Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૭ મક ૪૫-૪૬ તા. ૨૫-૭-૯૪ :
બ'તેના આઘાતને પાર ન રહ્યો, પણ હવે તે જે બની ગયુ' હતુ, એ મિથ્યા થનાર ન હતું. મેથી ખંભાતના ધ`મહેસવ રંગેચંગે ઉજવાઇ ગયા બાદ અનેક સદ્યાએ પૂ. ઉપાધ્યાય શ્રી રામવિજયજી ગણિવરની આચાય પદાપણુ મહત્સવ અને ચાતુર્માસના લાભ પાતરાત્તાના સંઘને આપવા આગ્રહભરી વિનંતિ રજુ કરી. એમાં વિશિષ્ટ લાભના વિચાર કરીને મુ ંબઇ લાલબાગની વિનતિના સ્વીકાર થયા.
: ૧૦૫૧
પૂ. આ.દેવ શ્રી પ્રેમસૂરીશ્વરજી મ. પોતાના ગુરૂદેવ દ્વારા આજ્ઞાપિત એ કન્યા ઠ્ઠી કરવા કૃતસ ́કલ્પ હતા.
એ કતવ્ય હતું : ઉપાધ્યાય શ્રી રામવિજયજી ગણિવરશ્રીને ગુર્વાદિષ્ટ મુહૂર્તે આચાય પદાપણ કરવાનુ' અને બીજું કતવ્ય હતુ. : સ'વત્સરીની સાચી આરાધનાના માને પ્રગટ કરી સાચી-આરાધના કરવા-કરાવવાનું. ખંભાતથી મુંબઈ સુધીના વિહારેશમાં આ બંને કન્યાના અમલ અંગે ઘણી ઘણી વિચારણાઓ થવા પામી. સ`વત્સરીની સાચી આરાધનના માર્ગને ટકાવી રાખીને સઘને તેમાં જોડવા એ કાર્ય કઇ સહેલુ ન હતુ'. મેરૂ જેવી મકકમતા આ માટે અપેક્ષિત હતી. એથી ઉ, શ્રી શવિજયજી ગણિવરે મુંબઈ પહેાંચ્યા બાદ ઘણી સભવિત વિકટ પરિસ્થિતિના કથન ઉપરાંત પૂ. ગુરૂદેવશ્રીની સમક્ષ ત્યાં સુધી કહ્યું કે, કાલ ઉઠીને કુદાય આ લાલબાગમાં આપણે એકલા સાધુએ એ જ સવત્સરીની આરાધના કરવાને પ્રસ`ગ પણ ઉપસ્થિત થાય. માટે સાચી આરાધનાનું" પગલું ઉઠાવતા પૂર્વે આ બધા વિચાર કરવા જ રહ્યા . સાચી આરાધના માટેનું પગલુ ઉઠાવ્યા બદ. પીછેહઠ કરવાનાં અવસર ન આવે, એ માટે આવી વિચારણા કરવી એ કાયરતા નહિ, સાચી વીરતા જ ગણાય.
શ્રી પ્રેમસૂરીશ્વરજી મ. તે ગમે તે ભેગે આ નેક વ્યુ અદા કરવા દેઢ સકલ્પિત હતા. એથી એઓશ્રીએ કહ્યું : ભલે ને ગમે તેવી વિકટ પરિસ્થિતિ પેદા થાય, સાચાની સાધના કરવા જતાં ભલે એકલા થવુ પડે, પણ પૂ. ગુરૂમહારાજના મનેરથની પૂર્તિ કરવાના અને આજ્ઞાને શિરાધાય કરવાના મારા નિર્ણય મકકમ જ છે.’
સિ હબાળ આમૈય સત્વશાળી જ હાય છે, એમાં વળી સિદ્ધપિતાનું પીઠબળ મળે, પછી તા એ સાત્વિકતા સમસ્ત સંસારની સામે ય પડકાર ફેંકતા કયાંથી ડરે ? પૂ. આ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મ. તરફથી આવુ. પ્રચ ́ડપીઠબળ મળતા જ . શ્રી રામવિજયજી ગણિવરની સાત્વિકતામાં સિંહ જેવુ. સામર્થ્ય ધસમસી આવ્યુ. એથી ૧૯૯૨ ના વૈશાખ સુદ છઠે પુ. ઉપાધ્યાયજી શ્રી રામવિજયજી ગણિવરને આચાય પદે પ્રતિષ્ઠિત રવામાં આવ્યા આ પછી ગુરૂશિષ્યની જોડલીએ પૂ. બાપજી મ, પૂ. લબ્ધિસૂરિ