________________
૧ર૮
પ્રશમરતિ વિવેચન સહિત દશ વાક્યો લખી રાખવાં. એ સર્વ પ્રથવીકાયના આરંભને અંગે થયા એ દશે વાક્યોને પ્રથમથી વારાફરતી લઈ “પૃથ્વીકાયને આરંભ કરે નહિ એ વાક્યને બદલે અનુક્રમે અપ્લાયને આરંભ કરે નહિ” અને પછી “તેઉકાયને આરંભ કરે નહિ” એ રીતે દશ પ્રકારના આરંભને બદલતાં સે શીલાંગ થાય. તે. એ શીલાંગો શ્રોત્રેન્દ્રિય સંવરને અને થયા. ત્યાર પછી અનુક્રમે સ્પર્શ, રસ, પ્રાણ (સુગંધ-દુર્ગધ) અને ચક્ષુ લેતાં પાંચ શીલાંગ થાય. તે પાંચસો વાક્યોમાં ત્યાર પછી ભયસંજ્ઞા, મિથુનસંજ્ઞા તથા પરિગ્રહસંજ્ઞા એટલે ફેરફાર થતાં ૨૦૦૦ (બે હજાર) શીલાંગો થાય. એ બે હજાર લખી રાખવા. આ સર્વ ભેદો મને કરીને થયા. તે વચને કરી” તથા “કાયાએ કરી” એટલો ફેરફાર કરવાથી શીલાંગો છ હજાર થાય. આ ફેરફાર તે નિયમને બરાબર અનુસરે છે. આ રીતે જે છ હજાર શીલાંગના ભેદ થયા તે “કરે નહિ” શબ્દની આસપાસ છે. તે બીજા પાસે “કરાવે નહિ” એટલે શબ્દ લખતાં અને પછી “કરાવે નહિ તેને બદલે ‘અનુમોદે નહિ” એ લખતા છે છ હજાર ભેદ તેના વધે. એ રીતના અઢાર હજાર શીલાગેને ધારણ કરનાર. આ અઢાર હજાર શીલાગે રથના રૂપમાં મૂકી ગોઠવી શકાય છે. તેથી સાધુને અઢાર હજાર શીલાંગરથના ધારી એમ પણ કહેવામાં આવે છે. આ શીલાંગોને બીજી રીતે પણ ગણી શકાય છે. તે માટે “શીલાંગરથધોરી” નામની ભીમશી માણેકે બહાર પાડેલી ખાસ પડી જેવી અને “પ્રકરણરત્નાકર ત્રીજા ભાગના પૃ. ૪૧૧માં આ હકીકત વિસ્તારથી રથના ચિત્ર સાથે આપેલ છે તે પણ વાંચવી. અત્ર વિસ્તારભયે તેનું પુનરાવર્તન કરેલ નથી. વિસ્તારરુચિએ સદરહુ પુસ્તકો જેવાં.
આ અઢાર હજાર શીલાંગને ધારણ કરવા જેણે પ્રતિજ્ઞા કરી છે તે માણસ-જૈન સાધુ જ્યારે સાધુ થાય છે ત્યારે પ્રતિજ્ઞા કરે છે કે પોતે મરણાંત કષ્ટ આવે તે પણ આ શીલાંગોને પાળશે–જાળવશે અને અનુસરશે. આ કાર્ય આરંભ-સમારંભમાં મસ્ત ગૃહસ્થ – છદ્મસ્થથી બનતું નથી, પણ જેણે સર્વ પ્રકારના આરંભ છેડ્યા છે તેવા સાધુએ આ અઢારે હજાર શીલાને બરાબર પાળવા જોઈએ. એવા પ્રકારના માણસોને શી વિચારણા થાય છે તે આગળ ઉપર એસઠ તથા પાંસઠમા કલેકમાં કહેવામાં આવશે. શીલાંગનું વર્ણન આ ગ્રંથમાં આવશે તે તે જોવું. ત્યાં આ અઢાર હજારની વિગત તરફ ફરીવાર લક્ષ ખેંચવામાં આવશે. (૬૧) તે વિચારણા કરનાર માણસ કેવો હોય તેનું વધારે વર્ણન
પરિણામપૂર્વમુપાતિય રામભાવનાથ્યવસિત . છે. રોડ મુત્તરોત્તાવિરોમરિયત સમયે હરા અર્થ–પિતાના પૂર્વે કદી નહિ થયેલા એવા પરિણામ સુધી પહોંચેલા માણસને,
કે
આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org