Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
• શ્રી જૈન શાસન (અઠવાડિક)
તે વાતાવરણ આપે આપ શાંત થઈ જાય. કેમકે પ્રવચના સાંભળીને જ જનતા ઉશ્કેર્રાય છે અને એથી વાતાવરણ અશાંત બને છે.
૧૦૬૦:
જમાનાવાદી આચાર્ય આ વાત સ્વીકારી લઇને પ્રવચન બંધ રાખવાની કબૂલાત આપી. આગેવાનાના મનમાં થયું કે, અહી' ભલે આપણે આપણી વાત મનાવી ૧ કયા, પણ શ્રી રામવિજયજી મહારાજ પાસે સફળતા મળવી સહેલી નથી ! આવી અ શકા હોવા છતાં સૌ પૂજયશ્રી પાસે પહેચ્યા. આગવાનની બધી વાત સાંભળ્યાં બાદ પૂજયશ્રીએ કહ્યુ :
‘જિનવાણીનુ‘શ્રેત્ર
એ જૈનમાત્રનું કર્તવ્ય છે, શાંતિના નામ હેઠળ આવી જિનવાણીને અટકાવવાનું તમારા જેવાને મન થાય; એ ભારે ખેતના વિષય ગણાય. અટકાયત તે એની જ કરવાની હોય, જે પાપનો માગ હોય ! જિનવાણીનું શ્રવણ કરવુ' અને કરાવવું, આનાથી ચડિયાતા સાચી શાંતિ સ્થાપવાને તથા પુણ્યના એકે માગ નથી.એથી તમારી વિનંતિ તા હું કઇ રીતે સ્વીકારી શકું ! શ્રોતાઓએ વ્યાખ્યામાં આનવુ'. ન આવવું, એ એમની મરજીની વાત છે, કાઇ નહિ આવે તે અમે કઇ શ્રોતાએની ભીખ માંગવા માટે નહિ નીકળીએ. છેવટે અમારા સાધુઓ સમક્ષ પણ વારમા પ્રવચન ચાલુ રાખીને કર્તવ્ય અદા કરીશું.?
ખુમારી અને ખમીરીથી ભરપૂર આ જવાબ સાંભળ્યા પછી આગેવાને1 હત.શ હું ચે ઊભા થઈ ગયા. આ વિના તે બીજું કરી પણ શું શકે ? એ આગેવામાં કેટલાંક એવા નવલેાહિયા યુવકો ય હતાકે, જે આજે પહેલીવાર જ પૂજ્યશ્રીના દશ ન પામતા હતા. એમના હૈ યા પલટાઈ ગયા હતા, વૃદ્ધોને એમણે કહ્યું: આવી ખમીરવી સત્યની મૂર્તિ` અમે તે પહેલવહેલી જ જોઇ ! આજથી હવે અમે આ સાધુના પક્ષમાં છીએ અને જમાનાવાદની સામે રણશિંગુ ફુંકવાની પ્રતિજ્ઞા સ્વીકારીએ છીએ.
કહેવાની જરૂર નથી કે, આ ઘટના બન્યા બાદ જમાનાવાદ સામેના એ જ ગે ને એ જેહાદે વધુ ઉગ્રતા ધારણ કરી, અને સત્યને સમજનારા વ‘દિવસે દિવો વૃત્તિય'ગત બનતા રહ્યો.
(૧૮) સાચને નહિ આંચ
સાચને કદિ આંચ નથી આવતી અને જેને આંચ આવવાના ડર સતાવતા ડાય એ કદિ ‘સાચ’ તરીકે Àાભી શકતુ' નથી. આ સત્યની પ્રતીતિ કરાવતા એક પ્રસંગ છે એક શહેરના સધ એક તિથિના ગણાતા આચાર્ય દેવ ઉપર અનુરાગ ધરાવતે