Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 1067
________________ 5 વર્ષ ૭ અંક ૪૭–૪૮ તા. ૧-૮-૫ ૧૧૨૫ ) પધાર્યા હતા. તેઓના ભક્તિભાવસભર શુદ્ધ વિધિવિઘાને આ પ્રસંગને પ્રાણ હતે. . પ્રભુભક્તિની રમઝટ-પ્રાસંગિક ગીતની પરિમલ અને સ્ટેજ પ્રોગ્રામનું સુકાન આ છે તમામ જવાબદારી શ્રી અનંતભાઈ નગીનદાસ શાહ રાજ કેટવાળાએ બજાવી હતી. છે પિતાની વિશાળ મંડળ સાથે પધારેલા અનંતભાઈએ પ્રભુભક્તિમાં સંગીતની ખુબ સુંદર રમઝટ મચાવી હતી અને દરરેજ સ્ટેજ કાર્યક્રમમાં એવું સમર્થ સુકાન સંભાળ્યું કે કલાક સુધી હજારોની મેદનીને ઝકડી રાખી મેદનીને પ્રભુભકિતમાં તરબોળ બનાવી છે. જ દેતા હતા ? આ વિશાળ આયોજનની જવાબદારી શ્રી અનંતભાઈની સાથે શ્રી તુષારકુમાર બંસીલાલ શ્રી સંજયકુમાર મનહરલાલ અને શ્રેણિકકુમાર હેમચંદ્રભાઇ મુંબઈવાળાએ ખૂબ જ સફળતાપૂર્વક બજાવી હતીતેઓની શત-દિવસની અતાગ મહેનતે પ્રસંગમાં ? પ્રાણ પૂર્યા હતા. તેમજ વાપીના શ્રી અજિત જૈન સેવા મંડળે પણ રાત-દિવસ જહેમત : ઉઠાવીને ખૂબ સુંદર સેવા બજાવી હતી. ૦. કલ્યાણકાની ઉજવણી પ્રસંગે હંમેશા સમયાનુસાર અને પ્રસંગાનુરૂપ પ્રવચન પૂ. ? આચાર્યદેવશ્રી ફરમાવતા હતા. આ સમસ્ત કાર્યોમાં માર્ગદર્શક પૂ. મુનિરાજ શ્રી નયવર્ધનવિજયજી મ. સા. તથા પ. મુનિશ્રી આર્ય રક્ષિતવિજયજી મ. સા. બન્યા હતા. જેના પરિણામે સમસ્ત કર્યો ? તાદશ ચિતાર ધારણ કરતા હતા. જે ઉજવાએલા પાંચેય કલ્યાણુકેના પાંચ વરઘડા પણ નીકળેલા હતા. જેમાં બહુસંખ્યામાં ભાઈ-બહેને જોડાતા હતા. તેમાં દીક્ષા કલ્યાણકના વધેડાની સેવ્યતાના તે અવર્ણનીય હતી.. . ' કલ્યાણ કેની ઉજવણી શરૂ થઈ ત્યારથી જ શ્રી અમૃતભાઈ ક. નહાર પરિવાર તરફથી છે. સમસ્ત વાપી સંધના સાધર્મિક વાત્સલ્ય રખાયા હતા. આખા પ્રસંગના થઈને કુલ " ૮ સાધર્મિક વાત્સલ્યને તેમણે લાભ લીધું હતું. આ મહત્સવ દરમ્યાન રોજ રાત્રે ભાવના ભણાવાતી હતી. જેમાં અનંતભાઈ અને તેમની મંડળી મનમૂકીને વરસી પડતી હતી. જે ભાવનાઓમાં વાપીની ચિકકાર માનવ મેદની ઉભરા 1 - સમસ્ત કાર્યક્રમના પિતે જ અધિકારી હોવા છતાંય શ્રી અમૃતભાઈ પરિવારે ઉદા- 1 - 2

Loading...

Page Navigation
1 ... 1065 1066 1067 1068 1069 1070 1071 1072