________________
પ્રશમરતિ વિવેચન સહિત ઉદ્દેશ બરાબર પાર પડે છે. આવા રસાયણ જેવું વચન. કૃતિ, કીર્તિ, કાંતિ, બુદ્ધિ અને વાગીને વધારે છે. સરૂનું વસ્ત્ર રસાયણ જેવું છે.
ઉપની તમ–પાસે આણેલ, તેની નજીકમાં લાવવામાં આવે તે પણ. આવું અવિરુદ્ધ, સર્વજ્ઞ મહારાજે ઉચ્ચારેલું અને સ્વીકારેલું, રસાયણ હોય તેવું વચન નજીક હોય, પાસે લાવવામાં આવ્યું હોય, પિતે તે સાંભળી શકે તેટલા અંતરે વચન પડેલું હોય તે પણ
નાભિનન્દનિત–આનંદ પમાડતું નથી. આવું વચન પાસે આવ્યું હોય તે પણ એને, તેવા અણુસેને, સંતોષ આપતું નથી. ખુદ તીથકર મહારાજનું વચન હોય, વિરુદ્ધ હેડ કઈ જાતના વાંધા વગરનું હોય, બરાબર હોય, સમયને બતાવનારું હોય છે પણ ઉપર વર્ણવ્યા તેવા માણસને સંય પમાડતું નથી, છ કરતું નથી, આનંદ આપનારું થતું નથી. વચન પાસે લાવવામાં આવ્યું તેટલા ખાતર માને . પસંદ આવી જાય છે એ જાણવું નહિ, માસ અદ્ધિ, રસ કે શાતાના ગારમાં પડી જાય છે તે તેને તે વચન આનંદ આપતું નથી. તે માણસ કેવા પ્રકારને છે તેના ઉપર તેને આધાર રહે. છે. રહિણીઆ શેરની પેઠે તે વચન પાસે લાવવામાં આવે છે તે તેઓને ગમતું નથી. સર્વમાં ઉત્પાદ, વ્યય અને ધ્રુવતા હોય છે તેવું સર્વસિદ્ધ વચન પણ અહિ વગેરે સારવવાળાને પસંદ પડતું નથી, અને એવા વચનથી તેઓ રાજી થતા નથી. આવું જીત્યા હેતુ સિદ્ધ, દwતસિદ્ધ, અવિરુદ્ધ(સંગત), જે પિતે કદી ઘરડું થાય તેવું નથી અને અભયને કરનારું છે તેવું વચન આવી રીતે સંસારરસિક પ્રાણને ગમતું નથી અને તેને રાજી કરતું નથી. આવી રીતે, જે સંગત હેય, અજર અને અભયંકર હોય તેવું વચન રૂપ રસાયણ પણું ઋદ્ધિરસગારવામાં પડેલા માણસને રાજી કરતું નથી. આમાં દેષ વચન નથી, પણ પહેલેથી બંધાઈ ગયેલ ગારોને દૈષ છે. તે હજુ આગળ જતાં સ્પષ્ટ થઈ જશે. (૭) તેનું દષ્ટાંત
यद्वत कश्चित् क्षीरं मधुशर्करया सुसंस्कृतं ह्यम् । पित्तादितेन्द्रियत्वाद्वितथमतिर्मन्यते कटुकम् ॥७८॥ तन्निश्चयमधुरमनुकम्पया सद्भिरभिहितं पथ्यम् । ।
तथ्यमवमन्यमाना रागद्वेषोदयोवृत्ताः ॥७९॥ આ અ -જેમ ખ અને સાકથી સારી રીતે જમાવેણા, હલ્યને વહાલા લાગે તેવા દૂધને પિત્તથી હેરાન થયેલ ઇાિપણાના કારણે કોઈ ઊલટાને કડવું માને છે, તેમ તેઓ રાગદ્વેષના ઉદયથી ઉદ્ધત થઈને, સારા-સજજન પુરુષોએ સાચા ભાવને જણાવનારાં, સહાનુભૂતિથી કહેતાં, પરિણામે સુંદર વચનેને, પિતાને લાભ કરનાર અને શાંતિતુષ્ટિ કરનાર હોય તે પણ, આદર કરતા નથી. (૭૮-૭૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org