Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
સા. ની અત્યારે ઝુંબેશ ચાલે છે તે સિધ્ધાંત પ્રણાલીકા શરૂ સ`ઘની પડતીની નિશાની છે કારણ કે પછી તે ત્યાં સુધી કે માણસ ભૂલ્યા હાયંતે ભગવાન પાસે ધરેલ ફ્રૂટ-મીઠાઇ કેમ ન ખાય શકે ? કારણ કે દેવ દ્રવ્ય શ્રાવક વાપરી શકે તે સિદ્ધાંત નકકી થયા પછી તમા ઉપરની હકીકતથી કેમ ના પાડી શકે ?
૧૧૦૪ :
પૂ. પન્યાસજી મ. થાય તે ભવિષ્યમાં જૈન નીચ કક્ષાની વાત આવશે
અત્યારની દેવદ્રવ્ય બ્યવસ્થાની ઉચ્ચત્તમ પ્રણાલિકા તાડાવી સઘને રાષમાં નાખવાની જરૂર નથી પૂ. પન્યાસજી મ. સા ને વિંનતી છે કે આપ આપની વ્યાખ્યાન શકિત ના ઉપયાગ કરી જૈન દહેરાસરના સાધારણ ખર્ચ માટે લાખ રૂપીયા મલશે અમને તમારી વ્યાખ્યાન શકિતના ભરોસે છે
આમ કરશે તે ચુસ્ત સિધ્ધાંતવાદી પ્રખર તપસ્વી સ્વ. આ. ભ. ભુવનભાનુ સૂરીશ્વરજીનાં આશીર્વાદ મલશે. સાંભળ્યું છે. ૨૦૪૪ના સ`મેલનમાં જુની પ્રણાલીકાના સિદ્ધાંતા તાડવાના ઠરાવા સમેલનમાં થશે તે એમને ન ગમતી વાત હોય અને કોઇને પેાતે'રીકી શકે તેમ ન હોય એથી એમને એ સાલ ચોમાસુ અમદાવાદથી એટલુ' બધુ દુર કર્યું કે મેલાવે ત પણ પહાચી ન શકે કારણ કે સમેલનની અંદર જે ઠરાવા થવાના હતા તે પૂ શ્રી ને પસંદ હતા નહિ બાકી આવતી સાલ સ'મેલન થશે આવા આવા ઠરાવા પાસ કરાવાના છે. તે ગચ્છના વડાને ખ્યાલ ન હૈાય એ `તા ન બને. હકીકતમાં પેાતાને એ વાત ગમતી ન હતી. પસ' ન હતી. ખાટું થાય છે તે સમજતા હતા એટલે દૂર દૂર ચાલ્યા ગયા. ' અસ્તું .. -પ્રાણલાલ સી. શેઠ મલાડ(વે.)
• બુદ્ધિ આદિનું સાચું
ફળ :
बुद्धेः फलं तत्त्वविचारणं च, देहस्य सारं व्रतधारणं च ।
अर्थस्य सारं किल पात्रदानं, वाचः फलं प्रतिकरं नराणाम् ।।
બુદ્ધિનુ સાચુ વાસ્તવિક ફળ તત્ત્વની વિચારણા કરવી તે છે, દેહ-શરીરને સાર, તેને ધારણ કરવા તે છે, અથ-પૈસાના સાર ખરેખર પાત્રદાન છે અને વાણીનુ ફળ મનુષ્યને પ્રીતિ આપવી અર્થાત હિત-મિત—પ્રિયભાષણ કરવું તે છે.
• સર્વજ્ઞ ભાષિત ધ'ની સર્વોત્તમા
सव्वं बलं धम्मबलं जिणाइ, सव्वा कहा धम्मका जिणाइ | सव्वा कला धम्मकला जिणाइ, सव्वं सुहं मुत्तिसुहं जिणाई || સઘળાય બળાને ધ બળજીતે છે, સઘળી ય કથાઓમાં ધમ કથા શ્રેષ્ઠ છે, સઘળી ય કલાઓમાં ધમ'કલા શ્રેષ્ઠ છે અને સઘળા ય સુખાને મુકિતનુ સુખ જીતે છે.