________________
કષાયો અને વિષય
અથ_પિચી પથારી, મૃદુ આસન, કેમલાંગીનું આલિંગન, સ્નાન, અનુલેપન વગેરેના સુખદ સ્પર્શમાં આસક્ત માણસ, પ્રિયાના (હાથણના) અંગના સ્પર્શથી વ્યાકુળ બની ગયેલા મૂઢ હાથીની જેમ બંધનમાં પડે છે. (૪૫)
વિવેચનઆ પગે લેકે (૪૧-૪૫) પાંચ ઇન્દ્રિમાંથી એકને વશ પટેલે માણસ કેટલે હેરાન થાય છે, તેની વાત દાખલા-દલીલથી સમજાવે છે.
એક એક ઈન્દ્રિને વશ પડેલ પ્રાણ કેટલે હેરાન થાય છે, તેના દાખલા આપ્યા છે. આપણે સર્વ દાખલાઓ યથાસ્થાને વિચારીશું. એક ઇન્દ્રિયને વશ પડીને પ્રાણી હેરાન થાય છે તે પાંચ મકળી મૂકનાર માણસ કેટલે હેરાન થાય, તેને વિચાર કરીને ઇન્દ્રિયને વશ કરવી ઘટે અથવા તેના પર અંકુશ-બ્રેક લાવવી ઘટે, એ કહેવાનું તાત્પર્ય છે. (૪૧-૪૫) પાંચે પરવશ હોય તેને દુખે –
एवमनेके दोषाः प्रणष्टशिष्टेष्टदृष्टिचेष्टानाम् ।
दुनियमितेन्द्रियाणां भवन्ति बाधाकरा बहुशः ॥४६॥ અથ–બજેઓની સારા માણસને છાજે તેવી દ્રષ્ટિ અને ચેષ્ટા (હિલચાલ) નાશ પામી છે, અને જે માણસે ઇદિને તાબે પડેલા છે તેઓ બહુ વખત બહુ રીતે અનેક હેરાનગતિઓ-પીડા-બાધા સહન કરનાર થાય છે.” (૪૬)
વિવેચન-છેલ્લી પાંચ ગાથામાં બતાવેલી હેરાનગતિએ પ્રાણીને અનેક પ્રકારનું દુઃખ આપે છે, પીડા ઉપજાવે છે અને પ્રાણ તેનાથી થાકી, હેરાન પરેશાન થાય છે અને એક ખાડામાંથી બીજા ખાડામાં સબડે છે, રખડે છે અને દુઃખી થાય છે. એ પ્રાણીઓ કેવા હોય છે, તેનું વર્ણન નીચે આપવામાં આવ્યું છે. કહેવાની વાત ચિદાનંદજીએ સ્પષ્ટ
કહી છે –
“એક એક કે કારણ ચેતન, બહુત બહુત દુઃખ પાવે રે, તે તે પ્રગટપણે જગદીશ્વર, ઈશુવિધ ભાવે લખાવે રે. ૨
વિષયવાસના ત્યાગે ચેતન સાચે મારગ લાગે રે”. અને તેઓ પદને છેડે કહે છે કે:
પંચ પ્રબળ વતે નિત્ય જાકું, તાકુ કહા જ્યે કહીએ રે; ચિદાનંદ"એ વચન સુણીને, નિજ સ્વભાવમેં રહીયે રે. ૭
વિષયવાસના ત્યાગે ચેતન, સાચે મારગ લાગે રે, પ્ર. ૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org