Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ક
=
વર્ષ ૭ અંક ૪૭-૪૮ તા. ૧-૮-૫ :
: ૧૧૧૫
છે સંવેગવર્ધ શ્રીજી. મ, વગેરે સાધ્વીજીઓને સમાવેશ થતે હતે. તેમજ અમૃતભાઈની
વિનંતીથી સાવીજ શ્રી ચંદ્રાનનાશ્રીજી મ.ના શિષ્યાઓ સા. શ્રી પિયુષપૂર્ણાશ્રીજી મ. ૨ સા. શ્રી ઉ યપૂશ્રીજી મ. અાદિ ઠાણા પણ પધાર્યા હતા. # મહા વદ ૬ :
આજ રોજ પૂમુનિરાજ શ્રી નયવર્ધન વિ. મ. ને દીક્ષાદિન હોઈ અમૃતભાઈની સાગ્રહ વિનંતીથી તેઓને નુતન ઉપાશ્રયે વાજતે ગાજતે સૌ પધાર્યા હતા. પૂ. મુનિશ્રીના છે. ૪ ૨૪માં દીક્ષાદિન નિમિતે તથા બાલમુનિએ શ્રી મંગલવર્ધન વિ. મ, શ્રી હિતવર્ધન છે.
વિ. મ. અને શ્રી વિમલવાધન વિ. મ. ની ૨૫ મી વર્ધમાનતપની ઓળીની પુર્ણાહુતિ છે. નિમિતે આજે મુંબઇ-અમદાવાદ-રાજકોટ-વાપીના ગુરૂભકતે તરફથી ૨૫ રૂ. નું સંઘ- 4. છે પૂજન થયું હતું. બપોરે શ્રી નવપદજીની પૂજન ભણાવાઈ હતી. પ્રભુજીને ભવ્ય અંગરચના
રચવામાં આવી હતી. શું કુંભ સ્થાપના-મહા વદ ૧૩ :
* આજે પ્રભાતે જિનાલયમાં શુભ મુહુર્ત કુંભસથાપના, અખંડદીપક સ્થાપના અને છે છે જવારારોપણની વિધિ કરવામાં આવી હતી. આ છે નૂતન શ્રી જિનબિંબને વરઘોડો અને પ.પૂ. આ. ભગવંતેને નગરપ્રવેશ: 8 ફાગણ સુદ ૨ :
આજના દિવસે ત્રણ ત્રણ પુણ્ય પ્રસંગનો ત્રિવેણી સંગમ થયે હતે. મળનાયક છે 8 શ્રી શાંતિનાથ ભગવાન સિવાયના બીજા પરમતારક શ્રી જિનબિંબ (૧) શ્રી વિમલનાથ ? છે સ્વામી (૨) 8 મુનિસુવ્રતસ્વામી (૩) શ્રી શાંતિનાથ સ્વામી (૪) આવતી ચોવીસીના { પ્રથમ તીર્થંકર શ્રી પદમનાભસ્વામી અને (૫) પ. પૂ. ઉપકારી ગુરૂભગવંત આ. દેવ છે છે શ્રીમદ વિજય મચંદ્રસૂરીશ્વરજી મ.ની ગુરૂભૂતિ એમ પાંચેય બિંબેને અલગ અલગ 8. { શણગારેલા પાંચ બળદગાડાઓમાં પધરાવવામાં આવ્યા હતા પરમાત્માના રથસહિત જળ- . આ યાત્રાને વરાડે પણ સામેલ કરાયું હતું. નગરના વિવિધ માર્ગો પરથી પસાર થઈને 8. છે વરઘેડે કંડાએ પહોંચ્યા. ત્યાંથી પ. પૂ. આ. ભ. શ્રી જિનેન્દ્રસૂરીશ્વરજી મ. સા. તથા હૈ * પૂ. મુ. શ્રી ગિન્દ્રવિજયજી મ. સા. આદિ સામે યાસહ વરઘોડામાં જોડાયા. વિવિધ . છે ગëલીઓથી વધાવતા તેઓશ્રી સ્થાને પહોંચ્યા. નગરજને નુતન જિનબિંબના દશન છે. { કરીને પાવન થયા. સર્વત્ર આનંદ ઉલાસનું વાતાવરણ છવાઈ ગયું હતું. આ. શ્રી છે જિનેન્દ્રસૂરીશ્વરજી મ. ને આજ્ઞાતિની સા. શ્રી સુરેન્દ્રપ્રભાશ્રીજી મ. અાદિ ઠાણ પણ 8 સાગ્રહ વિનંતીથી પધાર્યા હતા. પૂ. આચાર્યદેવશ્રી મહેપકાર કરી ઠેઠ મધ્યપ્રદંશથી ઉગ્ર 8 A વિહાર કરી આજે આ પ્રસંગે ખાસ પધારી ગયા હતા. અને