Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
- આજથી લગભગ ૮૭૦૦૦ વર્ષ પહેલાં શ્રી નેમિનાથ પ્રભુ પૃથ્વી પટને પાવન છે | કરતા કરતા એક વખત દ્વારિકામાં પધાર્યા. ઉદ્યાનમાં સમોસરેલા પરમાત્માને જોઈને વનપાલક રાજી રાજી થઈ ગયે. શ્રી કૃષ્ણ મહારાજાને વધાઈ આ પવા તે દેડી ગયે. વધાઈ સુણીને શ્રી કૃષ્ણ મહારાજાએ સારાય નગરમાં ઘેષણ કરાવી અને પિતાની પટ્ટરાણી !
સહીત પ્રભુજીને વારંવા ચાલ્યા. ત્રણ પ્રદક્ષિણ અને પચાંગ પ્રણિપાત પૂર્વક વંદન કરીને તે છે ભગવાન શ્રી નેમિનાથની રૂડી ને રઢીયાળી વાણી સાંભળવા બેઠા. સાકરથી પણ અધિક { મીઠી ને મારી દેશનાના અંતે પટ્ટરાણી શ્રી રુકમણી દેવીએ ઉભા થઈને વિનય પૂર્વક છે પ્રભુજીને પ્રશ્ન પૂછયો.
“આ સમય જુદે થઈ ગયે. અમુક આચાર્યો કે મહાત્માઓ ચાલુ પ્રવચનમાં A બહેનોને પ્રશ્ન પૂછે છે. બહેને પણ રાજી થઈને પોતાની વિદ્વતા બતાવવા માટે ઉત્તરો ૧ આપે છે. વળી કઈ શંકા-કુશંકા પડે તે ભરસભામાં પ્રશ્ન પણ પૂછી લે છે. ને 5 આચાર્ય ભગવંત કે મુનિશેખર તેને ઉત્તર પણ મઝેથી આપે છે. આ જોઈને એક 1 છે ભાગ્યશાળીએ પ્રશ્ન કર્યો, હે ભગવંત ! સુશ્રાવિકાઓને પ્રવચનમાં પ્રશ્ન પૂછાય ખરે? | છે તેથી આ શ્રીને પણ પ્રશ્ન પૂછી શકાય ખરે કે ઉત્તર પણ આપી શકાય ખરે ? -હા-હા-હજ હા હા હા હા હ હ હ ! કર્મ ભોગવવા પડશે ?”
-શ્રી રમ્યપ્રજ્ઞ - - - - - - - - - - - * ત્યારે મહાન આત્મા ગાડી ઉધે પાટે લઈ જતાં બેલ્યા, તમારે કયાં કેઈને ભણવું છે ? ? { તમે સૌ ભણેલા છે ? આ બહેને તે ભણેલી છે. તેઓ સાચે અને સચોટ ઉત્તર આપી છે { શકે તેમ છે, તમે તે બધા બારખડીને ચૌદમે અક્ષર છે. તમારી આ ગાળ પ્રવચન 4 કરવું એટલે ભેંસ આગળ ભાગવત કરવા જેવું છે. આવા પથ્થર ફેંકીને શા માટે વ્યાન ખાન ઓળાવે છે ? તમને આવડતું હોય તે આપ મારા પ્રશ્નના જવાબ? કેઈની પ્રગતિ થતી હોય તે શા માટે અંતરાય કરે છે? તમારા પેટમાં દુખતું હોય તે કાલથી? પૂર્વના મહાપુરુષોને ઇતિહાસ જાણે છે ? તેઓએ શું શું કર્યું છે તે જાણે છે ? જાણતા કશું નથી ને ખાલી પેટા તરંગતુકકા કરે જાવ છો.
ખરેખર, ભગવાને જે કર્યું તે આપણે નથી કરવાનું પરંતુ ભગવાન જે કહી ગયા છે તે પ્રમાણે આપણે કરવાનું છે. શ્રાવિકાઓને તથા શ્રાવિકોઓથી પ્રવરનમાં પ્રશ્ન પૂછી શકાય જ નહી ને ઉત્તર પણ આપી શકાય જ નહી. જાહેરમાં આ રીતે શ્રાવિકાઓ સાથે પ્રશ્નોત્તર કરવાથી શ્રી જૈન શાસ. + નની ઘણી માટી હીલના થાય છે.”