________________
પ્રશમરતિ વિવેચન સહિત નથી, પણ કઈક કઈક ગણે છે, એટલે તેને અત્રે ઉલ્લેખ કર્યો છે, પણ એ પ્રમાદનો સમાવેશ સત્તાવન બંધ-હેતુમાં થતું નથી.
કષાયના પચીશ વિભાગ છે. ક્રોધ, માન, માયા અને લેભ એ પ્રત્યેકના ચાર-ચાર પ્રકાર છે. માવજીવન રહે અને સમ્યકત્વ ગુણને ઘાત કરે, તે અનંતાનુબંધી કષાય કહેવાય છે. ચાર માસ રહે અને પચ્ચખાણ ગુણ ન આવવા દે, તે અપ્રત્યાખ્યાન કષાય. એક માસ રહે અને પચ્ચખાણને થડે જ આવવા દે તે પ્રત્યાખ્યાન કષાય કહેવાય છે. પંદર દિવસ રહે અને કેવલજ્ઞાન ગુણને અટકાવે તે સંજવલન ક્રોધ, માન, માયા કે લેભને કારણે હોય છે. આ રીતે ચાર અનંતાનુબંધી, ચાર અપ્રત્યાખ્યાની, ચાર પ્રત્યાખ્યાની અને ચાર સંજવલન, એમ સળ પ્રકારના કૈધ, માન, માયા અને લેભ થાય. આ રીતે કવાયના સેળ પ્રકાર થાય. અને કષાયને ઉત્પન્ન કરનાર નવ નકષાય છે, તે આ રહ્યા ઃ હાસ્ય એટલે હસવું, ખડખડ હસવું, તે કષાયને ઉત્પન્ન કરનાર પ્રથમ કષાય. બીજે રતિ નેકષાય; એમાં પૌગલિક બાબતમાં મશગૂલ થવું તે. ત્રીજે અરતિ નામને કષાય; એ રતિથી ઊલટો છે. એમાં આનંદની ગેરહાજરી અને કકળાટની હાજરી હોય છે. શેક નામના ચોથા નિકષાયમાં ચાલુ દિલગીરી અને ધમાલ હોય છે, ખાસ કરીને એને વિગ સાથે સંબંધ
છે. ભય નામને પાંચમે નેકષાય છે; નિમિત્તે કારણે કે વિનાકારણ બીક લાગે તે ભય નેકષાયમાં આવે છે. દુર્ગછા નામને છઠ્ઠો નેકષાય દુશુંછા, નાક મચકોડવું અથવા બીજી રીતે પિતાને વિરોધ બતાવ. એ દુશંછા નામને છઠ્ઠો નેકષાય છે. પુરુષવેદ સાતમે નેકષાય છે. એને જ્યારે ઉદય હોય ત્યારે સ્ત્રીની ઈચ્છા ભેગ ભેગવવાને અંગે થાય છે, અને આઠમા સ્ત્રીવેદ નામના નોકષાયમાં પુરુષને ભોગવવાની ઈચ્છા થાય છે. નવમાં નપુંસક- - વેદને ઉદય હોય, ત્યારે સ્ત્રી ને પુરુષને ભેગવવાની સમકાળે ઈચછા થાય છે. આ રીતે ૧૭ હાસ્ય, ૧૮ રતિ, ૧૯. અરતિ, ૨૦. શોક, ૨૧. ભય, ૨૨. દુનું છા, ૨૩. સ્ત્રીવેદ, ૨૪. પુરુષવેદ અને ૨૫. નપુંસકવેદ મળીને ૨૫ કષાય થાય છે. તેમા સેળ તે પિતે જ કષાય છે અને તેમનાં કારણભૂત નેકષાય બંધહેતુ છે.
આ રીતે પાંચ મિથ્યાત્વ, બાર અવિરતિ એટલે દેથી ન વિરમવું ને પચીશ કષાય અને પંદર વેગ મળીને પ૭ (સત્તાવન) કર્મબંધનના હેતુ ગણવામાં આવ્યા છે. એમાં પ્રમાદને ગણવામાં આવતું નથી અને કેટલાક વડીલે પચીશ કષાય અને પંદર વેગ એ ચાળીશને જ માત્ર કર્મબંધનનું કારણ ગણે છે. તેઓ અવિરતિ અને મિથ્યાત્વને પણ
ગમાં દાખલ કરી દે છે. આમાં ક્રમ એવો છે કે, પૂર્વ પૂર્વના હેતુ હોય ત્યારે તેના પછીના હેતુઓ હોય જ, એટલે કે સર્વથી છેલ્લા જાય છે. કર્મબંધન થાય ત્યારે પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ, એમ ચાર બાબત નક્કી થાય છે. એ સંબંધી મોદકને દાખલે આપવામાં આવે છે, તે દેવેંદ્રસૂરિના કર્મગ્રંથ પ્રથમથી જાણવા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org