Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 1063
________________ ૧૧ર૧ R. છે. વર્ષ ૭ અંક ૪૭-૪૮ : તા. ૧-૮-૫, , ૪ રાજ્યની શાન વધારતું જણાતું હતું. ન ત્યાં તે “જય જય નંદા... જય જય ભા.” ને કર્ણમંજુલ અવનિ સંભળાય છે. નવ લેકાંતિક દેવે પ્રભુચરણમાં હાજર થયા. સહજ વિરાગી અને સ્વરૂપ વિલાસી છે પરમાત્માને દીક્ષા ગ્રહણ કરવા ધર્મતીર્થ પ્રવર્તાવવા વિનંતિ કરે છે. તે દેવેની આત્મ X રોમાંચક અરજી સાંભળી પ્રભુજી વતી શ્રી અમૃતભાઉ-કુસુમબહેને વરસીદાનનો શુભારંભ કર્યો “ઓ ભુ અંતરયામી, વિનવીયે શિરનામી ગીતે સૌને ભાવવિભોર બનાવી મૂક્યા ફાગણ સુદ. દ્વિ, ૯-દીક્ષા કલ્યાણક : 'નિકાચિત ભેગાવલી કમેં હટાવવા સંસારમાં વસનારા વિશ્વવિભૂ હવે ત્યાગના છે માર્ગે સિહકર્દમ ભરવા સજજ થયા. આજે સવારે ૯-૦૦ કલાકે દીક્ષા કલ્યાણકને ? ભવ્યાતિભવ્ય વરઘેડે ચઢયે હતે. ઈ દ્વધા શરણાઇવાદન– ઘડેસવારે ૬૪ ઈદ્ર ૫૬ ૨ ૫૬ દિકકુમારિકાઓ–મલપતે ગજરાજ–રાજકેટની રાસમંડળી બેડો વડોદરાનું . * દરબાર બેન્ડ-મયુરકાર ભવ્ય શિબિકામાં પરમાત્મા શ્રી શાંતિનાથ ભગવાનનું વરસીદાન છે છે સૌધર્મેન્દ્ર રાભાની સર્ભિત ઢક, રાજદરબારની સુશોભિત ટ્રક, વિશાળ સાધુવંજ, કે 8 પરમાત્માને રથ, સુવિશાલ શ્રમણી વૃંદ વગેરે વરઘોડાની શોભામાં વૃદ્ધિ કરી રહ્યા હતા. 8 છે મયુરાકાર શિબિકા ઘણી મનહર બની હતી. નગરના સમગ્ર રાજમાર્ગો પર વરઘેડે ફર્યો હતે. નગરમાં ચારેય બાજુ આનંદ સાગર ઉભરાતે હતે. રસ્તાની બંન્ને સાઈડ ચિકકાર માનવમેની જામ થયેલી છે. જણાતી હતી લગભગ ૧૧-૩૦ના સુમારે વરડે ફરીને હસ્તિનાપુરના પટાંગણમાં છે ચાવીને ઉભો રહ્યો પરમાત્મા સ્ટેજ ઉપર સજજ થએલા ઉદ્યાનમાં પધાર્યા. આજના કાર્યક્રમની મંગલાચરણથી શરૂઆત થઈ. દીક્ષા કલ્યાણકના ગીતે સૌને ઉંડા વિચારમાં છે ગરકાવ કરી દીધા. બાદ કુલમહતરા કુસુમબહેને પ્રવજ્યાથી બનેલા પ્રભુને હયુ નિચવીને ૬ હિતશિખ આપી. અને મમતાળુ માતા અચિરાદેવી ઉભા થયા તેમની પાસે માતાની છે મમતા પણ હતી. તેમ તીર્થંકરની માતા જેવી ધીરતા પણ હતી. મમતાની લાગણીના છે રંગે રંગાએલા શિખામણના એક એક શબ્દો સભાની આખે આંસુના તેરણ બંધાવી છે દેતા હતા. સૌના હૈયા હચમચાવી દેતું માતાનું વકતવ્ય પૂર્ણ થતાં પિતા વિશ્વસેન ૧ , - રાજવી ઉપસ્થિત થયાં માર્ગની કઠોરતા, તેમાં જરૂરી વીરતા-ધીરતાને સંદેશ સુણાવી છે 4. આખર તે પિતૃપ્રેમથી પરાભૂત વાણું સુણાવી રહ્યા. આ જ અવસરે માતાની મમતાને છે કાવ્યદેહ આપતુ છે જે સમજીને દીક્ષાના ભાર.' ગીતે સૌને રડાવી મુકયા. ત્યાં તે

Loading...

Page Navigation
1 ... 1061 1062 1063 1064 1065 1066 1067 1068 1069 1070 1071 1072