________________
કષાયા અને વિષયા
૬૫
પ્રકૃતિમધમાં કમની પ્રકૃતિ-જાતિ બધાય; તે વેદનીય, મેહનીય, આયુષ્ય, નામ, ગેાત્ર, અંતરાય, જ્ઞાનાવરણીય, દર્શોનાવરણીય છે; અર્થાત્ અંધાયેલાં કર્મા શું કરવાનાં છે એ પ્રકૃતિષધમાં નક્કી થાય. સ્થિતિષમાં એ કયારે ઉયમાં આવશે અને કેટલે કાળ ઉદયમાં રહેશે એ નક્કી થાય છે. સ્વભાવનું નિર્માણ થવા સાથે, તેમાં જે તીવ્રતા, મ'દતા કરે-કરાવે તે વિશેષતાએ તે અનુભાવખધ અને આવી રીતે કર્મો ગ્રતુણુ કરવામાં આવે, તે અમુક જથ્થામાં અંધાય છે, તે ક`રાશિને પ્રદેશમધ કહેવામાં આવે છે. આમાં બીજો અને ત્રીજો – સ્થિતિ અને અનુભાવ – આપણા ચાલુ કષાય વિભાગ ઉપર આધાર રાખે છે. એટલે આ કર્મોના હેતુભૂત થયેલા કષાયા એની સ્થિતિ અને અનુભાવ અથવા રસમધ નિર્માણ કરે છે. એટલે ક`ખ'ધન વખતે આ કષાયેા ક્રોધ, માન, માયા અથવા લાભ કેવા વતે છે, કેવા પ્રમાણમાં છે, તે કમની સ્થિતિ અને રસને નક્કી કરે છે, એટલે કષાયના વિભાગ ખૂબ અગત્યના છે.
આ કાઁબંધનના હેતુભૂત રાગદ્વેષ – મમકાર અને અહંકાર – છે, કર્મ બંધનની મુખ્ય આધારભૂત ખરેખર રાગદ્વેષની તરતમતા જ છે. રાગદ્વેષ જેવા ચીકણાશવાળા કે માળા હાય, તે પ્રમાણે કમ ખધ પૈકી તેના રસબધ અને તેની સ્થિતિ મુકરર થાય છે. એનુ કારણ એ છે કે, ક્રાધ, માન, માયા અથવા લાભ સનાં એકસરખાં હેાતાં નથી; એની તીવ્રતા–મંદતા ઘણી વધતી ઓછી હાય છે. પણ એ કમ`ના અનુભાવ – રસ અને સ્થિતિમધ મુકરર કરતા હેાવાથી ઘણા અગત્યના ગણાય છે.
-
ક્રર્મીના આઠ વિભાગ પાડવામાં આવ્યા છે : જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય. એ પ્રત્યેક કેટલા કાળ ટકશે અને કયારે ઉદયમાં આવશે, તે બાબત કાયા મુકરર કરે છે. એટલે મમકાર અને અહુકાર, જેઓ રાગદ્વેષના પાયા છે, તે કર્માંથી સ્થિતિ અને રસમધ મુકરર કરનાર આંતરિક મનાવિકાર હાઈ અને વિસ્તારથી સમજવા બહુ જરૂરી છે. એની વધારે પિછાણુ કરવા માટે પ્રથમ કમ ગ્રંથ જોવા. ખાકી શાસ્ત્રના ઘણા ગ્રંથેામાં કષાયને વર્ણવ્યા છે, ત્યાંથી વાંચી લેવું, કારણ કે કમ બધનને અંગે એ અગત્યના ભાગ ભજવે છે.
આઠે પ્રકારનાં ક—જે કમ આત્માના જ્ઞાનગુણને આચ્છાદિત કરે, તેને પ્રથમ જ્ઞાનાવરણીય ક્રમ કહેવામાં આવે છે. જે આત્માના દર્શન ગુણુને આચ્છાદિત કરી દે તેને દ નાવરણીય ક્રમ કહેવામાં આવે છે. જે આત્માને સુખદુઃખ પહેાંચાડે તેને ત્રીજુ વેદનીય નામનું કર્માં કહેવામાં આવે છે. જે મુદ્ધિને આચ્છાદિત કરે, તથા સ્વપરવિવેકમાં અને સ્વરૂપરમણુમાં અડચણ કરે, તે ચાક્ષુ' માહનીય ક` કહેવાય છે. આ ક` સ`થી આકરું છે અને પ્રાણીને સંસારમાં ખેચનાર મહા આકરું કમ છે. એના લશ્કરી સેનાનીનું વર્ણન ૮ ઉપમિતિભવપ્રપ ચા ’નામની કથામાં શ્રી સિદ્ધર્ષિએ ચેાથા પ્રસ્તાવમાં આપ્યું છે, તે
પ્ર. ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org