________________
કષાય અને વિષયા
૨૦૯
સાગરાપમમાં બધા ભવા કેવી રીતે નીચ થઈ ગયા તે જાણીએ છીએ. એવી રીતે આ કરેલા ગવ વ્યાજ સાથે નીચતા મેળવી આપે છે. આપણને કોઈ લાભ થયા હાય ત પણ તેને મદ ન કરવા, કારણ કે મદ તે સ્થાયી વસ્તુને થાય, પણ આ પ્રકારને લાભ તા થાડા વખત ટકે તેવા છે, તે તેના ગવ કેમ કરવા ? શા માટે કરવા ? - કરીને બહુ તે થાડા વર્ષોંની શાશા થાય, પશુ અંતે તે ાર અધારી રાત આવે અને આ ભવમાં શુચિપિશાચ જેવા પશુ હાલ થાય. આ ભવ અને પરભવમાં અનેક દુઃખ આપનાર અને એ જ બાબતમાં નીચતા અપાવનાર કોઈ પણ પ્રકારના પૌલિક મહુને સ્થાન આપવું ન ઘટે. સમજુ માણુસ પેાતાને લાભ મળે તે ભોગવી લે, પણ તેને ગવ ન કરે, અને ઝાલાવાડમાં જેને પડારા કહે છે તેને દૂરથી નવ ગજના નમસ્કાર કરે.
મન્ન કરનારને આ ભવમાં અને પરભવમાં સમુચ્ચયે શું થાય તે સમજીને હૃદયમાં ઉતારવા જેવું છે. (૯૮)
તેટલા માટે સર્વ મદસ્થાનાના ત્યાગ કરવા જોઈ એ—
सर्वमदस्थानानां मूलोद्घातार्थिना सदा यतिना ।
आत्मगुणैरुत्कर्षः परपरिवादश्च सन्त्याज्यः ॥ ९९ ॥
અથ—સર્વે મદસ્થાનાને સમૂળગા કાપી નાખવા માટે યતિએ એ ચીજના ત્યાગ કરવેા : પાતાના ગુણા ઘણા છે એવી મહત્તા કરવાના અને પારકાના અવગુ વાદ લાને, આથી તેના મૂળથી ઘાત થશે. (૯)
:
વિવરણ—મૂળથી ઘાત કરવા આટલું પુસ્તક વાંચ્યા પછી મદસ્થાનને મૂળથી ઉખેડી નાખવા યતિએ એ વસ્તુના ત્યાગ કરવા જેઈએ, એટલે સ્વતઃ મદ્યસ્થાનના ત્યાગ થઈ જશે. તમે ધારો કે તમને કેરી મહુ ભાવે છે. તમે એમ ધારો કે એનાં મૂળ પણ વધારે મીઠાં હશે, તેથી સારા આખા કે ખીજી કાઈ પણ મીઠી અને તમને ગમે તેવી વનસ્પતિના મૂળ તમે ઉઘાડવા માંડો તેા એ આખા રોપના કે ઝાડને નાશ કરવા બરાબર છે. ઝાડના મૂળની ક`મત તે દટાયલું–દખાયલું જમીનમાં રહે ત્યાં સુધી જ છે, તેને ઉઘાડવામાં આવે તે આખા ઝાડના નાશ થાય છે. આર્ડને આખા વિનાશ કરવા ડાય તે તેનાં મૂળને ઉઘાડાં પાડવાં. એમ તમારે મનથી મદ્યસ્થાના નિવારવાના નિશ્ચય થયા હાય તા તે માટે એ ચીજ તમારે કરવી જોશે. આ ગાથામાં તે એ ચીજ આગળ ઉપર બતાવશે.
યતિ—આ ગ્રંથ યતિ (મુનિ–સાધુ) માટે મુખ્યત્વે કરીને રચવામાં આવ્યા છે. સંસારી પ્રાણીમાં સાધુને ઉચ્ચ સ્થાન હાય અને મસ્થાનાના ત્યાગ કરવાને નિશ્ચય પણ તેને થવા એ યથાસંભવિત વાત છે,
૫. ૨૭
Jain Education International
For Private & Personal Use Only"
www.jainelibrary.org