________________
કા અને વિષે
ઇકિયનિવૃત્તિપૂવક–કરણ -ઈન્દ્રિયનિવૃત્તિઃ પૂર્વ ચેષાં. એટલે પિતાને યોગ્ય પર્યાપ્તિ બાંધે તેમાં કરણ સુધીની પ્રત્યેક પર્યાપ્તિ આગળ હોય જ. એટલે ત્રણ પર્યાપ્તિ અને ચોથી સ્વયેગ્ય ઇઢિયે એટલે એકેદ્રિયને એક સ્પશન, બેઈદ્રિયને સ્પર્શને સાથે રસન, તેઈન્દ્રિયને સ્પર્શન, રસન અને ઘાણ, ચૌરંદ્રિયને સ્પર્શન, રસન, પ્રાણુ અને ચક્ષુ (વાની) અને પંચેન્દ્રિયને પાંચે ઈન્દ્રિય સ્પર્શન, રસન, પ્રાણુ, ચક્ષુ અને શ્રોત્ર એ રીતે ઇંદ્રિયે બંધાય. એ બંધાય ત્યારે જીવ-પ્રાણુ કરણપર્યાપ્ત કહેવાય છે.
કેમવશાત-આ પ્રમાણે એકેઢિયથી માંડીને પચંદ્રિય સુધીની વિવિધ જાતિઓમાં આ જીવ કમને વશ થઈને જાય છે. કર્મો જ પૌગલિક છે તે આ પ્રાણીને તે તે ગતિમાં લઈ જાય છે અને આત્મા એવી રીતે કર્મને વશ પડી જાય છે. કર્મને અધીન રહીને તે સાત લાખ પૃથવીકાય, સાત લાખ અપકાય, સાત લાખ તેઉકાય અને સાત લાખ વાઉકાય. અને દશ લાખ પ્રત્યેક વનસ્પતિકાય, ચૌદ લાખ સાધારણ વનસ્પતિકાય, બે લાખ બેઈન્દ્રિય, બે લાખ ઈદ્રિય, બે લાખ ચૌરિંદ્રિય, ચાર લાખ દેવાનિ, ચાર લાખ નારકી અને ચાર લાખ તિજ પદ્રિય અને ચૌદ લાખ મનુષ્યનિમાં ઉત્પન્ન થાય છે. આ રાશી લાખ ઝવનિ છે. ઉત્પત્તિસમયના જુદા જુદા વર્ણ, ગંધ, રસ અને સ્પશને એક જવનિ ભણવામાં આવે છે. આવી રીતે કર્મે કરી પ્રાણી જુદી જુદી યેનિમાં જાય છે. આ પ્રમાણે એવું કોઈપણ સ્થાન નથી, એવી કોઈ યુનિ નથી જ્યાં પ્રાણું અનંતવાર મરણ પામ્ય ન હોય. એટલે એમાં એક જાતિ કયાં રહી? કર્મવશ પડીને એ ગમે ત્યાં જાય છે,
રાશી લાખ જીવનિઓમાં ભમે છે, ફરે છે, તે એમાં અમુક સેનિમાં રાચવું એ એની ભૂલલ્લા વિશે છે. - શાશ્વતી–સર્વકાળમાં ટકે તેવી તેની જાતિ કઈ છે? આજે એ ભાજી થયે તે કાલે મૂળ થશે. અને આજને બ્રાહ્મણ કાલે ક્ષત્રિય કે ચંડાળ થશે. જે ઠરીઠામ રહેવાનું નથી, તે એક સ્થાયી, નિશ્ચળ જાતિ જ કયાં રહી?
ગચ્છતિ–જાય છે. કમ એને જ્યાં લઈ જાય ત્યાં એ પ્રાણી જાય છે. - જે જાતિ શાશ્વતી હોય, હંમેશા ટકી જવાની હોય, પિતે કાં તે ચંડાળાદિ અધમ જાતિમાં ગયે ન હોય કે જવાને ન હોય તે તે કદાચ એનું અભિમાન વાજબી ગણાય. પણ એવું કાંઈ છે જ નહિ. અને તે ટકાને ત્રણશેર વેચાયે છે અને ઉપર મફત પણ અપાવે છે. ત્યારે એનામાં જરાસરખું ડહાપણ હોય તે એણે પિતાની જાતિને મદ કરો ચૈત્ર્ય નથી. (૯૨) કેળમદ
रूपालश्रुतिमतिशीलविभवपरिवर्जितांस्तथा दृष्ट्वा । विपुलकुलोत्पन्नानपि ननु कुलमानः परित्याज्यः ॥८३॥
Jain Education International
For Private & Personal use only
www.jainelibrary.org