Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧૭૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
પ્રભુ મહાવીરે કહ્યું શ્રાવસ્તિ નગરીમાં બે જિન નથી પણ એક જ જિન છે. ગશાળ પોતાની જાતને છેટી રીતે જિન તરીકે ઓળખાવે છે. આ વાત જયારે શ્રાવસ્તિનગરીમાં પ્રસરી અને ગોશાળાને સાંભળવા મળી ત્યારે ગોશાળ સમવસરણમાં ધમધમાટ કરતે આવ્યું અને ગે શાળાએ કહ્યું હે દેવાર્ય ! ગોશાળે જિન નથી એમ શા માટે બોલે છે
તારો શિષ્ય શાળે તે મરી ગયે પરિષહ અને ઉપસર્ગ સહન કરવા માટે સમર્થ ' એવા તેના શરીરમાં આવીને હું વ છું ત્યારે ભગ. મહાવીરે સ્પષ્ટ કહ્યું છે કે હે ગે શાળા તું જિન નથી તે જ મારા શિષ્ય તરીકે શાળો છે તારી જાતને છુપાવે છે તે બરાબર નથી.
એ વખતના આ પ્રસંગમાં ભગવાન મહાવીરનું અપમાન સહન નહી કરી શકનારા ભગવાનના શિષ્ય સર્વાનુભૂતિ અને સુનક્ષત્ર નામના બે મહામુનિએ જયારે ગૌશાળાને સમજાવે છે કે હે ગે શાળા તું ભગવાનને શિષ્ય છે શા માટે તારી જાતને છુપાવે છે ઈત્યાદિ એ મહામુનિઓના વચનને સાંભળી કે ધાવિષ્ટ થયેલા ગોશાળાએ એ બંને મહા મુનિઓ ઉપર તેજલેશ્યા નાખી ભસ્મીભૂત કરી નાખ્યા. અંતે ભ. મહાવીર પર પણ તેજલેશ્યા નાખી એ તેજલેશ્યા ભ. ને પ્રદક્ષિણા કરીને ગશાળાના જ શરીરમાં પ્રવેશ પામી જેને પરિણામે સાત દિવસમાં ગોશાળે મૃત્યુ પામ્યા. તેલશ્યાની પીડાથી ગશાળે જોરદાર પીડાવા લાગે ત્યારે ભ. મહાવીરે ગૌતમાદિ મહામુનિઓને કહ્યું કે તમે શાળાને કઠોર ભાષામાં સમજાવે કે તું જિન નથી તું ફોગટ તારી વાતને જિન તરીકે ઓળખાવે છે વગેરે. છેલ્લા છેલ્લા પણ મરતા પહેલા ગોશાળાની મતિ સુધરી ગઈ સમ્યગ્દર્શન પામી ગયે જિન તરીકેની પિતાની કરેલી જદ્દી પ્રસિદ્ધિ મુનિ હત્યાની અને ભગ. મહાવીરની કરેલી ઘેર આશાતનાને ભારે પશ્ચાતાપ થશે.
૪૪ ના સંમેલનના વિરોધીઓએ સંમેલનના અશાસ્ત્રીય ઠરાને અને ધાર્મિક વહીવટ વિચાર’ પુસ્તકના અશાસ્ત્રીય લખાણના) વિધ જ કર્યો છે કેઇને ગાળ દીધી નથી કે અમદાવાદમાં સંમેલન પરસ્તના વ્યાખ્યાન સભાની અંદર સંમેલનના વિરોધી પુણ્યાત્માને સંમેલનવાદીઓએ જે રીતે આચાર્યાદિ સાધુ ઓની હાજરીમાં મારપીટ કરી એવી માર પટનું કાળું કૃત્ય સંમેલન, વિરોધીઓએ કર્યું નથી તે પછી ધાર્મિક વહિ"વટ વિચાર પુસ્તકને કે સંમેલનના ઠરાને વિરોધ કરનારાઓને ગોશાળા તરીકે બીરદાવવા એ ખરેખર બુદ્ધિનું દેવાળું કાઢવા બબરનું છે.
- જમાલીની પણ સઘલી હકીકતની જાણકારી મેળવીને જમાલી તરીકે બીરદાવ્યા હેત તે બુદ્ધિનું પ્રદર્શન ન થાત. જમાલીએ ભગ. મહાવીર પર તેજલેશ્યા નાખવાનું ગશાળાની માફક કાળુ કૃત્ય કર્યું નથી. જમાલીએ તે ભગવાનની “કડે માણે ક ની