________________
પ્રશમતિ વિવેચન સહિત
બીજું કારણુ—મળમઇ કરવા યેાગ્ય નથી અને આજને બળવાન માશુસ કાઢે કે થોડા વખત પછી ખળ વગરના થઈ જતા જોવામાં આવે છે. તે પોલાચીને હવે બળમદ ન કરવાનું ખીજું અને બહુ અગત્યનું કારણ કહે છે. મરણુ આગળ તે ગમે તેવા બળવાનનું કાંઈ ચાલતું નથી. મરણુ આવે ત્યારે ગમે તેવા બળવાન મણુસ હોય તે પશુ મરણને શરણ થાય છે. તે વખતે તેનું પેાતાનું બળ કે તેના પરિવારનું બળ કાંઈ કામમાં આવતું નથી. તેની પાસે ગમે તેટલા પૈસા હેાય તે પશુ કામમાં આવતા નથી. મરણુ તે કોઈને સૂતું નથી. પછી તે ગમે તેવા બળવાન હાય કે દ્રવ્યવાન હોય. કે ગમે તેટલા તેના સ્વજનસંબંધી હોય, પણ 'તે સવસ્વ મૂકીને મરણને અધીન થવું પડે છે. ત્યાં તેની પાસે કોઈનું ચાલતુ નથી. તેને તાબે થયે જ સર્વાંના છૂટકો છે. આ મરણુ પાસે ગમે તેવા બળવાનનું કાંઈ ચાલતું નથી, એ વાત માટા ગમે તેવા બળુકાનાં ગાત્ર ગાળવાં માટે
મસ છે.
આપણે હવે બળમદ ન કરવા અંગેના દેશ કારણેાનું પુનરાવર્તન કરી જોઈએ, એટલે આપણા ચારિત્ર પર તેની અસર થાય.
૧. આપણી ઉત્પત્તિ માતાના રુધિર અને પિતાના વીય થી થાય છે; તેથી થતાં બળના મ કેમ ઘટે?
૨. શરીર વધઘટને અધીન છે.
૩. આ શરીર રોગ અને ઘડપણનું ઘર છે.
૪. આ શરીરના મળનું કે રૂપનું હમેશા જતન કરવું પડે છે, તેની સભાળ
રાખવી પડે છે.
પ. શરીરની ઉપરની ચામડી ઉઘાડી નાંખતા તેના રૂપની કે તેના બળની કાંઈ વાત રહેતી નથી, તેની સામે થૂંકવું પણ ગમે તેમ નથી.
૬. શરીરમાં મદ કરવા જેવા કોઈ પદાથ નથી.
૭. શરીર ક્ષુષતાપૂર્ણ છે.
૮. શરીર નિશ્ચય વિજ્ઞશષ છે.
૯. રારીર મયાસ મુક્ત માટેનું છે, તેના રૂપના કે તેના બળના મદ કરવા ન ઘટે.
૧૦. મૃત્યુ પાસે કોઈનું કાંઈ ચાલતું નથી અને મૃત્યુ જરૂર આવવાનું છે, જેનું નામ હાય તેને નાશ થવાના છે.
આ દશે કારણામાં કેટલાંક રૂપને અને કેટલાંક ખળને લાગુ પડે છે, પણ શરીરને જરૂર લાગે છે. આપણે તેટલા માટે તેમને સમુચ્ચય કર્યો. શરીરના રૂપને કે શરીરના બળને મદ કરવે। આ કારણેાએ ઉચિત નથી, અને જે કરે તે સમજુ કે વ્યવહારકુશળ
Jain Education International
For Private & Personal Use Only.
www.jainelibrary.org