________________
ક્ષમા અને વિષા
૧૬૭
વિવેચન—પિત્તલત-પિત્ત-કફથી શરીરમાં રાગે થાય છે એવા જે દેશી વૈદ્યના આયુર્વેદના સિદ્ધાંત છે, તેને અનુસરીને પિત્ત જેનામાં વધી ગયેલું છે તેવા માણસ. દિત એટલે વ્યાપ્ત. આ પિત્તપ્રાય – કમળા નામના વ્યાધિવાળાને સવિશેષ હોય છે ત્તિના ઉપદ્રવ થા તે હિંદુસ્તાનના પ્રસિદ્ધ વ્યાધિ છે.
>
ક્ષીર —દૂધને. સાકર અને મધ નાંખેલું અને તેને સારી રીતે સઁસ્કારવાળું બનાવીને મીઠુ રાંધેલું હેાય તે પિત્તવાળાને કડવું લાગે અને તેને વર્મી અથવા થૂકી નાંખે, તેને તે ભાવે નહિ.
મધુશ રા—મધ અને સાકર. મધ અને સાકર સાથે રાંધેલી કે ગરમ કરેલી, સંસ્કારવાન કરેલી ચીજ પણ પિત્તથી પીડા પામનારને ગળી લાગતી નથી, પણ કડવી લાગે છે, કારણ કે એના પિત્તદોષ એને કઈ વસ્તુ ગળી લાગવા દેતેા નથી, એને તે ગળી સાકર જેવી કે મધ જેવી અથવા બન્ને (મધ અને સાકર) સારી રીતે ભેળવેલી ચીજ પણ કડવી લાગે, તેમ ઋદ્ધિ, રસ કે શાતાગારવથી જે પ્રાણી પીડાય તેને જે દુઃખરૂપ છે તે સુખરૂપ લાગે છે.
સુસ'સ્કૃત—ઘી, તેલ, માલા વગેરે નાંખી સુધારેલ વસ્તુ. સારી રીતે સાકર અને મધ નાંખી સાકરવાળું રાંધેલ અન્ત અથવા દૂધ જેવી વસ્તુ.
હૃધમ્—હૃદયને ગમે તેવું. સારી રીતે રાંધેલું, સંસ્કારવાન અને મધ અને આર ભેળવેલું દૂધ હૃદયને વહાલું ાય, પણ પિત્તોષવાળા અનુષ્યને તે કસ્તુ લાગે છે.
તિથ—ખાટું, અસત્ય, મિથ્યા. એટલે જે પ્રાણી પિત્તન પ્રકોપથી સાકર જેવા ગળ્યા અને સાથે મધ ભેળવેલા ગન્યા પદાર્થને પણ કરો ભાળે છે, જુએ છે અને તેના તરફ તેની પ્રીતિ થતી નથી, તેને સાકર અને મધ ભેળવેલા પર્ધા પણ હા ગેર જેવા લાગે છે, તેમ મેહુના આવેશમાં અને સંસારમાં રાગદ્વેષથી સાર્ધ ગયેલા પ્રાણીને થાય છે તે હવે પછી કહેશે.
કટુક કડવું. કટુક એટલે રાઇ, મેથી જેવા સ્વાદવાળી તીખી અથવા કડવી ચીજ
આ ગાથામાં તે પ્રાણીનું વન માત્ર આપ્યુ છે, તેને શું થાય છે તે આવતી ગાથામાં કહેશે. આ ગાથામાં પ્રાણીનું જ્જુ ન કરવામાં આવ્યુ છે ખરાખર આપણને લાગુ પડતું છે અને તે શ્વેતાને કેટલું લાગુ પડે છે તે જોવું.
નિશ્ચય મધુર—ચોક્કસ મધુર, પાિમે સુંદર. એવું જે નચન તેને માટે સજ્જન પુરુષ કહે છે તે વચન ઉપર ઉપરથી મધુર-મીઠું લાગે તેવું ન શ્વેષ, પણ પિરણામે તેને ખાસ સ્થાયી લાભ કરનાર હોય. કેટલાંક વચન દેખાવમાં તે મીઠાં હોય છે, પણુ પરિણામે તેવાં વચન લાભ કરનાર નીવડતાં નથી. સજ્જન પુરુષનું એ ક્ષણ છે કે તેએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org