________________
૧૫૮
પ્રશમાંત વિવેચન સહિત
પશ્ચાત્તાપ કરવા. (૨) ‘વિનય’—વડીલવર્ગ ના વિનય કરવેા, તેમની સેવા કરવી તે. (૩) ‘વૈયાવચ્ચ’—માળ, વૃદ્ધ, માંદા, તપસ્વીની સેવાચાકરી કરવી તે. (૪) ‘સ્વાધ્યાય’—ભણવું, ભણાવવું અને ભણનારને સર્વ પ્રકારની બનતી સગવડ કરી આપવી તે. (૫) ધ્યાન’અરિહુંત આદિ પેાતાને પ્રિય જે દેવ હાય એના ઉપર એકાગ્રતા ધારવી. (૬) ‘ઉત્સર્ગ’ક્રમ ક્ષય નિમિત્તે દશ-વીશ લેગસ્સના કાઉસગ્ગ કરવા. આ બાર પ્રકારે (છ બાહ્ય અને છ આભ્યંતર તપે) કર્મની નિર્જરા થાય છે. નિજ રા એ તપરૂપ સ્રડનું ફળ છે, માટે સમજવું કે આ તપથી નિરા થાય છે.
ક્રિયાનિવૃત્તિ- ——આ નિજ રાથી પ્રાણીની ક્રિયાએ થતી અટકે છે. કેટલાક અધિકાર વગર આળસથી ક્રિયા કરતા નથી એ ક્રિયાનિવૃત્તિ નથી, પણ નિરારૂપ વૃક્ષને ફળ બેસે ત્યારે જે ક્રિયાનિવૃત્તિપણું યાગમાં પ્રાપ્ત થાય છે તે સાચું અને લાભકારી ક્રિયાનિવૃત્તિ ત્તત્ત્વ છે અને એ નિજ રાવૃક્ષનું ફળ છે.
:
અયાગિત્ય-ચૌદમે ગુણઠાણે જિનકેવળીને કે તીર્થંકર મહારાજને મન-વચનકાયાના ચેગને લક્ષી જે અયાગિત્વ મળે છે તે ક્રિયાનિવૃત્તિનું ફળ છે.ચૌદમે ગુણઠાણે મન-વચન—કાયાના દરે યાગ જાય છે. તે પંદર યોગ આ પ્રમાણે છે : ૧. ઔદારિક મનોયાગ, ૨. ઔદારિક મિશ્ર મનાયેગ, ૩. ઔદારિક તૈજસ મનેયાગ, ૪. ઔદારિક કામ ણુ મનેાયાગ. એ ચાર મનના યોગો. વચનયેાગના ચાર ઉભેદ છે: ૧. અસત્ય વચનયોગ. ૬. અસત્યામૃષા વચનયાગ (સાચું ય નહિં અને જૂઠ્ઠું ય નહિ, બેઠા છે ? ઊચા ?” એવું નિર્દોષ વાકય તે અસત્યાįષાયેાગ). ૭. તૈજસ મિશ્ર વચનયોગ. ૮. કાણુ મિશ્ર વચનયાગ. કાયાના સાત યુગ હાય છે ૯. ઔદારિક કાયયેાગ. ૧૦. વૈષ્ક્રિય કાયયેાગ. ૧૧. આહારક કાયયેાગ, ૧૨. ઔદારિક મિશ્ર કાયયેાગ. ૧૩. વૈક્રિય મિશ્ર કાયયેગ. ૧૪. આહારક મિશ્ર કાયયેગ. અને ૧૫. તૈજસ મિશ્ર કાયયેાગ. આ પન્નુર યાગ છેલ્લા ચૌદમા ગુણસ્થાનકેકેવળીને ન લાલે. તેના ઉત્કૃષ્ટ કાળ પાંચ હસ્તાક્ષર (અ, ૬, ૩, ૪, ) ખેલતાં જેટલે વખત લાગે તેટલે છે. આ અયે ગિપણું મેક્ષ જતાં પહેલાં આવે છે, એ મહા ઉત્કૃષ્ટ યોગ છે. મન-વચન-કાયાનું તદ્ન રુધી નાંખવાપણું છે અને ચોશ્ચિત્તવૃત્તનિોષના પ્રત્યક્ષ અનુભવ છે. આવું અગિપણું તે ક્રિયાનિવૃત્તિરૂપી વૃક્ષનું ફળ છે. પાંચ હસ્તાક્ષરકાળ પછી જરૂર મેાક્ષ થાય છે. તે વખતે મન, વચન અને કાયાના સ યેગા નાશ પામી જાય છે, અને તેવું અયાગિપણું પ્રાપ્ત કરવાના આપણા સર્વ પ્રયાસ છે. આ સમાન્ય સત્ય સમજીને અનુસરવા યોગ્ય છે. (૭૩) બાકીનાં સમાન્ય સત્યા
Jain Education International
योगनिरोधाद्भव संततिक्षयः संततिक्षयान्मोक्षः । तस्मात्कल्याणानां सर्वेषां भाजनं विनयः ॥ ७४॥
For Private & Personal'Use Only .
www.jainelibrary.org