Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 1045
________________ વર્ષ ૭ અંક ૪૭-૪૮ તા. ૧-૮-૯૫ ૪ * ૧૧૦૩ વકેનાં ઉપદેશમાં કેમ નથી આવતી. એક વખત ઉપદેશ આપવાનું ચાલુ કરો તે સંસ્કૃતિ ધામ કરતાં પ્રભુ પ્રજા માટે દસ ગણ પસા આપશે આ તે જાણે હિન્દુસ્તાનનો શ્રાવકવર્ગ બધે સાધારણ સ્થિતિને થઈ ગયું છે તેમ નકકી થાય છે તે સંઘનું અપમાન છે. પિતાના મનમાં જે વિચાર થયે તે એનકેન રીતે સિદ્ધાંત થવે જોઈ પરાણે ઠરાવ પાસ કરાવા કલુષિત વાતાવરણ ઉંભુ કરવું એ બધું શું ચગ્ય છે શાસ્ત્રમાં આભિનિવેષક મિથ્યાત્વવાળાની સ્થિતિ કહી છે કે સાચુ તે મારૂં નહિ પણ મારૂં તે સાચું. મક્ષ સાધક ઉપદેશ છોડી સિદ્ધાંત વિહળા ઉપદેશ આપી બુકો છપાવી સંઘનું વાતાવરણ કલુષિત કર્યું છે જેના પુરાવા રૂપે સુરતમાં લાકડી ઉડી. . આજે તે સરકારી ફીકસનાં વ્યાજની રકમની સ્કીમ છે તેને વિચાર પૂર્વક ઉપયોગ કરીયે તે કોઈ ગામમાં સાધારણ તુટે રહે નહી ગામ નાનું હોય તેય શક્તિ સંપન્ન સાત આઠ શ્રાવક હોય તે દરેક શક્તિ પ્રમાણે રકમ આપે અને તે બેંકમાં ફીકસ મુકવામાં આવે તે ૫-૬ વર્ષમાં ડબલ થાય પછી શ્રાવકે આપેલી રકમ લઈલીયે અને બીજી રકમની આવકનાં વ્યાજમાં સાધારણ ખર્ચ નીકળી જાય જે શ્રાવકોએ સહાય કરી હોય તેનાં નામ પણ રહે. જેવું ગામ. મેટા શહેરમાંથી તે એ હકીમથી લાખ રૂપિયા મલે અને વ્યાજથી હબલ થતાં આપેલી રકમ આપનાર વ્યકિતને પાછી મલી જાય ઉપરાંત લાભ લેનાર તરીકે યાદી રૂપ રહે એ રકમ એટલી બધી થાય કે જયાં જે ગામમાં જરૂરીયાત હોય તે ગામમાં એ રકમનાં વ્યાજમાંથી રકમ મેકલી શકે. પૂ.પં.મ.સા.ની વ્યાખ્યાન શકિત અજોડ છે (એવી શક્તિ કઈ વિરલ સાધુ પાસે છે) અંતરીક્ષ પાર્શ્વનાથ ના પ્રકરણ વખતે આપેલ વ્યાખ્યાનથી સોનાના ઘરેણાંના ઢગ થયા હતા. “સંસ્કૃતિ ધામ માટે લાખો રૂપીયા ભેગા કર્યા. એ વ્યાખ્યાન શકિત જે આ વિષય માં વાપરે તે એમના વ્યાખ્યાનથી. સાધારણ ખર્ચ માટેની ફીકસ ડીપીટમાં તા. કરેડો ભેગા થાય. પાંચ વર્ષે સૌને રકમ પાછી મલી જાય લાભ લેનાર વ્યક્તિનાં નામ આવે. અને જે થાપણું થાય એના વ્યાજમાંથી ઘણા ગામડાઓને મદદ કરી શકે. આ વ્યવસ્થિત પ્લાન થાય તે પન્યાસજી મ. સા. નું નામ જૈન શાસનમાં અમર રહે અત્યારે ખેટા સિધ્ધાંતે નક્કી કરવા એકલા ઝજુમે છે. કોઈ સાધુને સાથ નથી પછી જન સમાજ . ના દરેક સાધુ ભગવંતને સાથે રહેશે. હમભી તુમારે સાથ હી એ દશ્ય દેખાશે. | બાકી બે ટું તે ખોટું જ છે. બાકી. આજે દેવદ્રવ્યની વ્યવસ્થા એટલી સુંદર છે કે સંઘને કાંઈ દેષ લાગે નહિ પણ પુન્ય જ બંધાય,_

Loading...

Page Navigation
1 ... 1043 1044 1045 1046 1047 1048 1049 1050 1051 1052 1053 1054 1055 1056 1057 1058 1059 1060 1061 1062 1063 1064 1065 1066 1067 1068 1069 1070 1071 1072