________________
આચાર
(૧૬) કેઈ ગામ કે નગરમાં જમણવાર થતું હોય કે થવાને હોય તે ત્યાં જવાની અને આહાર લેવાની સાધકે ઈચ્છા ન કરવી. ત્યાં જાય તે બીજા ગૃહસ્થો પાસેથી ભિક્ષા લે. ૧ (૧૭) ઘણુ માણસે જેમાં ભેગાં થવાનાં હોય તેવું જમણ ત્યાજ્ય ગણાય છે.
(૧૮) જે ભજન પરત્વે સાધકને શંકા હોય તેવું ભેજન તેણે ન લેવું. ' (૧૯) ભિક્ષા લેવા જવું ત્યારે પિતાના પૂરતા વેશ સાથે જવું.
(૨) જ્યારે વરસાદ થતું હોય, ધુમ્મસ થયેલ હોય અથવા વાયરે સખત વાતે હોય, ધૂળ ખૂબ ઊડતી હોય ત્યારે ભિક્ષા લેવા ન જવું.
(૨૧) સાધુએ ક્ષત્રિયને ત્યાંથી, રાજાને ત્યાંથી, કાસદને ત્યાંથી અને રાજાના સગાએને ઘેરથી ભિક્ષા ન લેવી, કારણ કે તે અસ્વીકાર્ય છે.
(૨૨) જ્યાં મહોત્સવ ચાલતું હોય અને પછવાડે જમણવાર ચાલતું હોય ત્યાં સાધકે જવું નહિ, લગ્નેત્સવ કે જેમાં માંસ મચ્છી દેવામાં આવે છે તેવામાં જવું નહિ, મરણ પછી ઉત્તરકાર્ય થતું હોય ત્યાં જવું નહિ. જ્યાં ઘણા શ્રમણ કે બ્રાહ્મણ ભેગા થતા હોય ત્યાં પણ ન જવું. તેમ જ જ્યાં ઘણુ જ ગરીબ માણસે કે ભિખારીએ મળવાના હોય ત્યાં ન જવું.
(૨૩) ભિક્ષા લેવા જાય તે સાધકે જેવું કે રસ્તે કોઈ પણ જીવજીવાત નથી.
(૨૪) દુધાળી ગાય દેહવાતી હોય તે વખતે સાધકે ભિક્ષા લેવા ન જવું. તેમ જ ભેજન તૈયાર થતું હોય, રંધાતુ હોય તે વખતે ન જવું.
(૨૫) ઘરધણી અથવા ઘરની સ્ત્રી કેઈ સાધકની સગી થતી હોય ત્યાં વધારે ભિક્ષા મળશે એમ ધારીને તેને ઘેર ન જવું. તેમ જ સાકરે તથા તેલ કે છાશ વધારે મળશે એમ ગણીને ત્યાં જવું નહિ.
(૨) ગાય અથવા ભેંસ સામેથી આવતી હોય અથવા ઘોડે, હાથી, સિંહ, વાઘ, વરૂ, બિલાડી, કૂતરું, ચિત્તો કે રીંછ સામેથી આવતા હોય છે અને નાને રસ્તે હોય તે સીધા રસ્તાને છોડી દેવો.
(૨૭) રસ્તે ખાડો હોય, થાંભલે હોય, કાંટા હોય અથવા કાદવ હોય તે સીધા રસ્તાને છેડી દેવો.
(૨૮) ઘરને પ્રવેશ ઢાંકી દેવામાં આવેલ હોય તે ઘરધણીની રજા લઈને તે રસ્તે જવા ગ્ય કરે. . (૨૯) સાધકની જાણ પ્રમાણે એક ઘરમાં શ્રમણ કે બ્રાહ્મણ આવેલ છે એમ ખબર હોય તે તેઓએ ત્યાં ઊભા ન રહેવું અને ઘરની સામે પણ ઊભા ન રહેવું.
(૩) બીજા માંગનારાની સાથે ભળી ને જવું. તેની સાથે ભાગ ન કર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org