Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
• શ્રી જૈન શાસન (અઠવાડિક)
શ્રી રામવિજયજી મહારાજની આ ખુમારી જોઇને આગેવાનાનું કહેવાતું બધુ જ ખમીર પાણી પાણી થઇ ગયુ.. એએ શું બેલે ?
૧૦૪૮ :
સત્યના સમર્થનને અટકાવવા માટે આવવાના આશય તે સાચે જ ૨૩ થય ગયા. ઉપરથી આ આગમન તે સત્યના સમર્થાનને વેગ આપવામાં નિમિત્ત બની જવા પામ્યું. બીજા દિવસથી એ સભા વધુ ચિકકાર થવા માંડી, અને એ . આગેવાનેને ય લાજે-શરમે પ્રવચનમાં જોડાવુ' પડયુ..
પૂજયશ્રીના પ્રવચનમાં બીજા જ દિવસથી દેવદ્રવ્યતિની સુંદર સમજણુ અપાવા માંડી. એ વાતા. શાસ્ત્ર સિદ્ધ હોવાથી એના વિરેધ પણુ કાણુ કરી શકે ? વળી સઘને ઘણા માટો ભાગ એ સત્યના અમીપાન હેાંગ્રેùાંશે કહી રહ્યો હતા અને મજબુતાઇ ધારણ કરી રહ્યા હતા.
ચાર દિવસના મૃદલે અઠવાડિયુ રોકાઈને પૂ. ઉપાધ્યાયજી શ્રી રામવિજયજી ગણિવરે જયારે વિહાર કર્યો, ત્યારે જાણે ભવ્ય ચાતુર્માસ કરીને વિદાય થતા હોય, એવા માનવ મહેરામણ વળાવવા ઉમટયે અને વિદાયની એ વેળા ઘણાંઘણાંની આંખમાં આંસુના તારણુ બાંધી ગઇ !
(૧૫) સાચી સ’વત્સરીની સુરક્ષા કાજે
૧૯૯૧ની સાલ હતી અને રાધનપુરનુ` ક્ષેત્ર હતું. પૂ. ઉપાધ્યાયજી શ્રી. પ્રેમવિ, ગણિવર અને પૂ. પન્યાસ પ્રવર શ્રી રામ વિ. ગણિવરમાં આચાર્ય પદને વહન કરવાની ચે!ગ્યતા તા યારનીય પ્રગટ થઇ ચૂકી હતી. યાગ્યતાના અભાવે પદપ્રદાનમાં વિલ બ નહાતા થતા, પણુ શ્રી ત્રૈમવિ. મ. ની પદ સ્વીકારવાની તીવ્ર અનિચ્છા જ આ વિલબનું કારણ બનતી હતી. પૂ. આચાર્ય દેવ શ્રી દાનસૂરીશ્વરજી મહારાજ જખરા જાતિવિ હતા.
એક દિવસ પ"ચાગ જોતા જોતા જ એક વર્ષ બાદ આવતા વૈશાખ “સુદ છઠ (વિ. સ. ૧૯૯૨) ના માંગદિવસ એમની આંખ અને એમના અંતરમાં, વસી ગયા, અને એમણે મનેામન દેઢ સ’કલ્પ કરી નાંખ્યા કે, ૧૯૯૧ના આ વર્ષામાં તે મારે ઉપાધ્યાય પ્રેમવિ. ને આચાર્ય પદ આપી જ દેવુ' છે.
શ્રી દાનસ. મ. આ પૂર્વે શ્રી પ્રેમવિ. મને આચાર્યપદ લેવા ઘણી ઘણીવાર કહ્યુ હતું. પણ શિષ્યની નિરીહતા. આગળ ગુરુદેવ મૌન થઈ જતા હતા, અને આચાય પદ