________________
કષાયો અને વિષયો
૧
એવા વશ કરી લે છે કે પછી ગુરુમહારાજ એવા શિષ્યને ઠપકો આપતા નથી, અને પેાતાની માટાઈ બતાવતા નથી. (૭૪)
વિનય વગરનાનું અંતે અહિત——
विनयव्यपेतमनसो गुरुविद्वत्साधुपरिभवनशीलाः । त्रुटिमात्रविषयसङ्गादजरामरवन्निरुद्विग्नाः ॥ ७५ ॥
અથ—વિનય રહિત મનવાળા, જેએ ગુરુ અથવા વિદ્વાન પુરુષો અને સાધુઓના તિરસ્કાર કરવામાં તત્પર હાય તેવા, એક જરામાત્ર વિષયના મેળાપથી જાણે કદી ઘરડા થવું નથી કે કોઈ દિવસ મરવું નથી એવા નિભય બની રહેલા માણસે (વિનાશને વહેારી લે છે.) (૭૫)
વિવેચન : વ્યષેત—ગયેલું. વિનય રહિત મનવાળા. એટલે ગુરુની સામે થનાર, વૃદ્ધ પુરુષને વિનય ન રાખનાર. જેણે વિનય છોડી દીધા છે તેવા મનવાળા માણસના કેવા હાલ થાય તે આગલી ગાથામાં કહેવામાં આવશે. કેટલાક નાના માઢ મેાટી વાત કરનાશ હાય છે અને નાને માઢે પેાતાને ફાવે તેવું વર્તન કરનારા અને ગમે તેવું, સામાન વિનય ન જળવાતે હાય તેવું, ફેંકનારા હાય છે. આવા માણસોનું શું થાય તે આગળની છેતેરમી ગાથામાં કહેશે. આ ગાથામાં તે એવા માણસ કેવા હાય તેનું વણુન ચાલે છે. આવા ફે‘કાલાજીવાળા અને મનમાં આવે તેવું ખેલનારા અને નાનામેટાના વેરા ન રાખનાર કેટલાક માણુસા હાય છે.
પરિભવન—અપમાન, નુકસાન. કેટલાક માણસેા પેાતાના ગુરુનું અને સાધુપુરુષોનું અપમાન, તિરસ્કાર કરનારા હેાય છે. તેઓના સ્વભાવ જ એવા હોય છે કે ગુરુનું અપમાન કરવું; શુરુ કહે કે સજ્જન–સાધુપુરુષ કહે તે ન કરવું, તેમને ગમે તે ન કરવું, પણ જાણીજોઇને વાંકા ચાલવું અને પેાતાના સ્વચ્છ, ચલાવવે. ગુરુ કે કોઈ સાધુપુરુષ કહે તેમ કરવામાં પેાતાની સ્વતંત્રતાનો તે નાશ સમજે છે. તેઓ ગુરુ કહે તે ન કરવામાં જ પાતાની સ્વત ́ત્રતા જુએ છે. ગુરુનું નુકસાન કે અપમાન કરનારના શા હાલ થાય તે આગલી છેતેરમી ગાથામાં કહેવામાં આવશે. આ ગાથામાં તે તેઓના સ્વભાવ કેવા ડાય છે તે ખતાવે છે, તેનું વણુન કરે છે. શીલ એટલે સ્વભાવ, પ્રકૃતિ. જેએના સ્વભાવ જ ગુરુ અથવા સાધુપુરુષનું અપમાન કરવાના અને જાહેરમાં તેમની સામે થવાના હોય છે તેવા માણુસા પોતાનું અહિત આચરે છે, અને તે લેાકેામાં ઊતરી પડે તેવું આચરણ કરે છે. આવે! જ તેઓના સ્વભાવ પડી જાય છે અને જાણે ગુરુનું અપમાન કરવું કે તેમને નુકસાન કરવું તેમાં જ તેની માજ હોય છે. તેઓ ગુરુના ચાળા પાડે, તેમની સામે દાંતિયા કાઢે અને તેમની આજ્ઞા ન ઊડાવે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org