________________
પ્રશમતિ વિવેચન સહિત
એ ઉપાય—-ત્યાગ। અહીં બતાવે છે. પ્રથમ ત્યાગ આત્મગુણાક ના. પોતાને કોઈ ગુણુ મળી ગયા હોય તે તેના કોઈ પણ પ્રકારે વખાણુ ન કરવા, આત્મત્કાર ન કરવા. મારી જાત માટી છે, કે મારુ કુળ મોટું છે કે મારામાં રૂપ કે ખળ વધારે સારાં અને આકર્ષીક છે કે મને લાભ લેવાની આવડત બીજા કરતાં સારી છે કે મારી કેળવણી સારી છે કે હું લેાકપ્રિય છું અથવા મારું જ્ઞાન ખીજાએથી ચઢે, તેવું ખેલવું કે માનવું કે મનાવવું નહિ. મદ્યસ્થાન તજવાના જે નિણ ય કરે તેણે પેાતાને મળેલી મહત્તા(ઉત્કષ)ના કાઈ પાસે વખાણુ કરવા નહિ અને તે વાતની મેટાઇ કે ખાસિયત પેાતામાં આવેલી છે તેવું ખીજા પાસે મનાવવાના પ્રયત્ન ન કરવા. હું આ દુનિયામાં આવ્યા છું અને મારા જેટલી બુદ્ધિની આવડત કે મારું જ્ઞાન ખીજાએથી ચઢે તેવું છે કે મારું રૂપ કે ખળ ખીજાથી મનેં જુદો પાડે તેવું છે, એવું પેાતાની મહત્તા બતાવનાર કોઈ દિવસ ખેલવું નહિ અને ખીજા પાસે તેનું મોટાપણું ગાઈ મજાવી તેના પર લાદવું નહિ. આવી મેાટાઈ બતાવવાના ખ્યાલમાં માણસ તણાઈ ખેચાઈ જાય છે. હાય તા પણ તે થાડા વખત માટેનું હાવાથી તેની મોટાઈ ઠામઠામ ગાઈ વજાડવી અને ખીજા પર ઠસાવવી નહિ. પેાતાનું અધિકપણું હાય તે તેનું ખીજા પાસે ગાન કરવાથી તેમાં કોઈ પ્રકારના વધારા થતા નથી અને ન ખેલવામાં નવ ગુણ છે. માટે પેાતાની માતાઈ બતાવવાના, તે હાય કે ન હેાય, કદિ પણુ વિચાર જ ન કરવા. આ મદસ્થાના તજવાના પ્રથમ ઉપાય છે. જો તેના ત્યાગ કરવા એવા મનમાં નિર્ણય થયે હાય તે પેાતાના મુખે પાતાની માટાઈના વખાણ કરવા નહિ.
૧૦
પરપરિવાદ—બીજાની નિંદા, ખીજાને અપક, તેમની નબળી વાતને આગળ કરવાની બુદ્ધિ. પારકી સાચી કે ખાટી નિદાના સાથે સાથે ત્યાગ કરવા. પેાતાની મેાટી વાત કે માંટાઈની વાત ન કરવી, અને પારકાને હલકા પાડવાની ખાખતમાં તેની નિંદા ન કરવી. મદ્રસ્થાનને ત્યાગ કરવાના આ ખીન્ને ઉપાય છે. ખીન્ને માણસ પોતાના પાપના જોરે ઉઘાડો પડે છે, માટે આપણે નિંદા ન કરવી. કોઈને નરમ પાડવા માટે તે હલકો છે, તે હલકા કુળના છે કે મળ વગરને કે રૂપ વગરના છે કે જ્ઞાન વગરના છે એવી વાત કરવાના ત્યાગ કરવા જોઇએ. આ પરિવાદને સેાળખું પાપસ્થાનક ગણવામાં આવ્યું છે અને ઉપાધ્યાય શ્રીમદ્યશે વિજયજીની તે પર બહુ વખણાયેલી સજ્ઝાય છે. આપણે તે વિચારવી જોઈએ અને તે સમજી તેના વિચાર કરવા જોઇએ. એ સજ્ઝાયમાં કહે છે કે.
ખૂબ
સુંદર નિજમુખ કનક કચેાલડે, નિર્દેક પરિમલ લેઈ હા, સુંદર જેડ ઘણા પરગુણુ ગ્રહે, સંત તે વિરલા કોર્ટ હા...હા સુંદર.
જે પારકાના મેલને (કચરાને) પોતાના મુખરૂપ સુવર્ણમય કચેાળામાં લે છે તે નાલાયક માણુસ છે. આવી રીતે પરપરવાના ત્યાગ કરવા સૂચવ્યું છે. આવા પારકાને અવર્ણવાદ ખાલનારને ચેાથેા ચંડાળ એ સ્વાધ્યાયમાં કહેવામાં આવેલ છે. તે રીતે વિચારતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org