Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૭ અંક ૪૫-૪૬
તા. ૨૫-૭-૫
*
*
*
૧૦૭
બતાવ્યા ? તે જૈન સંઘ સમજી શકે એમ છે જેન સંઘ અનાજ ખાય છે. ઘાસ ખાતે નથી. શું સમજ્યા ?
એ વર્ગ (સંમેલન વિરોધી વર્ગ) પાસે પૈસાને બેફામ વેડફાટ સીવાય બીજી કેઈ આશા રાખવી વ્યર્થ છે., આવું લખાણું કરીને એ પીંડાઠા સમિતિના સભ્ય ! તમે એ વર્ગ પાસે પૈસાને બેફામ વેડફાટની આશા રાખવાની મુખમી શા માટે કરી? અથવા જે ન સંઘ પાસે શા માટે આવી મુખમી કરાવે છે ? તમારા લખાણ ઉપરથી તે આ જ અર્થ નીકળે કે એ વગ પાસે બીજી આશા રાખવી ટેયર્થ છે. પૈસાને વેડફાટની આશા રાખવામાં વાંધો નથી.
અમે શું લખીએ છીએ એનું પણ ભાન નથી રહ્યું અથવા તે કેકના લખાણ ઉપર સહી કરવા દ્વારા સંમેલન વિરોધના યુદ્ધમાં સામા પક્ષ તરફથી ઊંટ બન્યા લાગો * છે? જે હેય તે ખરૂં ? જાણે. તે પછીનું લખાણ તે ધાર્મિક વહિવટ વિચાર પુસ્તક જે અશાસ્ત્રીયતાથી ખીચખીચ ભરેલું છે એના વખાણ કરવા દ્વારા પીંડવાડો સમિતિના સભ્યએ એ પુસ્તક લેખકની કેવલ ભાટાઈ જ કરી છે. એમ લાગે છે. .
એ પિડવાડા સમિતિના સભ્યો ! બહુ તે અમે તમને શું કહી એ. ઠેષ ઈર્ષાના ચમાં તમારી મધ્યસ્થ દષ્ટિ કેળવી ૪૪ના સંમેલન પૂર્વના ખુદ . ચંદ્રશેખર વિ. ગણિના તથા આ. ૨. શ્રી ભુવનભાનુસ. મ. ના હેવલ્ય અને ગુરૂદ્રવ્ય વગેરેના લખાણે તેમના પુસ્તકોમાં અને દિવ્યદર્શનમાં લખાયેલા છે તે વાંચી લે ૪૪ના સંમેલનના પૂર્વે જ દક્ષિણમાં સંમેલન બેટલા પૂ. આ. ભુવનભાનુસ મ, તથા આ. શ્રી જયઘોષસૂ. મ. એ દક્ષિણના શ્રી સંઘને શાસ્ત્રીય માર્ગદર્શન આપ્યું છે. તેને “દિવ્યશનને વિશેવાંક પ્રગટ . અને તે માર્ગદર્શન પછી પં. ચંદ્રશેખર વિ. મ. ૫. હિમરત્ન વિ. મ. મુ. રત્નસુંદર વિ. માર્ચ ૪૪ના સંમેલનમાં પૂ. ભુવનભાનુસૂ. મ. જયાર્થસૂ. માના આ માર્ગદશન ઉપર કાળે મેશ લગાવી દીધું છે. દિવ્યદર્શન મેળવીને વાંચજો. અને પં. ચંદ્રશેખર વિ. મ. ને પણ ચમા ઉતરાવીને વિચારે તે તેમને થશે કે ધાર્મિક વહિવટ વિચાર પુસ્તક મેં બેટું લખ્યું છે માટે એ પુસ્તકને કયાંક ગુપ્ત ભંડારમાં ભંડારી દેવા જોઈએ અને પૂર્વના પિતાના લખેલા પુષ્કળ લખાણના અનુસારે પ્રરૂપણ. કરવાનું શરૂ થાય. જેથી સંમેલનના વિરોધીઓ ને વિરોધ શમી જાય અને પ. ચંદ્ર, શેખર વિ. મ. ના મનમાં પણ વિરોધના કારણે કદાચ થયેલ અશાંતિ પણ શમી જાય. બેલે કરશે એટલું કામ ? છે હિંમત ?
. શાણાઓને શાનમાં સમાવવા આટલું બસ છે સાચુ સમજી સાચા માર્ગે આવી પીંડવાડાની જેન સંઘ અવહેલના પ્રતિકાર સમિતિના સભ્ય મહાપુરૂષની અને શ્રમણ સંઘની તથા જૈન શાસનની અશાતનાથી બચે એજ એક હાર્દિક મનેકામના.