Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૭ એક ૪૫-૪૬ તા. ૨૫-૭-૯૪ :
ગાંધીજીએ પ્રવચનમાં હાજર રહેવાની ભાવના દર્શાવતા પૂજયશ્રીએ જવાબમાં જણાવ્યુ કે, ધર્મી સિવાયની કાઈ વાત ન કરવાની શરતે આવી શકે છે શરત સ્વીકારે ખરા ? ગાંધીજી તા સભામાં ન આવતા થયા ને સાચું સમજીને સત્યને
!
આવ્યા, પણ સ્વીકારનારો વર્ગ ધીમે
પશુ ગાંધીજી આવી ગાંધી ભકતા જરૂર ધીમે વૃદ્ધિ પામતા
ગયે.
: ૧૦૩૩
આ જ ચાતુર્માસ દરમિયાન અભક્ષ્ય ખાનપાનની વિરુદ્ધ્માં પળેપાળે પ્રવચને ચેાજાયા, શ્રી રામવિજયજી મહારાજની વાણીથી એવી તા જગી-જાદુઇ અસર પેદા થવા પામી કે, એ સમયની મહાલક્ષ્મી-ચન્દ્રવિલાસ જેવી પ્રખ્યાત હોટલેામાં દૂધની ખપત સત્તર મથી ઘટીને માંડમાંડ બે ત્રણ મણ સુધીની થઈ જવા પામી.
સરદાર વલ્લભભાઇ પટેલ જેવાના મગજમાં પણ લેકના માથા ફેરવી શકનારી શકિતના સ્વામી તરીકે શ્રી રામવિજયજી મહારાજ પ્રતિષ્ઠિત થઈ જતા તે અવારનવાર પ્રવચનમાં આવતા થયા. એકવાર એમણે વિનંતિ કરી કે; અસહકાર કે સ્વરાજય ની ચળવળ પશુ ધાર્મિક બાબત જ ગણાય. આપના જેવા સમજૈનમુનિ જો આ હિલચાલમાં રસ દાખવે, તેા પ્રજામા માં જાગૃતિના જુવાળ આવ્યા વિના ન રહે.
જરાય શેહશરમમાં તણાયા વિના
શ્રી રામવિજયજી મહારાજે સરદાર વકલા ભાઈને કંહ્યુ ક, જે દિવસે મને આવી પ્રવૃત્તિઓમાં ધામિ કતા'નુ' દન થશે, એ દિવસે કાઇના આમત્રણની અપેક્ષા રાખ્યા વિના એક ધમ ગુરુ તરીકે પ્રજાને જગૃત કરવાનું કતવ્ય અદા કર્યા વિના હું' નહિ' રહુ.. પણ આજે તા આવી ચળવળામાં મને ધાર્મિકતાના છાંટા ય દેખાતા નથી.
આમ, અમદાવાદનું આ આખું' ચ ચાતુર્માસ એક એકથી સવાઈ સિધ્ધિ હાંસલ કરાવનારું ચાતુર્માસ સાબિત થયું. ગાંધીવાદ ત્યારે એક આંધીની જેમ ફેલાઈ રહ્યો હતા, જૈનસ ઘને આવી આંધીથી ખેંચાવી લેવાનુ કતવ્ય ધર્મ ગુરૂ તરીકે શ્રી રામ વિજયજી મહારાજે એવી બહાદુરી પૂર્વક એ દિવસેામાં અદા કર્યું" કે, એ આધી હજી ય જૈન સંઘને અભડાવી શકી નથી. માત્ર ચાવીસ વર્ષની વય ધરાવતા એ વખતના શ્રી રામવિજયજી મહારાજના સિ'હનાદ આજે ય અમદાવાદની પુરાણીપેઢીના કાનમાં ગુંજી રહ્યા હાય, તે એ નવાઈ પામવા જેવું ન ગણાય
૯. ખમીરવંતી નીઠરતા
૧૯૮૩ની સાલમાં પૂ. આ. શ્રી દાનસૂરીશ્વરજી મહારાજ આદિ સપરિવાર ચાતુ