________________
કષાય અને વિખ્યા
$783
હિતકાય—પોતાનું હિત જે રીતે સાધી શકાતુ હોય તેમાં એ પાંચે કે છએ વસ્તુના ઉપયાગ કરે. તેમને નિર્થક જવા ન દે અને આવી સુંદર મળેલ તકને ગુમાવી ન બેસે. મળેલા આ મનખાદેહને હારી ન જવા. હારી જનાર અંધ હાથે આવી ઉઘાડે હાથે જાય છે. અને પોતાનાથી કઈ ન થઈ શકયું તે માટે પસ્તાય છે, પણ પછી તેમને પસ્તાવે નકામાં છે.. મા તે આત્મચિતવન કરી પોતાને હિત થાય તેવા કાર્યમાં તન ઉદ્યમ કરે અને ખીજે રસ્તે કે કાળા મારમાં લાખ રૂપિયા ધળતા હાય તેમાં પ્રયત્ન ન કરે. એના સર્વથા ઉદ્યમ હિતકારી કામમાં હોય અને તેની ચિંતવના-વિચારણા હાય. તેને એમ જ લાગે કે આવા મનુષ્યદેહ એકદમ મળતા નથી, આવી તંદુરસ્તી વારવાર માગી મળતી નથી અને આવું સારું મેટું આયુષ્ય. જેને તેને મળતું નથી. મા માટે, એ પોતાના પુણ્યમિત્રને યાદ કરી આ મનુષ્યજન્મમાં પેાતાને જે આયખું, તંદુરસ્તી, પૈસા અને શક્તિ મળ્યાં તે પેાતાના હિતકારી કામમાં લે અને તેને બનતા લાભ લે. પ્રત્યેક પ્રાણીને પોતાનું હિત થાય તે તેણે શાષવું ઘટે. કેટલાકને શાસ્ત્રઅધ્યયન કરવામાં અને કેટલાકને વૈયાવચ્ચ કરવામાં મજા આવે છે. આત્માને હિતકારી થાય તેવા કામમાં ઉદ્યમ કરવાની તેને વિચારણા થાય છે. આવા કચડા ભવે મળવા મુશ્કેલ લ મનુષ્યભવ, તંદુરસ્તી, આયુષ્ય, શક્તિ અને પોતાની હિંમતના આ પ્રસંગે તે પૂરેપૂરો લાભ લેવા એવા એ વિચાર કરે છે. આ સર્વ શુભ મનાથ છે. એના અમલ થાય તે વધારે યાગ્ય છે. મનના મનારથ મનમાં શમી જવા ન જોઇએ. પેાતાને હિતકારી કામ શું છે, કેવું છે તે સર્વ શેાધી કાઢવું. તેમાં એક માણસને શુશ્રુષા સેવા ગમતી હોય તે તે કરવી, બીજાને અધ્યયન, અધ્યાપન ગમતા હાય તા તે કરવા, પણ એકદરે આત્મહિત શું કરવામાં છે તે વિચારી શેાધી કાઢવું. એમાં તે એકબીજાનું અનુકરણ ન ચાલે, કારણ કે એકને હિતકારી, પુષ્ટિકારી કામ હોય તે બીજાને ફાવે તેવું ન પણ હાય, એટલે પેાતાનું હિત કયાં અને શેમાં રહેલું છે તેની વિચારણા કરવી. આ પ્રમાણે જે નીરંગીપણું, જીવન, મળ અને લક્ષ્મી છે તે અનિયમિત હોવાથી અત્યારે સાચે વખત વતતા હાય ત્યારે તેના લાભ લેવા, કારણ કે આત્મત્સાહ કાયમ રહેતા નથી અને શક્તિ રહેવી તે આપણા હાથની ભાજી નથી. ઘડપણ, રોગ અને અનેક ઉપાધિ, આધિ અને
વ્યાધિથી ભરેલા સંસારમાં આપણું નીરંગીપણું અસ્થિર છે, આપણું જીવન પણું ચાસ નથી અને આપણું બળ પણ કાયમ રહેવાનું નથી. માટે, આત્માને ર્હિત થાય તેવા કામમાં તેમના અત્યારના સારા વખતમાં ઉપયાગ કરી લેવા. આત્માને સ્થાયી હિત થાય તે કામ કરવાના જ વિચાર રાખવેા અને આજે થઈ શકે તેવું હિતકારી કામ આજે અને હમણાં જ કરવું, આવતી કામ
ન
મનુષ્યપણું પામીને અને સારી ત દુરસ્તી અને આયુષ્ય તેમ જ બળ અને શક્તિ મેળવીને
Jain Education International
રોમાં
ન
For Private & Personal Use Only
www.jainelibrary.org