અને અન્ય જીવન તરફ વિચાર કરતા થઈ જાય. વિચારને પરિણામે આચાર થાય. તેથી પ્રથમ વસ્તુ તરફ અને સગાં સંબંધીઓ તરફ કે આખા જીવન તરફ કઈ નજરે જોવું તે ભાવનાના વિષય છે. ર
ભાવનાના પ્રદેશ મન છે. પહેલાં મનમાં સત્યસ્વરૂપ સમજવું જોઈએ. તે સમજીને તે પ્રમાણે ધ્યાવવું જોઇએ અને ધ્યાવતાં ધ્યાવતાં મનમાં તેની એવી અસર થઈ જાય છે કે પછી તે વતનના ભાગ બની જાય છે. મનુષ્યપણું પ્રાપ્ત કરી, સારા ક્ષેત્રને મેળવ્યા પછી, શુદ્ધ ધર્મ પર શ્રદ્ધા રહે અને રાગદ્વેષ જેમ બને તેમ આછા થાય અને કર્મમુક્ત સ્થિતિ અંતે પ્રાપ્ત કરી શકાય. તે પહેલાં આખા વિશ્વનું સ્વરૂપ કેવું છે તે આ ભાવના જણાવે છે અને અંતે ‘રાગાદિન્ મૂલતા હન્તિ' એ આપણા મુદ્દો જે ૧૧૮મા ક્ષેાકમાં આપણે સમજી વિચારીને સિદ્ધ કર્યો છે તે તરફ આપણું પ્રયાણ થાય.
પણ, એ પ્રયાણુ ખૂબ વિચારણા માગે છે. આપણુ કાણુ છીએ, કયાંથી આવ્યા છીએ, કયાં જવાના છીએ અને આપણા કહેવાતા સગાસંબંધીઓના સંબંધ આખરે કેવા છે અને આ આખે સંસાર કેવા છે તે સમજ્યા-જાણ્યા વગર આપણાથી તેમના ત્યાગ અને તેમ નથી અને તેમને સર્વથા ત્યાગ શકય બને તેટલા માટે તે સંબધને અને સ'સારને ખરાખર યથાસ્વરૂપે આળખવા જોઈએ. એ એળખાણુ બરાબર થાય તેટલા માટે આખા જીવનને વિચાર ભાવના પ્રકરણમાં આવે છે અને એવા વિસ્તૃત વિચારને એક નાના ચૌઢ ગાથાના પ્રકરણમાં સમાવી દેવા તે ઘણું મુશ્કેલ છે. અહીં અનુભવી શાસ્ત્ર ઘડનારા આપણી મદદે આવે છે. તેમણે આખા સંસારને ખરાબર સમજાવવા માટે ખાર ભાવના અથવા સેાળ ભાવનામાં ઘણા વિચારના પ્રેરક થાય તેવી રીતે સમાવેશ કર્યાં છે. સર્વ જીવ મારા મિત્ર છે, કોઈ પણ મારા શત્રુ નથી અને મારે કોઇની સાથે શત્રુતા રાખવી નથી અને સર્વ પ્રાણીઓ, પછી તે નાના કે મોટા ગમે તેવા હાય, તે સર્વ તરફ મારે સ્નેહ છે, એ પ્રથમ મૈત્રીભાવના કહેવાય છે.
અને, જ્યાં સારે સદ્ગુણ હાય ત્યાં એ રાજી રાજી થઈ જાય, તે ગુણુવાનના ગુણ ઉપર વારી જાય અને તેને મુશ્કેલી પડતી હેાય ત્યારે પોતે મરી પડે, પાતે તન-ધનથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org