________________
૧૯૨
પ્રશમતિ વિવેચન સહિત
બીજું કપડું તેને ખરીદવું કે બનાવવું પડે તેવી વાત જો તે કરે તે તે કપડું અપવિત્ર
અને અસ્વીકાય છે.
(૧૪) કપડાને સાફ કરીને આપે કે દાખીને આપે તે તે કપડું ન લેવું પણ હોય તેમ ને તેમ આપે તે લેવું.
(૧૫) ખીજા પાસે મંગાવેલ કપડું પણુ અપવિત્ર છે, અસ્વીકાય છે. (૧૬) ઈંડા કે જીવાતથી ભરેલાં કપડાં ન લેવાં.
or
(૧૭) યેાગ્ય, જરૂરી અને લાંખે। વખત ટકે તેવું કપડું લેવું. પેાતાનાં કપડાં બહુ પાણીમાં ધાવાં નહિ, છમછમાવવાં નહિં, ડાઘા સાફ કરવે નહિ.
(૧૮) કપડાંમાંથી ખરાબ વાસ આવતી હોય તે પણ પુષ્કળ પાણીથી ધોવાં નિ (૧૯) કપડાંને જમીન પર હવાએ ન નાંખવા અને સૂકવવા નહિ. (૨૦) કપડાંને લટકાવવાં નહિ અથવા ખારણા ઉપર સૂકવવાં નહિ. (૨૧) કપડાંને થાંભલા પર કે પરાજ પર સૂકવવાં નહિં.
(૨૨) એકાંત જગ્યાએ કપડાં સૂકવવાં અને ત્યાં ધૂળના ઢગલા પર કે રેતીમાં કપડાં
સૂકવવાં.
આકારમાં અને તેવાં જ તેમને પહેરવાં. તેમને ડાઘ દૂર
(ર૩) કપડાં મળે તે જ કરવા ધાવાં નહિ.
(૨૪) વરસાદ પડતા હોય તે વખતે કપડાં માગવા ન જવું.
(૨૫) કપડાંને રંગ ન લગાડવા અથવા લૂગડાં પર રંગ હોય તે તે સાફ ન કરવા. (૨૬) રસ્તે ચાર મળે તે તેની ખીકથી તેણે કપડાં ખાતર રસ્તા બદલવા નહિ. પણુ પાતાનું ધ્યાન ચાલુ રાખવું.
(૨૭) ચારા કપડાં આપવાનું રસ્તે કહે તે કપડાં સ્વયં આપી ન દેવાં.
આ પાંચમા અધ્યયનના બે ઉદ્દેશક છે.
પદમું અધ્યયન પાત્રૈષણા’
ભાજનૈષણા—આચારાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધનું છઠ્ઠું અધ્યયન ભાજનૈષણા નામનું છે. ચીજો કેટલી અને કેવી લેવી તે તેના વિષય છે. તેમાં નીચે પ્રમાણે હકીકત આવે છે. તેના અહીં સાર આપ્યા છે. પ્રે. જેકોબી ‘પત્તેસણા' અધ્યયન કહે છે. તે અ માગધી શબ્દ છે. પાત્રૈષણા સંસ્કૃતમાં ખરાખર છે.
(૧) પાત્રને ખપ હાય તા સાધક તે તુંબડાનું બનાવેલું કે લાકડાંનું બનાવેલું કે માટીનું બનાવેલું માગે
(ર) જો તે જુવાન હોય તે તે પાતા પાસે એક જ પાત્તરું રાખે, એ નહિ. (૩) પાતરું લેવા અરધા ચેાજનથી વધારે દૂર ન જવું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org