________________
કષા અને વિષય જોઈએ. આમ તે આટલાંટિક દૂર ઘણું લાગે, પણ હવાઈજહાજના દહાડામાં ત્યાં કલાક બેમાં જવું, હાલ તે અશક્ય નથી અને તેના જળના ઉપગને દેષ અહીં રહેવા છતાં લાગે એ ઊધે ધંધે વિરતિભાવના ત્યાગને લીધે આપણે કરીએ છીએ અને નકામાં સંસારમાં રઝળીએ છીએ. આ અવિરતિપણું એ કર્મબંધનું પણ એક કારણ છે, તેને મૂકી દઈ વિરતિભાવ સ્વીકાર, પ્રેમથી હોંશથી સ્વીકારે અને આત્માનું શ્રેય કરવું અને કારણ વગર, લાભ વગર થતે કર્મબંધ અટકાવો. અવિરતિભાવ એ કર્મબંધનું એક કારણ છે એમ અત્ર સમજવાની જરૂર છે અને સમજીને વિરતિભાવ આદરવા યોગ્ય છે.'
પ્રમાદમધ, વિષય, કષાય, વિકથા (સ્ત્રી, રાજ, દેશ અને ભેજનસંબંધી વાતે) અને નિદ્રા એ પાંચના સમૂહને પ્રમાદ કહેવામાં આવે છે. એ પાંચને સમૂહ જ્યાં હોય ત્યાં તેમને સમૂહ પ્રમાદને નામે ઓળખાય છે.
ચોગ–મન, વચન અને કાયાની પ્રવૃત્તિને વેગ કહેવામાં આવે છે. કર્મ પ્રાપ્ત કરવાના અથવા આત્મા સાથે તે પૌગલિક વસ્તુનું બંધન થવા માટે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને વેગ એના પેટભેદ સાથે સત્તાવન બંધહેતુ હોય છે. કષાયને સ્થાને અથવા વધારામાં કેઈ પ્રમાદને કર્મબંધનું કારણ ગણે છે. પ્રમાદની વ્યાખ્યા ઉપર થઈ ગઈ. *
સમાદીયતે–પૃદ્યતે. જીવ કર્મને બંધ કરે છે, તેનાં કારણે – હેતુઓ ઉપર જણવ્યા. એ હેતુને પ્રાપ્ત કરીને એટલે એમાં રાચીમારોને જીવ કર્મબંધ કરે છે. (૫૬)
રાગદ્વેષ સંસારનું અને દુઃખનું મૂળ– '
જર્મન સંસાર: સંનિમિત્ત પુર્વણમ્ |
तस्माद्रागद्वेषादयस्तु भवसन्ततेमूलम् ॥५७॥ અથ–કર્મમય આ સંસાર છે અને સંસાર નિમિત્તે દુઃખ પાછું થયા કરે છે, તેટલા માટે રાગ અને દ્વેષ વગેરે સંસાર વિસ્તારનું મૂળ છે. (૫૭) - વિવેચન–વિષયે અને રાગદ્વેષને સંબંધ આપણે ઉપર છે. અહીં બતાવે છે કે એ સંસાર જે સરી પડે તેવો છે તેનાથી દુઃખ થાય છે એટલે કારણના કારણ તરીકે રાગદ્વેષાદિક માનસિક અને વિકાર છે. આ વાત સ્પષ્ટ થઈ હશે, કારણ કે સંસારને વધારનાર કર્મો છે અને ઉપર જઈ આવ્યા તે પ્રમાણે કર્મબંધનાં કારણ વિષ પરના રાગદ્વેષરૂપ મને વિકારે છે, તેથી ભવપરંપરાનું એક કારણ રાગદ્વેષ વગેરે મનેવિકારે છે. મતલબ આ સંસારવિસ્તાર જે થાય છે, વધી પડે છે અને તેની પરંપરા ચાલે છે, તેનું મૂળ રાગદ્વેષ છે. પાંચ ઇન્દ્રિયના વિષયે તે પૌલિક છે, તેમને દોષ ન આપવો જોઈએ. પણ એને મજબૂત કરનાર જે રાગદ્વેષ વગેરે મને વિકારો છે, તેમને બરાબર સમજવા જોઈએ અને તેમના પર સંયમ રાખવો જોઈએ. જે સંસારમાં રહેવું હોય, જે સંસાર
Jain Education International
For Private & Personal Use Only
-
WWW.jainelibrary.org