Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 1064
________________ ૧ ૧૧૨૨ , : પેશલ પૂતિ: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે +- - ' '' વિજગદીશ્વરે કરેમિ સામાઈયં... ની પ્રતિજ્ઞાને સ્વીકાર કર્યો પૂ. આ. ભ. શ્રી જિનેન્દ્ર ન સૂ મ. સા. એ પરમાત્માને પંચમુખિટ લેચ કર્યો. અને પરમાત્મા સ યમભાવમાં છે વિહરવા લાગ્યા, આજે બપોરે પૂ. આ. ભ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મહારાજામાં ગુરૂપૂર્તિના 8 પ્રાણપ્રતિષ્ઠા અરૂપ પાંચ અભિષેકે ઉ૯લાસભર્યા વાતાવરણમાં થયા હતા. બાદ ગુરૂવંદન! ગુરૂતુતિ વગેરે થયા હતા. ૧ અધિવાસના–અંજનશલાકાત - અંજનશલાકા આ વિધાનને પ્રાણપ્રતિષ્ઠા કહેવાય છે. પરમાત્મ પ્રતિમામાં પ્રાણ- | રોપણ કરવાનું એક અતિમહત્વ હોય છે તેથી જ પ્રતિમા પૂજય બની શકે છે. આજે છે મધ્યરાત્રિ આસપાસના સમયે “અધિવાસનાના મહામાંત્રિક વિધાને પૂ. આચાર્ય ભગ- 5 ૧ વંતાદિએ કર્યા હતા. મંગલ મુહતે આ વિધાન કરવા દ્વારા પ્રાણ પ્રતિષ્ઠાન કરવામાં છે 5 આવ્યું હતું. બાદ ટુંક સમયમાં. અંજનનું પણ મહામાંગલિક અને મહાયાંત્રિક 8 છે વિધાન કરવામાં આવ્યું કે જેમાં મુહર્ત સમયે પૂ. આચાર્યદેવશ્રીએ સુવર્ણ શલાકા દ્વારા રે પરમાત્મપ્રતિમાઓના નેત્રે માં અંજન અયું. આ ક્રિયાને કેવલજ્ઞાનની પરમતિના ? પ્રાદુર્ભાવની ક્રિયા ગણવામાં આવે છે. હવેથી પ્રતિમા દર્શનીય-પુજનીય બને છે. મધ્યરાત્રે છે { આસપાસના સમયમાં જ આ સકાર્યો સંપન્ન થયા હતા. તેથી પ્રભાતે ફાગણ સુદ-૧૦ ૪ ના પરમાત્માના પ્રથમ દર્શન માટે ભાવિકોની ભારે ભીડ જામી ગઈ હતી. સો કઈ છે { પરમાત્માના દિવ્ય દર્શન કરી ધન્ય બન્યા બાદ તરત જ સમવસરણમાં દેશના અને ૨ દેવવંદનાદિની ક્રિયા થઈ. ત્યારબાદ નુતન જિનાલયમાં નુતન શ્રી જિનબિંબ ઉપર તે નિર્વાણ કલ્યાણકના ૧૦૮ અભિષેકની વિધિ કરવામાં આવી. છે આપાલવ કેમ્પલેક્ષમાં નુતન જિનાલય : 1શ્રી નમિનાથ આદિની પુણ્યતિષ્ઠા : છે વાપીની ભૂમિ કેવી પુણવંતી કે સ્વદ્રવ્યથી જિનાલય બંધાવનાર ભાવિકના R.પણ અહિં દર્શન થાય છે. મોહનલાલ ગંગારામ-ગુલાબચંદ ગંગારામ અને ચંદ્રકાંત મગનલાલ આ પરિવારના સુપુત્ર-જિતેન્દ્રભાઈ અને રાજીવભાઈએ આસપાલવ કોમ્પલેવાનું છે ૧ નિર્માણ કર્યું. ત્યારે આ આરંભના પાપથી બચવા માટે. સાથે સાથે સામરણબદ્ધ શ્રી ? નમિનાથ ભગવાનનું જિનાલય પણ બંધાવ્યું. તેમાં પધરાવવાના શ્રી જિનબિંબોની આ અંજનવિધિ અમદાવાદમાં પૂ. ગચ્છાધિપતિશ્રીની શુભનિશ્રામાં કરાવી હતી અને એ છે 1 પ્રાણપ્રતિષ્ઠિત બિંબોને જિનાલય પ્રવેશ મહા સુદ ૯ ના શુભદિને થયું હતું. ત્યારબાદ

Loading...

Page Navigation
1 ... 1062 1063 1064 1065 1066 1067 1068 1069 1070 1071 1072