________________
કયા અને વિષય
હ૧ યાતિવૃષભ-આ ગ્રંથ મુખ્યત્વે કરીને જતિ જૈન સાધને ઉદેશીને લખાયેલું છે, તેને આ પુરા સમજી રાખવા યોગ્ય છે. યતિઓમાં જે મુખ્ય હોય તે યતિવૃષભ કહે વાય છે. યતિઓને કોઈ મહેરબાનીથી કે પિતાની મરજીથી વસતિ, પાત્ર, સ્થાન, ઔષધિ કે વસ્ત્રો આપે તે તેમાં પિતાની હોશિયારી છે એમ તિવૃષભે ન ધારવું. આપનાર પિતાની શક્તિથી રળેલ વસ્તુ પુણ્ય કરવા અને તેને બદલે મેળવવા આપે છે. તે પોતાના આવતા ભવનો લાભ ખાતર આપે છે. એ વસ્તુ મેળવવાની વિદગ્ધતા માટે યતિવૃષએ મદ ન કરે ઘટે, એમ આ શબ્દને ભાવાર્થ છે.
બલેનાપિ–પિતાની બળવાન હોશિયારી કદાચ તે કાર્યમાં હોય, સામે મમ્મણ શેઠ જે ચીકણો માણસ ઠેકાણે આવી ગયેલ હોય તે પણ તેણે અતિવૃષભે મદ કરે અગ્ય છે. જે પિતાની શક્તિથી ઉપાર્જન કરેલું કંઈક મહેરબાનીની રૂઈએ અને પિતાન ભવિષ્યના લાભ ખાતર આપ્યું છે તેમાં પિતાની લાભ પ્રાપ્ત કરવાની આવડત બાબત મદ અગ્ય છે અને સામાને ગેરઇન્સાફ કરવા જેવું છે.
- આ આઠ મદસ્થાન કહ્યાં છે. તેમાં કઈ ઠેકાણે તપને મદસ્થાન કહ્યું છે. મેં 8 કર્યો, અામ કર્યો કે મેટાં તપ કર્યા એ વાતનું અભિમાન ન કરવું. તપને મત કરવાથી કુરગડુ મુનિ ઘણું દુઃખ પામ્યા, અને તેમના દાખલાથી ચેતી જવું અને તપ કર્યા બાબતને કઈ જાતને અહંકાર કર નહિ એમ આ ગાથાને ઉપદેશ છે. આ રીતે મદસ્થાન તે આઠ જ રહે છે, પણ દૃષ્ટિબિંદુના ફેરફારથી તેમના નામમાં કઈ કઈ સ્થાને ફેર આવે તે આશય શું છે તે સમજી મદસ્થાનને જેમ બની શકે તેમ ત્યજવું.
મદ ન ગચ્છાન્તિ–મદ તરફ પણ યતિવૃષભે ન જાય. તેઓ સમજે કે એ લાભ મદ કરવા જતાં આત્મા અંતે ગુમાવે છે અને હોય તે પણ જાય છે. એ મદ કરવા યોગ્ય પણ નથી. સારા સમજુ માણસ કરતા પણ નથી. આ કારણે ગમે તે મદસ્થાન લેતાં તે કરવા યોગ્ય નથી. અને આપણું જરા ખુશામત થાય અને પિતે મોટો છે તેનું લાગે તે કરવા યેચ નથી. અને તે આ બધું મૂકીને જવાનું છે અને જવાનું છે તે ચિસ છે, તે પછી મદ કેમ કર ઘટે અને તેને માટે અને કેટલા વખત સુધી કરે ઘટે? આ પ્રમાણે વિચારી સમજુ પ્રાણી એક પ્રકારને મદ ન કરે અને ખાસ કરીને લાભમદથી લલચાઈ જઈ પિતાની પેટી આવડતના વખાણ ન કરે અથવા પિતાની જાતને મેટી ન માને. (૯૦) બુદ્ધિમદ ત્યાગવા યોગ્ય છે તેનાં કારણે
ग्रहणोद्ग्राहणनवकृतिविचारणार्थावधारणायेषु । बुद्धयङ्गविधिविकल्पेष्वनन्तपर्यायवृद्धेषु ॥९१॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org