Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૭ અંક ૪૭–૪૮ : તા. ૧-૮-૯૫ .
* ૧૧૧૭ જ કરવામાં આવ્યું હતું. કે જેના પર એક બાજુ રાજભવન, એક બાજુ માતાનુ શયનભવન છે અને એક બાજુ ઇન્દ્રસભા ગોઠવવામાં આવતા હતા. આ સ્ટેજને વિવિધ પ્રકારની માનA ગ્રીઓ દ્વારા ખૂબ જ સુંદર અને સાક્ષાત્કાર કરાવે તેવું શેભાવિત બનાવવામાં આવ્યુ
ભગવાનને આત્મા સવગલિકમાંથી રચવીને માતાની કક્ષામાં અવતરે છે. હસ્તિના-1. પુરી નગરીમાં નિરવ શાંતિ છવાએલી છે. મધ્યરાત્રિને સમય વર્તે છે. અચિરામાતા છે રાજમહેલના પિતાના શયનગૃહમાં શયામાં પોઢેલા હોય છે. તે સમયે પરમાત્માના { તીર્થંકરપણને સુચવનારા ૧૪ મહાસ્વને ભગવાનની માતાને આવે છે. તે દશ્ય છે. * સંગીતકાર અનંતભાઈએ ગીત ગાઈને તથા સ્ટેજ ઉપર હુબહુ રાજમહેલનું દ્રશ્ય ખડું !
કરીને સાકાર કર્યું હતું. નાની નાની બાલિકાઓ નૃત્ય કરતી સ્વપ્નના દર્શન કરાવી ? ગઈ. સાથેસાથે નેપથ્યમાંથી પણ દેદિપ્યમાન ૧૪ વખ આકાશમાંથી ઉતરતાં અને ? માતાના મુખમાં પ્રવેશતાં દર્શાવાયા હતા.
સ્વપ્નદર્શનબાદ જાગ્રત થઈને અચિરામાતા વિશ્વસેન મહારાજાના શયનકક્ષમાં { આવીને તેમને સ્વપ્નની વાત જણાવે છે અને બાકીની શેષરાત્રિ ધમધયાનમાં પસાર છે.
આ તરફ સ્વર્ગલોકમાં ઈદ્રમહારાજાનું આસન કંપાયમાન થાય છે. અવધિજ્ઞાન ન ( વડે ભગવાનના ચ્યવનને જાણીને ઈદ્રમહારાજા શકસ્તવ વડે પરમાત્માની સ્તુતિ કરે છે. .
ક, પ્રભાતે વિAવસેન મહારાજ રાજદરબારમાં સ્વપ્નલક્ષણ પાઠકને બોલાવીને ૧૪ . છે મહાસ્વપ્નના ફળને જાણે છે. અહિં વનલક્ષણ પાઠક બનનાર યુવાનોએ એવું સુંદર છે. { આ પાત્ર ભજવ્યું હતું કે લેકે સાચે જ તે ભવ્ય ભૂતકાળની દુનિયામાં વાય ગયા ?
હતા. આમ સમગ્ર પ્રસંગ સુંદર રીતે પૂર્ણ થયેલ હતું. ત્યારબાદ સકલસંઘનું સાધર્મિક વાત્સલ્ય રાખવામાં આવ્યું હતું. બપોરે ૩-૦૦ વાગે યવન કલ્યાણને વરઘેડે ? છે નીકળ્યો હતે. ૧ ફાગણ સુદ ૭ : જન્મકલ્યાણુક :
સૌ પ્રથમ જિનાલયમાં પરમાત્માના જન્મ કલ્યાણકનું વિધાન કરવામાં આવ્યું ? ન હતું. પરમાત્માના બિંબને મંત્રોચ્ચારપૂર્વક જળમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું, છે જન્મ બાદ પરમાત્માના સૌ પ્રથમ દર્શન થતાં ભાવિકે ભક્તિઘેલા બની નાચી ઉઠયા ૨ હતા. પછી ઉટેજ ઉપર જન્મયાણુકની ઉજવણી થઈ હતી. પરમાત્માને જન્મ થતાં જ ૬ છપ્પન દિકકુમારીકાઓના આસન કંપાયમાન થાય છે. તેથી તેઓ પરમાત્માના જન્મની રે