________________
કષાયા અને વિષયા
૧૮૭
માણસ ન હેાય, માટા સનત્કુમાર જેવા ચઢી પણ બળમાંમાં અંતે ટકથા નહિ અને દેહ છોડી ચાલી નીકળ્યા તે આપણા મળમદ કેમ ચાલે ? અને ચાલે તે બહુ બહુ તે કેટલે વખત ચાલે ? અને તેવા ટૂક વખતની રમત કાર્ય કરે નહિ અને રમત કરે અને મદ કરે તે તે યોગ્ય પણ ન ગણાય. (૮૮)
લાભમર્દ કરવા ચૈાગ્ય નથી
उदयोपशमनिमित्चौ लाभालाभावानित्यकौ मत्वा नाला वैक्लव्यं न च लाभे विस्मयः कार्यः
અથ ક્ષયાપશમને આધારે લાલ અને અલાભ થાય છે, એમ માનીને લાભ ન થાય-અલાભ થાય તે તેથી ગભરામણુ કે અને લાલ થઈ જાય તે તેમાં આશ્ર્ચય પામવા જેવું નથી. (૮૯)
વિવેચનઃ ઉપશમ—અહીં ઉપશમ એટલે ક્ષયે પશમ સમજાય છે. અમુક કર્મોના ક્ષય થાય અને ખીજાના ઉપશમ થાય તે ક્ષ।શ્ચમ; આ અર્થીમાં આ શબ્દ અહીં વપરાયે છે એમ હારિભદ્રીય ટીકા કહે છે અને તે ખરાખર ખધખેસતું છે, કારણ કે આ જીવ અત્યારે સાતમા ગુણુસ્થાનકથી આગળ વધી શકતુ નથી અને સાતમા ગુણુસ્થાનક સુધી લાલાંતરાય કર્માંના ક્વચિત્ ક્ષય અને બાકીનાંના ઉપશમ થાય છે. ઉપશમ એટલે દુખાવું; ઉપશમ એટલે ભારેલા અગ્નિ પેઠે તેનું અંદર પડી રહેવું. આ ક્ષપશ્ચમને ખરાખર સમજવા માટે દેવેદ્રસૂરિના કમ ગ્રંથના અભ્યાસ કરવે. ઉત્તયમાં આવતાં લાલાંતરાય કર્મોના ક્ષય કરવા અને સત્તામાં ખીજા લાભાંતરાય કર્મીના ઉપશમ કરવે તે ક્ષયે પશમ.
Jain Education International
॥८९॥
એટલે તે અનિત્ય છે તફાન કરવું ન ઘટે
અનિત્યકી—આ લાભ થવા કે લાભ ન થવા તે ગયા જન્મમાં કરેલાં કમના ક્ષયે પશમ પર આધાર રાખે છે, જો લાભ થવાના હાય તા લાભ થાય જ, નહિ તે પચાસ ઘરે ભિક્ષા માગેા પણ પેાતાને લાકડાનું ફલક કે પાતરાં તથા બીજી ખપની વસ્તુ ન મળે. આ લાભ થવા તે આપણા કબજાની વાત નથી. એક માણસને સાહ્યખી મળે અને તેના સગા ભાઈને ટાંટીયા ઘસતા ચાલવું પડે અને વાહન માટે જે પૈસા જોઈએ તેટલે પણ તેને લાભ ન થાય. એટલે લાભ થવા કે ન થવે તે બાબતરાય નામના કમ ઉપર આધાર રાખે છે. જો તે કમ પતી ગયું હોય તો લાભ મળે. એટલે, પુસ્તક, પાનાં, લક્ષ્મી કે પાતરાંને લાલ કે લાલ થવા તે તે કમ (લાભાંતરાય)ના ક્ષયે પશમ પર આધાર રાખે છે. લાભ થઈ જાય તે તેમાં મહી પડવા કે તેના ગવ કરવા જેવું નથી, કારણ કે તેના આષાર લાભાંતરાય નામના કમ પર રહે છે. અંતે ગત ભવમાં કે કોઈ પણુ વખતે તે મ આપણે જ કરેલાં હાય છે. એના પ્રતાપે કોઇ માટે શેરી કે કરાગતિ થઈ
For Private & Personal Use Only
www.jainelibrary.org