Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વાત વાતમાં સિધ્ધરાજે કહ્યું: આપને મળી રહેલા આ માન-પાન રાજ્યાશ્રયને આભારી છે.’ આચાર્ય શ્રીએ મમ વાણી કહી: 'રાજન! જયારે ભકિતમાં ગવ ભળે છે ત્યારે એ અથહીન બની જાય છે. એવી
ભકિત સ્વીકારવા કરતા વિહાર વધુ શ્રેયકર છે.' સિધ્ધરાજ ચમકયા. આચાય શ્રી વિદાય અને પાલવે એમ ન હતી. તે વિહા ન કરી જાય એની તકેદારી રાખ વાના આદેશ રાજાએ નગરક્ષકાને આપ્યું. પરંતુ આચાર્ય શ્રી તા લબ્ધિધારી હતા. તેઓ વિદ્યાબળે આકાશમાર્ગે રાજસ્થાનના પાલીનગરે પહેાંચી ગયા.
સિધ્ધરાજે જયારે આ જાણ્યુ. ત્યારે એ શરમિંદા બની ગા. એણે પેાતાની ભૂલની કબૂલાત કરીને આચાય શ્રીને ફરી પાટણ પધારવા વિનતી કરી. ઉદાર દિલના આચાશ્રીએ એ વિનતી સ્વીકારી અને
૦ શેરીનાં કૂતરાને પણ ગરીબ ઘરની જાણુ ાય છે.
જાપાની કહેવતા
૦ કુશળ કારીગરોને રાજી રળવા દેશાવર જવું પડતું નથી.
• તેલ ખુટશે એટલેા દીવા આપમેળે જ બુઝાવાના છે.
-
દૂર
જેના આદિ છે એના મત પણુ હાવાને જ સ'સારમાં,
ૐ શ્રી જૈન શાસન (અવાડિક)
મહામેધપર -ગ્વાલિયર વગેરે અનેક સ્થળે વિચારીને સત્ર સન્માન મેળવતા મેળવતા તેઓ પાટણ પધાર્યા ત્યારે સિધ્ધરાજને કહ્યું: ‘સાચા સાધુ કાઇના એશિયાળા ન હાય, એ તમામ સ્થિતિમાં નિસ્પૃહ હોય, આ સત્ય સમજાવવા જ હુ' વિહાર કરી ગયા હતા.' સિઘ્ધરાજને હવે એ સત્ય સમજાઇ ગયું" હતુ, નતમસ્તકે એણે એ સત્ય સ્વીકારી લીધુ...
આવી અપેક્ષામુકત અવસ્થા સર્જાય ત્યારે દીક્ષા સાચા અર્થમાં સાર્થક બને દીક્ષાથી આ કક્ષા સર કરીને દીક્ષાને દીપાવે એવી શુભેરછા વ્યકત કરીએ અને શિવાસ્તે સત્તુ પન્થાન;'ની ભાવનાને અનુસરીને આપણે ગાઇએ કે:
‘જા, સયમ-પંથે દીક્ષાથી, તારા પથ સદા ઉજમાળ બને.' —મુનિ રાજરત્નવિજય (ગુ. સ. ૨૬-૬-૯૫)
૦ ઉછીની ઉ'દરડા ન મારે ! ૦ સાયનાં આકાશ ન દેખી શકાય !
.
લાવેલી ખિલાડી કંઇ
વધુ ખપના.
નાકામાંથી કંઈ આખુ
પાસે રહેતા મિત્ર દૂર રહેતાં સગાંથી
૭ આંખ ફાડી નાંખવા એક તણખલું' પણ પુરતુ છે.
(૫રમાર્થ)