________________
કષાયા અને વિષયા
નામકર્મ, દુવર નામકર્મ અને અનાદેય નામકર્મ એ થાવર દર્શકો પણ પાપને સૂચવે છે. આમાં નારકીની ગતિ, આયુષ્ય અને આનુપૂર્વી ગણવી ઉપર રહી ગયેલ છે. આવી રીતે પુણ્યની એ‘તાળીશ અને દુ:ખને અનુભવ કરાવે તેવી બ્યાશી પ્રકૃતિ ગણવી. એ જુદાજુદા દૃષ્ટિબિંદુ છે. વાત સર્વેમાં એકની એક જ છે. એ જ પ્રમાણે બંધ, ઉદય, સત્તાની સમજણ પડે તેટલા માટે ચાખવટ કરવામાં આવી છે.
દ્વિ—ઉચ્ચગેાત્ર અને નીચઞાત્ર એવી ગેાત્રકર્મની બે પ્રકૃત્તિ છે. તે એ’ અક્ષરથી મૂળમાં ખતાવી છે, સારા ગેત્રમાં જન્મ થવા તે ઉચ્ચત્ર બતાવે છે. એને કુલાલ (કુંભાર) સાથે સરખાવવામાં આવેલ છે. એ સાચે ઘડો પણ મનાવે, અને દારૂ રાખવા માટે શીશે! પણ બનાવે.
પચ——અંતરાય પાંચ પ્રકારના છે. દાન ન આપી શકાય તે દાનાંતરાય પ્રથમ. એક વાર ભાગવત્રા યોગ્ય વસ્તુ ભેાગવી ન શકાય તે ભાગાંતરાય બી. તેની તે વસ્તુ ઘણીવાર ન ભોગવાય તે ત્રીજે ઉપલેમાંતરાય અને લાભ ન થવા દે તે લાલાંતરાય અને પાંચમે વીર્યાતરાય. સાંસારિક કામ કરવાની શક્તિ હાય તા પણ તે ન થઇ શકે, આડો આવે તે આ વીર્યંતરાય.
સપ્તન વતિ—સત્તાણું. ઉપર જે જ્ઞાનાંતરાય પાંચ કહ્યા, તથા દેશનાંતર નવ કહ્યા, વેદનીયના એ, મેહુનીયના અઠ્ઠાવીશ, આયુષ્યના ચાર, નામકર્મના બેતાલીશ, ગેાત્ર કર્મના મે અને અંતરાયે પાંચ-એના સરવાળા કરતાં સત્તાણું પ્રકાર થાય. આ સત્તાણું પ્રકાર વિગતવાર સમજવા અને મૂકવા ચાગ્ય છે, આ રીતે પાંત્રીશમી ગાથાનાં અર્થ વિવેચન થયાં.
મધ-~-ઉદયમાં ૧૨૦ ભેદ થાય છે, કારણ કે સમકિત માહનીય અને મિશ્રમેહનીચના બંધ થતા નથી. એ આઠે કર્મના આ રીતે ૧૨૦ ભેદ થાય. મિથ્યાત્વનાં દળિયાં શુદ્ધ થાય, ત્યારે તે પ્રથમ મિશ્રરૂપ ધારણ કરે છે અને પછી સમકિત માહનીય થાય છે. તેના બંધ કરવાની કે ઉદ્દયમાં લઇ આવવાની જરૂર પડતી નથી. આઠે કર્મબંધ ઉદયમાં મા રીતે ૧૨૦ પ્રકૃતિ આવે છે. જ્ઞાનાવરણીયની પાંચ પ્રકૃતિ, દેશનાવરણીયની નવું પ્રકૃતિ, વેદનીયકર્મની એ પ્રકૃતિ, માહનીયની છવીશ (૨૬ પ્રકૃતિ), આયુષ્યકર્મની ચાર પ્રકૃતિ, નામ કર્મની ૬૭ (સડસઠ) પ્રકૃતિ, ગાત્ર કર્મની બે પ્રકૃતિ અને અંતરાયની પાંચ-એમ કુલ ૧૨૦ના પ્રાણી બંધ કરે છે અને ઉદય સમય થાય ત્યારે તે ભાગવે છે. આ કર્મ અને એના પેટા વિભાગે ખરાખર સમજવા યાગ્યું છે. સમજીને ન બેસે ત્યાં તેના જાણકાર પાસેથી અથવા ગુરુગમથી તેને જાણવા. (૩૫).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org