________________
આચાર
(૫)
કરવી ઇષ્ટ છે.
આ રીતે આનંદ, સુખ કે
૨૬૧
શાંતિના ધ્યેયે પહેાંચવા માટે સદ્ધર્માંની આરાધના
(૬) જેના સેવનથી વિષયજન્ય સુખની અભિલાષા મંદ પડે અને સાચા સુખની શોધ તરફ મન, ઇંદ્રિય અને શરીરનું વલણ થાય તે ધ.
(૭) અને આવું ધર્મમય જીવન એ જ સાચું ચારિત્રવાન જીવન.
(૮) જે કઈ આ જગતમાં જીવાની સપ્રયાજન અથવા નિષ્પ્રયેાજન હિંસા કરે છે, તે પાછા તે જ જીવાની ગતિમાં જઈને ઉત્પન્ન થાય છે.
(૯) પ્રાણીઓ વિષયસુખને ભેગવી તે। શકતા નથી, પણ ચિત્તને વેગ વિષયે તરફ જ હાવાથી તે વિષયાથી દૂર પણ રહી શકતા નથી.
(૧૦) તત્ત્વદશી જીવ સ્પષ્ટ જોઇ શકે છે કે જેમ ડાભની ટોચ પર રહેલા જળના બિંદુને પત્રનથી ક`પિત થવાથી શીઘ્ર નીચે પડવાના સભવ રહે છે તેમ જીવનું આયુષ્ય અસ્થિર છે.
(૧૧) તેમ છતાં અજ્ઞાની જના ક્રૂર કમ કરતી વખતે તે ક્ષેાભ પામતા જ નથી, પણ જ્યારે તેનું દુઃખદ પરિણામ ભાગવવું પડે છે ત્યારે તે મૂઢ બની જાય છે, અને માહાન્ધકારને લઈને તેમને સન્માગ સૂઝતા નથી.
(૧૨) જે સંશયને જાણે છે તે સ'સારને પણ જાણે છે અને જેણે સ ́શય નથી જાણ્યા તેણે સસારને પણ નથી જાણ્યા.
(૧૩) સ‘સારના સ્વરૂપના જાણકાર જે સાધક નિપુણુ છે, તે કડ્ડી સંસારના સંબંધમાં સાત નથી.
(૧૪) વાસનાની સૂક્ષ્મ અસર જીવા પર દૃઢરૂપે હાય છે, તેથી કદાચ વાસનામય વિકલ્પ આવે તે તે ભૂલને સુધારી લે, પરંતુ છુપાવવાના પ્રયત્ન ન કરો, કારણ કે તેમ કરવાથી બમણું પાપ લાગે છે.
(૧૫) વાસનાને રોકવા સારું સાધક મલેગાના પ્રàાભના પ્રાપ્ત થવા છતાં તેમનાં પરિણામને ખૂબ વિચારીને તેમના પરિચયથી જ દૂર રહે અને ચિત્તને પણ તેમનાથી દૂર રાખે છે.
Jain Education International
(૧૬) કેટલાક જીવા વિષયેામાં અતિ આસકત થઈ અધમતિએમાં તણાયે જાય છે. (૧૭) અને કેટલાક સાધુવેશ ધારણ કરનારા હેાવા છતાં આસક્તિ વશ પડી પાપકર્મની પ્રવૃત્તિ કરીને પરિણામે દુ:ખી થાય છે.
(૧૮) તેમાંના કેટલાક તેા વળી ભૂલ જાણવા છતાં તેને સુધારવાને ખલે સ્વચ્છ દાચારી થઇ એકચર્યા કરે છે. તે બહુ ક્રોધી, બહુ માની, બહુ માયાવી, બહુ લેલી, ખડું પાપી, બહુ દલી, બહુ ઠંગારા, બહુ દુષ્ટ વાસનાવાળા, હિંસક અને કુકમી હોવા છતાં પેાતાને ધર્મિષ્ઠ માને છે અને બીજાને જણાવે છે, પણ રખેને બીજા પેાતાને જાણી જાય
For Private & Personal Use Only
www.jainelibrary.org