Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૭ અંક ૪૧ તા. ૨૦-૬પ : पिईस वा बंधसु वा मित्तेस वा उवयारिस वा, ओहेण वा जीवेस मग्गदिएस, अमरगट्टिा सु. मग्गसाणेसु, अमग्ग साहणेस्, जं किंचि वितहमायरिअं अणा-यरिअव्वं अणिच्छिअव्वं पावं पावाणुबंधि सुहुमं वा बायरं वा मणेण वा वायाए वा काएण वा कयं वा काराविरं वा अणुमोइअं वा, रागेण वा दोसेण वा मोहेण वा, इत्थ वा जम्मे जम्मतरेसु वा, गरिहिअमेअं दुक्कडमेअं उज्झिअव्वमेंअं विआणि मए कल्लाणमित्तगुरुभगवंतक्यणाओ एवमेअं ति रोइअं सद्धाए, अरिहंत सिद्ध समक्खं गरहामि अहमिणं दुक्कडमेअं उज्झिअब्वमेअंः । इत्थं मिच्छा मि दुक्कडं, मिच्छा मि દુશs, fમજી fમ ફુલું છે છે. શ્રી અરિહંત પરમાત્મા, શ્રી સિધપરમાત્માઓ, શ્રી આચાર્ય ભગવત, શ્રી ઉપાધ્યાય ભગવંતે, શ્રી સાધુ ભગવંતે, કે સાદવજી ભગવંતે તથા અન્યને વિષે ધર્મસ્થાનોને વિષે તથા સામાન્યથી અધિક ગુણવાળાને વિષે માનનીય અને પૂજનીને વિષે તથા માતા, પિતા, બંધુ, મિત્ર, ઉપકારીઓને વિષે, સામાન્યથી સમ્યદર્શનાદિ માર્ગમાં રહેલા છને વિષે કે માર્ગ માં નહિ રહેલા જીવોને વિષે, માગને સાધનાર પુસ્તકાદિને વિષે તથા માર્ગને નહિ સાધનારા ખગાદિને વિષે; જે કાંઈ શરીર વડે નહિ આચરવા લાયક અને મન વડે નહિ ઈચ્છવા લાયક એવું સૂક્ષમ કે બાદર પાપાનુબંધી પાપ મેં વિપરીત પણે આચર્યું હોય, તે પણ મનથી, વચનથી કે કાયાથી, મેં પોતે કર્યુ” હેયબીજા પાસે કરાવ્યું હોય કે જે કઈ કરતા હોય તેને સારા માની અનુમેણું હોય; તે પણ રાગથી, દ્વેષથી કે મેહથી આ જન્મમાં કર્યું હોય કે અતીત જન્માંતરમાં કર્યું હોય તે સઘળું ય પાક ગહિત છે, સધર્મથી રહિત, હેવાથી દુષ્કત છે અને એકાંતે હેય કટિનું હેવાથી ત્યાગ કરવા લાયક જ છે એવું મેં કલ્યાણમિત્ર એવા શ્રી ગુરુભગવંતેના વચનથી જાણ્યું છે. અને “ઓ એમ જ છે' એ પ્રમાણે શ્રદધાથી મને રૂપ્યું છે. તેથી જ શ્રી અરિહંત પરમાત્મા અને શ્રી સિદ્ધપરમાત્માની તેમજ ઉપલક્ષણથી આત્મ સાક્ષીએ પણ આ ત્યાગ કરવા લાયક સવ દક્િતને ગહું છું, નિંદુ છું અને આ સંબંધમાં મારું તે પાપ મિથ્યા થાઓ.મિથ્યા થાઓ.મિથ્યા થાઓ.એમ ત્રણ વાર માટે માગું છું.
(ક્રમશ:)