Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
i વિચારકો માટે વિચારણીય વિગત
–શ્રી મુકિતપંથ પથિક
- જૈન શાસનમાં ઉપદેશને ઘણું જ મહત્વ આપવામાં આવેલું છે. ઉપદેશ એ ધર્મ પામવાનું અનુપમ કેટનું અંગ છે. ઉપદેશ દ્વારા અનેક ભયાત્માઓ ધર્મમાં જેડી છે સમ્યગ્રદશનાદિ રત્નત્રયીના ધર્મને પામી મિક્ષમાં જાય છે. સમ્યગદર્શનાદિ નિસર્ગ અને અધિગમથી પમાય છે તેમાં ય નિસર્ગથી સમ્યગદશનાદિ પામનાર જી થોડા હોય છે અધિગમ એટલે ઉપદેશાદિન નિમિત્તથી સમ્યગદર્શનાદિ પામનારા જીવે ઘણું હોય છે કે પ્રદેશ મુખ્યતયા વ્યાખ્યાનમાં અપાય છે વ્યાખ્યાન કરવા માટે પણ જેને તેને અધિકાર નથી. વ્યાખ્યાન માટે કેણું અધિકારી છે ? એના માટે શાસ્ત્રમાં સુન્દર ફરમાન છે. ઉત્સર્ગ–અપવાદને બતાવનારું નૃહકલ્પ-નિશીથ વગેરે આગમ રન તથા અન્ય શાસ્ત્રને અભ્યાસ કરીને ગીતાર્થ બનેલા સાધુ જ વ્યાખ્યાન કરવાના અધિકારી છે આજે ગમે તેવા અનન્યાસી (અભ્યાસ વગરના) સાધુને વ્યાખ્યાનની પાટ પર બેસાડીને કે બેસીને વ્યાખ્યાન કરનારા સાધુઓએ જૈન શાસનમાં ઘણે જ વિપ્લવ જગાડશે છે ઘણી ઉમંગની પ્રરૂપણાઓ પ્રવૃત્તિઓ ચલાવી છે. આવું બધુ ચાલે છે અને એમાં જેને સમાજને મોટે ભાગને વગર અજ્ઞાન, અણસમજુ અને સ્વાથી રહ્યો છે એ કારણ છે. કદાચ અભ્યાસીને વ્યાખ્યાન કરવાને સમય આવે તે લખેલું વાંચે અને શંકા પડે તે જ્ઞાનીને પૂછે તેમ કહે.
જૈન સમાજ જે શાસન દષ્ટિવાળે હેત તે ઉન્માગથી પ્રરૂપણાઓ અને પ્રવૃત્તિઓ ન ચાલે. આજે તે સાધુ બન્યાને બે મહીના કે બે વરસ પણ થયા ન હોય અને વ્યાખ્યાનની પાટ ઉપર બેસવાનું મન થઈ જાય છે અને બેસે પણ છે અને વ્યાખ્યાન કરવાને ચશ્કે લાગ્યા પછી આગમાદિ શાસ્ત્રોનું જ્ઞાન મેળવવાનું અંદગીભર માટે બાજુમાં રહી જાય છે અને જીંદગીભર, વ્યાખ્યાન કરવાનું ધતીંગ એના જીવનમાં ચાલુ રહે છે વ્યાખ્યાનકાર બનનારે તે પહેલા ગુરૂગમથી આગમાદ્રિ શાસ્ત્રનું અધ્યયન કરવું જોઈએ અને એના દ્વારા આત્મામાં સંય એની' સુન્દર પરિણતિ કેળવવી જોઈએ.. પછી જ ગુરૂની આજ્ઞા થતા વ્યાખ્યાનની પાટ ઉપર બેસવું જોઈએ અને આ સાધુ ભવ્ય જીવો પર ઉપદેશ દ્વારા જે લાભ કરે તે અનેરો હોય છે. અપરિણુતે જે પાટ ઉપર ચડી બેઠા છે અથવા બેસાડવામાં આવ્યા છે. એના પરિણામે જૈન શાસનને ઘણું ઘણું વેઠવું'. પડ્યું છે એ આન્તર ચક્ષુથી નિહાળવામાં આવે તે ખ્યાલ આવે. છે . વ્યાખ્યાન કરવાની વિધિ અને મર્યાદાઓને પણ આજે તો લેપ થત ચાલે છે. ઘણી ઘણી વિધિઓ અને મર્યાદાઓને, ભંગ થઈ રહ્યો છે અવિધિ અને મર્યાદા