________________
કષાયો અને વિષયો
૧૯
પછી તેમને પસ્તાવા થાય છે તે આવા રાગદ્વેષથી ભરેલા સ્વચ્છંદાચારીને પસ્તાવે પશુ અથ વગરના થઈ પડે છે.
તથ્ય—યગ્ય અને સાચું. એવા સંતપુરુષોની નજરે સાચી વાત પણ સામાનું હિત કરનારી નજરે જ મેલાતી હાય છે. તેઓ જેવી હેાય તેવી. સત્ય વાત પણ સામાના લાભની કે હિતની ખાતર જ ખેલે છે. તેઓ મનમાં આવે તેવું લવનારા અને મગજમાં આવે તેવું ખેલનારા હેાતા નથી, પણ સામાના હિતને નજરમાં રાખી, એને પરિણામે હિત થાય તેવી જ ભાષા વાપરે છે.
રાગદ્વેષના ઉદયથી અવળે માગે વળેલા જને સદ્ગુરુનાં કે સજ્જનાનાં અનુકંપાથી એકલાયેલાં, પરિણામે હિતકર, નિશ્ચય મધુર, સત્ય વચનાને અવગણે છે અર્થાત્ ગ્રહણ કરતા નથી જેમ પિત્તના પ્રકાપવાળી વ્યક્તિ મધુર ગળ્યા દૂધને કડવું ગણી ગ્રજી કરતી નથી તેમ. આવા પુરુષો કેવા હોય છે અને શું કરે તે હવે કહેવામાં આવશે. જુઓ નીચેની એશીમી ગા! (૭૯).
તેવા મનુષ્યાને શું થાય ?
जातिकुलरूपबललाभ बुद्धिवाल्लभ्यकश्रुतमदान्धाः ।
क्लीबाः परत्र चेह च हितमध्यर्थ न पश्यन्ति ॥ ८० ॥
''
અથ—જાતિ, કુળ, રૂપ, બળ, લાભ, બુદ્ધિ, વલ્લભતા અને શ્રુત(જ્ઞાન)ના મદથી અધ થયેલા તે નામદ થઈ પરભવે અને આ ભવે પાતાનું પરમ હિત થાય તેવી ખામતાને જોતા નથી. (૮૦)
વિવેચન—૧. જાતિ, ૨. કુળ, ૩. રૂપ, ૪. બળ, ૫. પેાતાને થતા અથવા પાતે જમાવેલ લાભ, ૬, પેાતાની બુદ્ધિ, છ. પ્રિયતા (વાલ્લભ્ય) અને ૮. પાતાનું જ્ઞાન—આ આઠ મદના તેએ ભાગ અનીને પાતાને આ ભવ અને પરભવમાં શાથી સુખદુ:ખ થાય છે તે જોતા નથી. પણ પાતાની હેાશિયારીમાં જ માજ માણ્યા કરે છે અને જાતિ, કુળ, પ્રિયત્ન વગેરે પાતાને મળ્યા છે તે માટે પેાતાની જાતને જ પ્રવીણ માને છે અને તેની સ આવડત અક્કલ પેાતામાં કેન્દ્રિત થયેલી છે એમ સમજીને કામ લે છે. આ રીતે આ મદસ્થાનાને ગણાવ્યા અને હવે તે આઠ મર્દ પર વિવેચન ચાલશે.
અચા—આંધળા થઈને. પુરુષ મદથી આંધળા થઈ જાય છે. એ કાંઈ દેખતે ન સાય તેમ મદથી વતે છે. મદાન્ય અને આંધળા ન દેખી શકે તેમાં બહુ ફેરફાર નથી. માન્ય એટલે મદથી અધ થયેલાને તેટલા માટે આંધળા કહેવામાં આવે છે. તેને ઢાવા છતાં અંધ પુરુષની જેમ તેએ વતે છે. આંધળા જેમ સાચું-સારું કાંઈ જાણત
ખ
પ્ર. ૨૨
Jain Education International
For Private & Personal Use-Only
www.jainelibrary.org