________________
કાયા અને વિષયા
અથવા એને મહિમા જોવા જે ખાસ શરીરને બનાવે, તે શરીરને ત્રીજુ · આહારક શરીર કહેવામાં આવે છે. દેવતાઓ પૈકી વૈમાનિક દેવતાઓ સંદેહુ પૂછવા આવું શરીર ખનાવી શકે છે. આવું શરીર કરવાની મુનિઓને અને વૈમાનિક દેવાને લબ્ધિ પ્રાપ્ત થાય છે. તેજ પુદ્ગળાના અનેલા શરીરને ચેાથું તેજ શરીર કહે છે. - આ તેજથી શરીરની પાચનક્રિયા ચાલે છે, અને આત્માની સાથે લાગેલ કના સમૂહ, તેના સયેાગ કામણુ શરીર નામકર્માંના ઉદયથી થાય છે. આ તેજસ્ અને કામણુ શરીર મરતી વખત બીજા ભવાંતરમાં પણ સાથે જાય છે, અને ત્યાં આહાર લેવામાં મદદ કરીને શ્વાસ લેવામાં મદદ કરે છે અને શરીર બંધાવી આપે છે. આપણે તે શરીરનું વિશેષ કાર્ય યથાસ્થાન વિચારીશું. આધી રીતની ચેાથી શરીર નામની પિ'ડપ્રકૃતિના વિચાર કર્યાં.
પાંચમી પિ’ડપ્રકૃતિ અંધનનામક ના નામથી ઓળખાય છે. પહેલેથી ગ્રતુણુ કરેલા ઔદારિક આદિ પુગળાની સાથે ગ્રહાતાં (ગૃહ્યમાણુ) તેવાં પુદ્ગલાના સબંધ કરાવે, એ બંધનનામકમ, ઔદારિક પુદ્ગલાના ઔદારિક પુદ્ગલા સાથે, વૈક્રિય પુદ્ગલેાના વૈક્રિય પુદ્ગલ સાથે ઇત્યાદિ. પહેલેથી ગ્રહણ કરેલાં વૈક્રિય પુગલે સાથે ગ્રહાતાં વૈક્રિય પુગળના સબધ કરાવે તે વૈક્રિય બધક નામક. તે જ પ્રમાણે આહ્વારકાદિ પુદ્ગલાનું સમજી લેવું. મધાયેલા પુદ્ગલેને તે તે શરીરના આકારમાં ગોઠવી આપનાર કમને સઘાતન નામકમ નામની ઠ્ઠી પિ'પ્રકૃતિ કહેવાય છે.
Jain Education International
ce
સાતમી પિ'પ્રકૃતિને સહુનન અને સ ંધયણુ નામકર્મીના નામથી એળખાવાય છે. એ કમના ઉદયથી શરીરમાં હાડની સાંધા મજબૂત અથવા નબળી બને છે. પટ્ટીથી જેમ કમાડ મજબૂત કરવામાં આવે છે, તે પટ્ટીનું કામ કરનાર સાતમું પિ'ડપ્રકૃતિ નામનું નામકમ થાય છે. તેના છ પ્રકાર સમજવા યેાગ્ય છે. પ્રથમ સંઘયણુને વઋષભનારાચ સંધયણ કહે છે; તેમાં હાડકાં વચ્ચે મજબૂત પક્કડ થાય છે. વા એટલે ખીલેા, તેને ફરતે ઋષભ એટલે ખાંધવાના કરતા પટ્ટો અને તે એ હાડકાં ક્રતા મટબંધ હાય તેને નારાંચ કહેવામાં આવે છે. આવું વચ્ચે પક્કડ, કતા બંધ અને બંધ કરતા પટ્ટો એવું સખ્ત શરીરનું બંધારણુ હોય તેને વઋષભનારાચ સહનન (સંઘયણ) કહેવામાં આવે છે. પટ્ટો (ઋષભ) હાય અને અન્ને તરફ મર્કટ ખધ (નારાચ) હેય પણ તેને જોડનાર વચ્ચેના મણિબંધ ના હોય, તે ‘ ઋષભનારાચ’ નામનું બીજુ' સાયણ કહેવાય છે. ત્રીજા સ'ધયશુને ‘નારાચ ' નામ આપવામાં આવ્યું છે. એમાં મટબંધ મને હાડકાંની ખાજુએ હાય, પણ વચ્ચે ખીલા કે ફરતે પટ્ટો ન હોય તે ત્રીજુ` સંઘયણ છે, જેમાં એક બાજુ મર્કટ- - બંધ હોય અને ખીજી બાજુ ખીલા હાય, તે ચેાથું સંઘયણુ ‘ અધનારાચ’ નામનું કહેવાય છે. મટબંધ અને પટ્ટા વગર એ હાડકા વચ્ચે ખીલી હાય તેને પાંચમું-કીલિકા નામનું—સંઘયણ કહેવામાં આવે છે. અને છઠ્ઠા સઘયણને છેવટ્ઠું–સેવાત ” નામનું સંઘયણ કહેવામાં આવે છે. એમાં મટબંધ પણ નહિ, પટ્ટો પણ નહિ અને ખીલી પણ
C
"
For Private & Personal Use Only
"
www.jainelibrary.org