________________
ભાવના
૩૭
આવવાનું નથી, મારે કોઇના ટેકે નથી અને હું તે સથી ન્યારો છું, અલગ છું. મારી સાથે ધર્મ કે પાપપુણ્ય જ આવનાર છે અને તે સિવાય સર્વથી હું અલગ છું આવી વિચારણા વસ્તુગતે સાચી સ્થિતિમાં પ્રાણીએ કરવી ચેાથી અન્યત્વભાવના છે.
સ્વજન—બૈરી કે માખાપ કે દીકચ એ સવથી હું અલગ છું, એએ કોઈ મારાં નથી, અંતે સવાઁ અહીં રહી જનારા છે. મારા હાય તે મારી સાથે આવે, પણ વસ્તુગતે તેમ નથી. આ જીવ તા અનેક ગતિમાં જઈ આવ્યા છે અને ત્યાં કૈંકને માબાપ કે પત્ની તરીકે મૂકીને આવ્યા છે, તેઓ અહીં આવ્યા નથી અને પરભવમાં તે માબાપ કે ભાર્યો થવાનાં નથી. પરભવમાં હું પત્નીની કૂખે જઉં કે માતાના પતિ બનું એ સ મનવાોગ છે. હું તેના પતિ કે છેકરા કહેવાઉં છું તે તે માત્ર આ ભવને અંગે મર્યાદિત છે. પણ હું તેથી જુદો જ છું અને મારે મારું ફોડી લેવાનું છે એવી આ ભાવનામાં અન્યપણે-પરપણે વિચારણા કરવી.
પરિજન—નાકરચાકર, રામા, ઘાટી, કે દાસદાસી એ અહીં જ રહી જવાના છે, તેથી હું તદ્ન અલગ છું, અલગ હતેા અને અલગ રહેવાને છું. તેઓ ઇચ્છે કે ધારે તો પણ મારાં નથી, મારી સાથે આવવાનાં નથી અને મારે તે તેમને મૂકીને તદ્ન અલગ તરીકે જવાનું છે.
વૈભવ—એક નાની વાતને પણ મે' મેટુ' રૂપ આપ્યું, ઘરનું નાનું ફરનીચર જાણે તે હુંમેશ મારું રહેવાનું હશે એમ ધારી અને વસાવ્યું, ઘરનાં ઘર કરાવ્યાં કે એક નાના સરખા મટનને ફેમ લગાડવું તેની ચિંતા કરી, પશુ અંતે આખરે તે મારાં નથી. તે સર્વ વસ્તુઓ અને વૈભવ તે અહીં રહી જવાનાં છે. જે મારાં થશે એમ હું માનત હતા તેમનાથી હું તે તદ્દન જુદો જ છું. સવાઁ અહીં રાખવાનું છે, રહેવાનું છે અને એનાં નાળિયેર પણ સાથે આવવાનાં નથી. મારે મારું બધી રીતે સંભાળવું રહ્યું. એ વાત ખીજા ઘણા દાખલાઓ જોઈને મને બેસે છે, આમારું છે' ‘આ મારુ છે' એવી કરેલી હાય હાય પણ ખાટી હતી એમ ઘણા માણસો ને મિત્રાના દાખલાથી જાય છે.
શરીરર—આ શરીર જેને અનેક ભારે પદાર્થોથી પાળ્યું, જેને ફોડલીવર આઈલ જેવી અખાદ્ય વસ્તુ પાણ માટે ખવરાવી, જેને દૂધ દહીંથી નભાવ્યું અને પુષ્ટ કર્યુ તે પણ અંતે રહી જવાનું છે. તે સાથે આવવાનું નથી. તેને લઈ જઈ શકાતું નથી. જે શરીરને સાબુ લગાવ્યા, અત્તર ચાપડમાં અને જેને ઠંડી કે તડકો ન લાગે તે માટે છત્ર નીચે ધર્યું અને જેની આળપ'પાળ કરી તે પણ સાથે આવવાનું નથી. એ શરીરથી હું (આત્મા) તેા તદ્દન જુદો છું, તે શરીર પણ મારું નથી, અને મારુ' થવાનું નથી. હું તેનાથી સાવ જુદ્દો છું.
શાલિ—શાકરૂપ રાક્ષસ. આ રીતે જે વિચાર કરી વસ્તુસ્વરૂપ સમજે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org