Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 1056
________________ છે ૨૧૧૪: : પેશલ પૂતિ : શ્રી જૈન શાસન (અઠવાડિક) , ' - - - . . " " ' ! - - . = મ ૧ - = - - છે. જ્યોતિર્ધર અમર યુગપુરુષ, સુવિશુદ્ધ ક્ષમાર્ગોપદેશક, કલિકાલ કપતરૂ, જિનાજ્ઞા મર્મ જ વેદી આ. ભ. શ્રીમદ્દ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના પ્રવચનોથી મીજાઈને, 5 પુણયના વેગે મળેલી લક્ષમીને સદ્દયય ધર્મના કાર્યોમાં કરવો જોઈએ એ સમજાયું. વળી ? કે સદગુરૂ પાસેથી શકિત સંપન શ્રાવકે જીવનમાં સ્વદ્રવ્યથી તારણહાર દેવાધિદેવ પરમાR માનું જિનાલય અને નત્રયીની આરાધના કરવા માટે ઉપાશ્રય બંધાવો જોઈએ એવી ? છે પરમાત્માની તારક આજ્ઞા છે અને શ્રાવક જીવનનું પરમ કર્તવ્ય છે એ જાણવા મળ્યું. [ અંતરમાં લાગેલી ભાવનાને ગુરૂભગવંત સમક્ષ પ્રગટ કરી, ગુરૂભગવંતે એમને પ્રોત્સાહન છે છેઆપ્યું. શુભમુહતે બંને કાર્યોને મંગલ પ્રારંભ કર્યો. અવિરત પરિશ્રમ લઈને તનન મન અને ધનને ભોગ આપીને બંને કાર્યો પૂર્ણ કર્યા. સં. ૨૦૫૦ માં તેમાં કુસુમ5 અમૃત આરાધના ભવનનું ઉદઘાટન તપસ્વી સમ્રાટ આ. ભ. શ્રી રાજતિલકસૂરીશ્વરજી મહારાજ અને સુવિશાલ ગચ્છાધિપતિ આ.ભ. શ્રી મહદયસૂરીશ્વરજી મ.ની શુભનિશ્રામાં | બહુસંખ્ય સાધુ-સાધ્વીજી ભગવંતની ઉપસ્થિથીમાં કરાવ્યું. જિનાલયનું કાર્ય પૂર્ણ થતાં ? છે તેની અંજનશલાકા અને પ્રતિષ્ઠા માટે મુહુર્ત અને તારકનિશ્રા પ્રદાન કરવા ઉપરોકત | * બંને વડિલ ગુરૂભગવંતેને વિનંતી કરી. એમની પાસેથી સં. ૨૦૫૧ ના ફાગણ સુદ છે ૧ ૧૦ નું શુભમુહુત પ્રાપ્ત કર્યું. પૂર્વને નિશ્ચિત કાર્યક્રમોના કારણે નિશ્રા પ્રાપ્ત કરવા ઈ. - સદભાગી ન બની શકયા. આગદ્ધારક અ. ભ. શ્રી જિને-દ્રસૂરીશ્વરજી મહારાવ અને છે આ મધુર પ્રવચનકાર, મુનિરાજ શ્રી નયવર્ધનવિજયજી મ. સા. ને પણ તેમણે અગાઉથી છે વિનંતી કરી હતી. તેમની વિનંતીને સ્વીકાર કરી બંને ગુરૂભગવંતેં આ પ્રસંગે વાપી પર પધાર્યા હતા. 4 પાવન પધરામણી * મહા વદ-ર-શુક્રવાર-પૂ. મુનિરાજ શ્રી નથવર્ધનવિજયજી મ. સા. આદિ ઠાણા છે. 4 ખાસ અંજન પ્રતિષ્ઠા મહોત્સવ માટે પધારતા હોવાથી આજે, તેઓને સાયા સાથે છે ૧ નગર પ્રવેશ થયેલ હતું. જેમાં શ્રી અમૃતભાઈના સુપુત્ર-પૌત્ર મુનિએ મુ. શ્રી ભવ્યવર્ધન * છે વિ. મ, બાલમુનિ શ્રી મંગલવર્ધન વિ. મ. અને બાલમુનિ શ્રી હિતવર્ધન વિ. મ. ને ? { પણ સમાવેશ થતો હતે. - તેમજ પ્રવતિની સાવીજી શ્રી હસશ્રીજી મ. સા. શ્રી પઘકીર્તાિશ્રીજી મ આદિ છે B વિશાળ શ્રમણી વૃંદ પણ પધાર્યું હતું. જેમાં અમૃતભાઈના સુપુત્રી, ભાણી, ભત્રીજી, ૧. પુત્રવધુ સા. શ્રી પુણ્યશાશ્રીજી મ. સા. શ્રી સમ્યગ્દર્શનાશ્રીજી મ. સા. શ્રી ચરિત્ર | | દર્શનાશ્રીજી મ. સા. શ્રી રાજનાશ્રીજી મસા. શ્રી સંવેગદર્શિતાશ્રીજી મસા. શ્રી ро ж ааса» -

Loading...

Page Navigation
1 ... 1054 1055 1056 1057 1058 1059 1060 1061 1062 1063 1064 1065 1066 1067 1068 1069 1070 1071 1072