________________
પ્રશમરતિ વિવેચન સહિત
સપત્—સંપત્તિ, લક્ષ્મી. કુળ, રૂપ, વચન, યૌવન, ધન અને મિત્ર એ પ્રત્યેક શબ્દોની સાથે આ સંપત્તિ શબ્દ લાગે એમ હારિભદ્રીય ટીકામાં કહેલ છે.
૧૪૯
પાણી વગર નદી ઉનાળામાં કેવી લાગે છે તે અનુભવ કરીને જોવા જેવું છે. આ કલાકમાં કહેલી કુળ વગેરે સર્વ સંપત્તિ હાય પણ વિનય અને શાંતિ ન હાય તે નિર્જળા નદીની પેઠે માણસ શાલતા નથી. આ રીતે મનુષ્યભવની સફળતાના ખરા માર્ગ મુ વિનય અને શાંતિ પ્રાપ્ત કરવામાં છે. એ રીતે આઠ મસ્થાનાને પ્રસ્તુત નાવી હવે તે પ્રત્યેક પર તે ન કરનાર અને મનુષ્યભવના પૂરો લાભ લેનારના દાખલા આપશે. (૬૭) વિનયની મહા વિશે વધુ—
न तथा सुमहायैरपि वस्त्राभरणैरलंकृतो भाति । श्रुतशीलमूलनिकषो विनीतविनयो यथा भाति ॥६८॥
—જ્ઞાન તેમ જ ચારિત્ર-શીલ(વન)ની મૂળ કસોટીમાંથી પાર થયેલે વિનયયુક્ત શિષ્ય જેવા શાલે છે તેવા મહામૂલ્યવાન વસ્ત્ર અને ઘરેણાથી ખડકાયેલે માણુસ રોલ્સ નથી. (૧૮)
વિવેચન~વ અને આભરણુ (ઘરેણા) માટે ગુજરાતીમાં કહેવત છે કે એક નૂર આદમી, હજાર નૂર કપડાં, લાખ નૂર ઘરેણાં, કરોડ નૂર નખરાં,' એટલે માશુસે મૂલ્યવાન અને શરીરને ઘાટે બેસતાં કપડાં અને ઘરેણાં પહેર્યા હેાય તે તે માણસની હુજારા લાખા ગણી કિંમત થાય છે, અને તે મૂલ્યવાન હેાય તેથી પણ વધારે મૂલ્યવાન અને છે. લૂગડાં, ઘરેણાં એ કાઢી નાંખવા જેવી ચીજ નથી, ખરાખર અગને લાગતાં અને જરાયે લાંબાટૂંકાં ન હેાય એવાં કપડાં અને ઘરેણાં ચેાગ્ય સ્થાને પહેર્યાં હોય તે તે માણસની કિંત દશગણી, “જારગણી અને કોઇ કોઇવાર દશહજારગણી થાય છે. આવાં કપડાં અને થોડાં પણુ જરૂરી ઘરેણાં પહેર્યા હાય તે બહુ સારી વાત છે, પણ એથી માણસનુ જે મૂલ્ય થાય છે તેને એક ખાજુએ રાખીએ અને શ્રુત (જ્ઞાન) અને શીલ (વતન)ને કારણે તેનું મૂલ્ય ગણીએ તે તે વધારે મૂલ્યવાન થાય છે. લૂગડાં કે ઘરેણાં પહેરનાર તેના જેવા શાભતા નથી. મતલબ માણસ વતનથી અને અઢાર હજાર શીલાંગથી જેવા શાલે છે તેનેા લૂગડા, ઘરેણાં ગમે તેવા મુલ્યવાન પહેર્યા હોય પણ તેથી પ્રમાણમાં વધારે શાલતા નથી. આનું કારણ એ છે કે લૂગડાં-ઘરેણાં ગમે તેમ પણ સ્થૂળ છે, પાર્થિવ છે, તેથી માણુસ શાલે પણ જેટલે તે શ્વેત્તાના જ્ઞાન અને સતિ નથી શાલે છે તેટલે લૂગડાં ઘરેણાંથી શેાભતા નથી, એટલે ખરી કિંમત જ્ઞાન અને પ્રશમની, અભ્યાસ અને શાંતિની છે. તે મૂલ્યવાન માણુસને વધારે મૂલ્યવાન બનાવે છે. બાકી ખાદ્યાય ખરી– મગરૂબ માણસ કેટલી નુકસાની કરે છે, તે હવે પછી આપણે જોઈશું. વસ્ત્રાલ કારને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org