Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 1068
________________ ૧૧૨૬ : * શ્રી જૈન શાસન (અઠવાડિક) + - - - રતા દાખવી કેટલીય પાત્રોની ઉછામણિ બોલવાની રજા આપી હતી. જે. મંત્રીકવર સેનાપતિ-મુનિમજી-ઈશાને-કેષાધ્યક્ષ વગેરે ઘણા ઘણા પાત્રની ઉછામણિ બહુ મોટી રકમથી બેલાએલી. જેથી લખે રૂા.ની દેવદ્રવ્યવૃદ્ધિ થઈ હતી. સેનામાં સુગંધની માફક-અંજનશલાકાના આ મંગલમય પ્રસંગે જીવદયાનું એક અવિરમરણીય કાર્ય સંપન થયું હતું. સ્થાનિક શ્રી અજિત જૈન સેવા મંડળ વાપી છે ખાતે જીવદયાનું કાર્ય ભારે જહેમતપૂર્વક કરી રહ્યું છે અને તેઓ એક જીવદયા કેન્દ્ર બનાવવા ઈચ્છતા હતા. ત્યારે મંડળના જ સક્રિય યુવા કાર્યકર શ્રી ઉજેશકુમાર છોટા- 4 લાલે પ્રારંભમાં જ બહુમોટી માતબર રકમની માટી જગ્યા જીવદયા માટે દાનમાં છે ' જાહેર કરી ખૂબ અનુમેહથીય બ્રાંત પૂરૂં પાડયું હતું. તેમના આ દાનની જાહેરાત { . થયા પછી જીવદયા કેન્દ્રના ભાવિ પ્લાન માટે બીજી પણ ભાવિકોએ ભવનનુસાર આ દાન જાહેર કર્યા હતા. આ કાર્યમાં પણ લાખની રકમ ભેગી થઈ હતી. વાપી જન સંઘ દેવદ્રવ્યથી જિનાલય બંધાવનાર શ્રી અમૃતભાઈ ક. નહાર પરિ.. વારનું, શ્રી જિતેન્દ્રભાઈ મેહનલાલ-શ્રી રાજીવકુમાર ચંદ્રકાંત તેમજ જીવદયાના કાર્યમાં મોટું યોગદાન આપનાર શ્રી ઉજેશકુમાર આ સૌનું ભાવભીનું બહુમાન કર્યું હતું. 8 બહુમાન સ્વીકારવા નહિ ઈરછતાં આ પુણ્યવાનું કરાએલું બહુમાન.આ મહાનતા ખરે_છે ખર જેવા જેવી હતી. એજ રીતે આ સમગ્ર આયોજનમાં પોત પોતાનું યોગદાન, સમયદાન શકિતદાન, આપનાર તમામનું. શ્રી અમૃતભાઈએ ઉચિત બહુમાન કર્યું હતું. તેમજ સમગ્ર કાર્યક્રમમાં સ્ટેજ, ડેકેરેશન અન્ય સાધન સામગ્રીવાળા સોનું 9 ઉચિત પારિતોષિક દાન તેઓએ આપ્યું હતું. આ આખાય પ્રસંગમાં શ્રી અમૃતભાઇના પરિવારના સાધુ-સાધ્વીજીએ પૂ. મુ. શ્રી ભવ્યવર્ધન વિ મ, બાલમુનિ શ્રી મંગલવર્ધન વિ. મ, બાલમુનિ શ્રી હિતવર્ધન છે વિ. મ, તથા સાદેવી શ્રી પુણ્યશાશ્રીજી મ. સા. શ્રી સમ્યગદર્શનાર્થજી મ. સા. શ્રી રાજધનાશ્રીજી મ. સા. શ્રી સંવેગવર્ધનાશ્રીજી મ. આદિની સતત મળતી પ્રેરણા ખૂબ જ સહાયક નિવડી હતી. આ 1 સૌથી છેલ્લે સૌથી મહત્વની વાત હતી-અમૃતભાઈ પરિવારની ઉદારતા ! અમૃતભાઈ, તથા તેમના સુપુત્ર-રહિતભાઈ-હરીશભાઈએ આ ભવ્ય આયોજન જે રીતે હાથ છે ધર્યું, તેના માટે છેલલા મહિનાઓથી રાત-દિવસ જે ભગીરથ પુરૂષાર્થ કર્યો, દરેક કાર્યોને ખૂબ સુંદર શાસન પ્રભાવક બનાવવા પ્રયત્ન કર્યો, અને આ અંજનશલાકા છે

Loading...

Page Navigation
1 ... 1066 1067 1068 1069 1070 1071 1072