Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૭ અંક ૪૫-૪૬ તા. ૨૫-૭-૯૫ :
: ૧૦૩૭
થાય ? આ વિષય પર ખૂબ જ તલપશી એ પ્રવચન ચાલી રહ્યું હતું. વાત વ્યાજબી હોવા છતાં અવળી એકતાના એક અારાધકથી ન રહેવાયું એણે પથરો નાંખતા પૂછ્યું: સાહેબ ! સાવરણી પણ કરે ત્યારે જ સારું કરી શકે છે, જે એની સળીઓ વચ્ચે એકતા હોય, છૂટી સળીઓથી કચરો સાફ થઈ શકતું નથી, એ સળીએ જ્યારે એકતાના તાંતણે બંધાય છે, ત્યારે જ સાવરણી તરીકે પિતાનું કાર્ય બનાવી શકે છે.
માથું ખંજવાળવું પડે, એવા આ પ્રશ્નને હાજર જવાબ આપતા શ્રી રામવિ. મ. વળતી જ પળે કહ્યું આશ્મકારને ખબર નથી લાગતી કે, કેવી સળીઓ વચ્ચે એકતા હોય, તે કચરે નીકળે. જે સળીઓ તુટેલી હોય, એનું સ્વરૂપ જ એનામાં શેઠું જડતું ન હોય, એવી સળીએ બાંધીને જે કચરો કાઢવામાં આવે, તે એ સાવરણ જ ઉપરથી કચરા વધારવામાં નિમિત બને. જને કચરે તે પડયે જ રહે, ઉપરથી ન કચરો પેદા થાય, અને એની સફાઈ માટે સારી સાવરણી લાવવી પડે, જે સળીઓ સારી હય, મજબૂત હોય, એને જ એક રે બાંધવામાં આવે, તે આવી એકતા કચરો દૂર કરી શકે. આવી એકતાના તે અમે પ્રખર હિમાયતી છીએ. સુદેવસુગુરુ-સુધર્મને જે સમર્પિત હોય, એ પરપ્રાંતીય, પરદેશીય અને પરગછીચ ગણાતે હેય, તે ય એની સાથે એકતાના દેરે બંધાવા ભગવાનને ભક્ત તૈયાર જ હોય જેનામાં આવે સમર્પિતતા ન હોય અને જે વપ્રાંતીય, સ્વદેશીય, અને વગરછીય ગણાતે હેય, તે ય એની સાથે ભળવામાં ભગવાનના ભકતને પિતાનું ભકતપણું કલપ્તિ થતું લાગતું હોય. આવા અસમર્પિતે વધે જેમજેમ એકતા થતી જય. તેમ તેમ શાસનમાં કચરે જ વધતો જાય છે
, આ દલીલ સાંભળીને સૌના હીલ આનંદી ઉઠયા. જેની સામે કઈ જ અપીલ ન એવી આ દલીલ હતી. (૧૧) એકે હજારાં
અધીને પણ અટકાવી શકાય છે, પણ જે હવામાં હિંમત હોય તે ! પવનની લેરખી પણ આપણને અટકાવી શકે છે, પણ જે યુદ્ધમાં જેની કિમત ગણાય, એવી હિંમત હવામાં ન હોય તે !
૧૯૮૫ ની સાલના ચાતુર્માસ માટે વડીલોની સાથે શ્રી રામવિજયજી મહારાજ સુરતથી મુંબઈ તરફ આગળ વધ્યા. સિંહનું નામ સાંભળીને સસલા ફફડી ઉઠે, એમ આ સમાચાર મુંબઈમાં ફેલાતા જ શાસનને અસમર્પિત વગ ફફઠી ઉઠશે. એ વર્ગને થયું કે, મુંબઈમાં જ શ્રી રામવિજયજી મહારાજ આવશે, તે આપણું સુધારાની વાર્ત