Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
•
૧૦૩૬
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
= "
કરીને જે ગીતાર્થ બને, એ જ ગોચરી લેવા જવાને અધિકારી ગણાય. આ ગીતાર્થ પરિસ્થિતિ જોઈને જે કંઈ પગલું ભરે, એ શાસ્ત્રાજ્ઞાને અનુરૂપ જ હોય. એથી પ્રકાર જણાવે છે, એવી કઈ પરિસ્થિતિ ઊભી થાય, ત્યારે શામ્રાજ્ઞાને અનુરૂપ જણાય, એવું પગલું લેવાની ગીતાર્થને આશા છે.
આ આ તર્કબદ્ધ જવાબ આપ્યા બાદ પૂજ્યશ્રીએ પછી એ વાત સમજાવી કે, જૈન સાધુને ભિક્ષા આપનાર વર્ગ કયા ઉદ્દેશથી ભિક્ષા આપે છે, એ સમજી લેવા જેવું છે. ભિક્ષા આપનારને ઉદ્દેશ એક એ જ હોય છે કે, મારી આ ભિક્ષા રત્નત્રયીના આરાધક સાધુઓના ઉપયોગમાં જ આવવી જોઈએ. જેમ જે નાણુ જે ટ્રસ્ટને જે ઉદ્દેશથી અપાયા હેય, એ નાણુ એ ઉદ્દેશ મુજબ જ વપર વા જોઈએ. બીજા જ કેઈ ઉદ્દેશની પૂર્તિ માટે એ નાણાં વાપરનારે જેમ ગુના પાત્ર ગણાય છે, એમ ઘમ ભિક્ષાનો દુરૂપયોગ કરનાર સાધુ પણ જેનશાનો ગુનેગાર જ બને છે.
એકવાર પ્રવચનમાં એ વિષયની છણાવટ ચાલી રહી હતી કે, સિદ્ધાંતને જાણકાર જે સત્યને આગ્રહી ન હોય, તે બીજો કોણ હોય?
એકતાને આવકારનારા, સત્યને બાજુ પર મૂકીને પણ સમાધાન સાથે સ્નેહ ધરાવનારા થોડાક શ્રોતાએ એ સભામાં હાજર હતા. એમાંથી એકે પશ્ન કર્યો
“સાહેબ!. આપ તે જ્ઞાની છે, જ્ઞાનીએ તે આ આગ્રહ ' જ રાખવો જોઈએ, સૈદ્ધાંતિક પકકડ રાખવાથી જે સમાજમાં સંઘર્ષનું વાતાવરણ પેદા થતું જણાય, તે અમારા જેવા અજ્ઞાની ભલે આગ્રહ રાખે, પણ જ્ઞાનીએ તે ઢીલું મૂકી દેવું ત જોઈએ શું? * , શ્રી રામજવિયજી મહારાજે પ્રકારની વાતને લઈને જ જવાબ વાળતા કહ્યું : તમે પિતે જ જ્યારે તમારી જાતને અજ્ઞાનીમાં અને અમને જ્ઞાનીમાં ખપાવે છે, ત્યારે તે સત્યને આગ્રહ રાખવાની અમારી જવાબદારી અનેક ગણી વધી જાય છે. અજ્ઞાની તે અજ્ઞાનના કારણે દૂધમાં ને દહીમાં પગ રાખે ને એકતા સાચવવા સત્યને છેહ દે, એ હજી અક્ષમ્ય ન ગણાય, પણ જ્ઞાની જે જ્ઞાનને પ્રકાશ મળ્યા પછી પણ દૂધ દહિયે રહે અને સાચાખેટામાં પગ રાખે, તે તે કઈ રીતે ચાલી શકે ? તમે તમારી જાતને અજ્ઞાની માને અને છતાં અજ્ઞાનથી પકડાયેલી બેટી વસ્તુને કદાગ્રહ પૂર્વક પકડી રાખે છે, તે અમારે જ્ઞાનથી જચી ગયેલી વસ્તુને આગ્રહ રાખવો જ જોઈએ ને? માટે તમારી દષ્ટિએ ય જ્ઞાની તરીકે અમારાથી ઢીલું કેમ મૂકી શકાય?
સારી એકતા કેવી હૈય? એકતા કયારે થાય, કોની સાથે થાય અને કઈ રીતે