________________
પ્રશમતિ વિવેચન સહિત
ઇંદ્રિય આ જીવને, આ મનુષ્યને પાતાપેાતાને ચગ્ય પર્યાપ્તિએ હાય છે. એ પર્યાપ્તિ પૂરી કરે ત્યારે તે પર્યાપ્તે લબ્ધપર્યાપ્ત કહેવાય છે. તેમાં એક ઇંદ્રિયવાળાને ચાર પર્યાપ્તિ હેાય છે. વિકલે'દ્રિય (એટલે એ કે ત્રણ કે ચાર) ઇંદ્રિયવાળા અને પાંચ પર્યાપ્તિ ઢાય છે અને સંજ્ઞી પચેન્દ્રિય જીવાને છ પર્યાપ્તિ હાય છે, તે આ પ્રમાણે – ૧. આહાર. ૨. શરીર. ૩. ઇંદ્રિયા અથવા ઇંદ્રિય. ૪. શ્વાસેાસ. ૫. ભાષા. ૬. મન. આ છ પ્રર્યાપ્તિ છે. ભવાંતરની ઉત્પત્તિને સમયે દરેક જીવમાં જે શક્તિ વડે આહાર લઈને તેને પરિણમાવવાની જે વિશેષ શક્તિ હોય છે તે આહારપર્યાપ્તિ પ્રથમ. આ પર્યાપ્તિનું લક્ષણ પરિણમન-નિર્વતન છે, .જેમ દૂધમાં શ્વેતતા અને સ્નેહતા બન્ને છે તે પ્રકારે. ત્યાર પછી બીજી શરીરપર્યાપ્તિ છે. તેજસ-કામણુ શરીર કે જે તેની સાથે જાય છે તેનાથી તેને પરિણમન કરવાની શક્તિ મળે છે. આ શક્તિથી આહાર લઈને પછીને સમયે શરીરને આંધે છે. તે બીજી શરીરપર્યાપ્ત જાણવી. અને પછી એકે ટ્રિય થયા હાય તે એક સ્પર્શન ઈંદ્રિય, એઇન્દ્રિયમાં ગયા હોય તે સ્પર્શ ઉપરાંત ખીજી રસને દ્રિય, તૈઇન્દ્રિય થયા હાય તા સ્પર્શન, રસન (જીભ) અને ત્રીજી ઘ્રાણુ (સુંધવાની ઇંદ્રિય) એમ ત્રણ હાય છે ચૌરિંદ્રિય જીવાને ચાર ઇંદ્રિય હાય છે. (સ્પન, રસન, ધ્રાણુ અને ચાથી ચક્ષુ-જોવાની ઇંદ્રિય) અને પચેંદ્રિય જીવાને-તિર્યંચ, નારકી, દેવા અને મનુષ્યને સ્પન, રસન, ઘ્રાણુ, ચક્ષુ અને કાન (શ્રોત્ર) એમ પાંચ ઇંદ્રિય હોય છે. તે જે જાતિમાં ગયા હાય તઘોગ્ય ઈંદ્રિય ખાંધવી તેને ત્રીજી ઇંદ્રિયપર્યાપ્તિ કહે છે. એ ઇંદ્રિયપર્યાપ્તિ ન બાંધે ત્યાં સુધી કરણઅપર્યાપ્તા કહેવાય છે. અને ત્રણ પર્યાપ્તિ પૂરી કરે ત્યારે તે કરણપર્યાપ્તા ’ કહેવાય છે. સ્વયેાગ્ય કુલ બધી પર્યાપ્તિ ખાંધે ત્યારે તે લબ્ધપર્યાપ્તા કહેવાય છે, અને ત્યાં સુધી તે લબ્ધિઅપર્યાપ્તા કહેવાય છે. એક જીવ કરણુપર્યાપ્તા હાય, છતાં તે લબ્ધિઅપર્યાપ્તા હાઇ શકે છે, કારણ કે એકેદ્રિયને પણ ઓછામાં એછી ચાર પર્યાપ્ત હોય છે. અને એઈંદ્રિય, તેઈંદ્રિય જીવાને તથા ચૌરદ્રિય જીવને એછામાં એછી પાંચ પર્યાપ્તિ ડાય છે. આ બે-ત્રણ અને ચાર ઇંદ્રિયવાળા જીવાને વિકલેન્દ્રિય કહેવામાં આવે છે. શરીર પહેલાં આહારપર્યાપ્તિ પ્રથમ કહેવાનું કારણ એ છે કે તેજસ અને કાણુ શરીર તથા તદ્ભવયેાગ્ય આયુષ્ય પરભવ જતાં પણ સાથે જાય છે, જીવનાં એ સહુચારી છે, તે માટે તે શરીરના બળે આહારપર્યાપ્તિ પ્રથમ કરીને પછી ભવયેાગ્ય ઔદ્યારિક કે વૈક્રિય શરીર કરીને શરીરપર્યાપ્તિ કરે. પછી ઇન્દ્રિયપર્યાપ્તિ કરે છે. ત્યાર પછી ચાથી શ્વાસેાશ્ર્વાસપર્યાપ્તિ કરે, પછી પાંચમી ભાષા, અને ત્યાર પછી છઠ્ઠું મન માત્ર સંજ્ઞી પચે દ્રિય જીવ ખાંધે. એ રીતે છ પર્યાપ્તિ અનુક્રમે બાંધે. આ પર્યાપ્તિના વિષય જેમને પરાબર ન સમય તેમણે અને કદાચ શંકા થાય કે વિલેક્ટ્રિય એટલે ન્યૂન ઈંદ્રિયવાળા તે એકેદ્રિયા પણ છે તાં તે શા માટે નિકલે દ્રિય કહેવાતા નથી તે તે માટે નવતત્ત્વની છઠ્ઠી ાથા જોવી, તેના ખુલાસામાં આ બાબતના પણ ખુલાસો મળી આવશે.
૧૭૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org