Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 1066
________________ : સ્પેશલ પૂર્તિ : શ્રી જૈન શાસન [અઠવાડિક] ૧૧૨૪ : સાથે પ્રતિષ્ઠાના સમસ્તવિધિ સંપન્ન થયા. અપેારે વિજયમુહુતૅ અત્રે શ્રી શાંતિનાથ સ્વામી નુતન જિનાલયમાં તથા શ્રી નમિનાથ સ્વામી નુતન જિનાલયમાં શ્રી બૃહદષ્ટોત્તરી મહાસ્નાત્ર ઠાઠમાઠથી ભણુાવવામાં આવેલ અને ત્યારબાદ ત્યાં આસપાલવમાં સકલ શ્રી સંઘનુ` સાધમિ`ક વાત્સલ્ય એલ હતું. ફાગણ સુદ ૧૧ દ્વારાદ્ઘાટન : આજરાજ સવારના સૂર્યોદય પુર્વે -શુભમુહુતૅ અત્રે શ્રી શાંતિનાથસ્વામી જિનાલયનુ દ્વારાદ્ઘાટન સકલ શ્રી સંઘની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે અમૃતભાઇ પરિવારે કર્યું. હતુ. અને સદા માટે કલ્યાણના દ્વારની માર્કેક જિનાલયના દ્વાર ખૂલ્યા મૂકયા હતા. ત્યાં સામુહિક ચવદન-સ્તવના વગેરે કરી પૂ.આ.ભ. શ્રી ચતુર્વિધ શ્રી બુધ સાથે સસ્વાગત આસાપાલન પધાર્યા હતા. ત્યાંય શુભસમયે આનદલ્લાસ સાથે ભાગ્યના દ્વારની માક જાણે દેરાસરના દ્વાર ખુલ્લા મૂકયા. ત્યાં શ્રી નમિનાથ સ્વામીજીની ભકિત કર્યાં બાદ” માંગલિક પ્રવચનાદિ થએલ. આજે ખપેારે શ્રી શાંતિનાથવામીજી જિનાલયમાં સત્તરશેટ્ટી પૂજ ઠાઠમાઠથી ભાવાએલ. આ રીતે ડૉ. અમૃતભાઇ કસ્તુરચ`દ નહાર પરિવાર ચાજિત અંજન-પ્રતિષ્ઠાના નવાદ્ઘિક મહત્સવ અનેરા આનંદ-ઉલ્લાસ-ઉછરગ સાથે ઐતિહાસિક રીતે ઉજવાઇ ગયેા. ઉપસ હાર : આ મહાત્સવ પ્રસગે પૂ. આ. ભ. શ્રી જિનેન્દ્રસૂરીશ્વરજી મ. સા. દિ ઠાણા તેમજ પૂ. સા. શ્રી સુરેન્દ્રપ્રભાશ્રીજી મ. આદિ ઠાણા ઠેઠ મધ્ય પ્રદેશથી વિહાર કરીને ખાસ પધાર્યા હતા. પૂ.મુ. શ્રી નયવન વિ.મ. આદિ ઠાણા તથા પૂ. પ્રતિ'ની સા,મ.શ્રી હંસશ્રીજી મ. આદિ ઠાણા મુંબઈથી ખાસ વિહાર કરીને પધાર્યા હતાં. પૂ. સા. શ્રી પિચુષપુર્ણાશ્રીજી મ, પૂ. સા· શ્રી ઉદયપુર્ણાશ્રીજી મ. આદિ ઠાણા ખાસ અમદાવાદથી ઉગ્નવિહાર કરીને પધાર્યા હતા. આ રીતે વિશાળ સાધુ-સાધ્વીજી સમૂહની નિશ્રા ઉપસ્થિતીથી આ આખાય પ્રસંગ દીપી ઉઠયા હતા. આ મહામહોત્સવમાં મંજન-પ્રતિષ્ઠાના મહામાંગલિક મહાયાંત્રિક વિધિવિધાન માટે સુવિશુદ્ધ ક્રિયાકારક શ્રી નવિનચંદ્ર બાબુલાલ જામનગરવાળા પેાતાની મ`ડળી સાથે

Loading...

Page Navigation
1 ... 1064 1065 1066 1067 1068 1069 1070 1071 1072