Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૯૭૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) “જિનેનદ્રસૂરીશ્વરજી, કીર્તિયશવિજયજી, શ્રેયાંસભવિજયેજી, નયવર્ધનવિજયજી વગેરે કે અમને જવાબ આપી નથી શકયા એ અભ્યાસી મહાત્માએ જવાબ ન આપી શકે તેવું આપનું ગમ્યું અમે માની શકીએ તેમ નથી. છતાં આ૫ પાઠ આપી શકે તેમ છે ? ફરી હજુ એકાદ જાહેર પ્રવચન રાખે, હવે અમે અમારી સલામતીની પણ માગણી મુકતા નથી. જે પરિણામ આવે તે ભેગવવાની તૈયારી સાથે અમે આવવા તૈયાર છીએ.
" “પ્રેમસૂરી મ. સા. ને એકતા કરવી હતી. પણ રામચન્દ્રસૂરી મ. કરવા દેતા . નહોતા” આવા જાહેર ઉચ્ચારણથી તે આપે આપના ગુરૂદેવની આશાતના કરી છે, લઘુતા કરી છે તમારા ગુરૂ મહારાજનું કઈ ઉપજતું ન હતું. તેવા હતા શું ? વિશેષતા આ વિષયમાં શું કહી શકાય. .
સાડા પંદર આની ને દાવો કરનાર આપશ્રી કેણ કણ મળીને આટલે સરવાળે થયે ? આ. રામસૂરીડેલાવાળા કે વિશાળ સાગર સમુદાય આદિ આપના તપોવનના તિથિના દેવદ્રવ્યના-ગુરૂદ્રવ્યના-માતૃ સદનના-વ્યવહારીક શિક્ષણ આપવાના પવનના ઝાડપાન રોપવાના ત્યાં ગાય-ભેંસ રાખી પાડા-આખલા પાસે સંગ કરાવી મહાવ્રતના ભુક્કા બેલાવાના–વગેરે કયા વિચારો સમંત છે તેટલું જરા જાહેર કરશોજી ? કયા કયા સમુદાયે તમારી સાથે છે તે જણાવશો? તમારા સાડા પંદર આનીના દાવામાં કોઈ વજૂદ નથી આ બધી પ્રવૃત્તિ આપ કયા શાસ્ત્રપાઠના આધારે અને ૧પ આનીમાંથી કયા આચાર્યશ્રી અનુદના કરે છે. તે અમને આપશોજી
'' તમે હવે જયારે સંવત્સરી ભેદ આવશે ત્યારે કઈ રીતે કરવાના ? . સાગરજી મ. સા. ને સમુદાય કઈ રીતે કરવાને ? પૂ. નમસૂરીશ્વરજી મ. સા. ને સમુદાય કઈ રીતે કરવાને ? આ ટકાવારીમાં તમે કેટલામાં છે તે હવે ગણીત ગણશો બીચારી સભા આ કંઈ જાણતી ન હોય. એના ભેળપણને ઉપગ આપે ઉંધુ ઠસાવવામાં દરેક વાતમાં કરી રહ્યા છે. જે અતિ દુખદ છે. આપને સૌથી વધુ લાગી આવી હોય તે એ વાત છે કે આપ બોલે છે કે લાલબાગમાં તાળા માર્યા, શ્રી પાળનગરમાં પેસવા ન દીધે લાલબાગમાં ૧૫ મિનિટ બેઠાતા ? શ્રીપાળનગરમાં ૧૦૦ માણસેની હાજરીમાં ગયા ન હતા ? વળી, શુ આપ સ્થાપનાચાર્ય ઉપર હાથ મુકીને કહી શકશો મને આવવા ન દીધા ? શું પિતાના વડીલેની ઉપર થતા બેરહમ આક્ષેપો પોતાના જ ઘરમાં સાંભળવા આપને આમંત્રણ દે? તમારા તપોવનમાં તમે કેમ આજ સુધીના દસ વરસના ઈતિહાસમાં અન્ય સમુદાયના સાધુને ચાતુર્માસ બેલાવતા નથી ? સ્થિરવાસ એગ્ય સાધુને સ્થિરવાસ કરવા દેતા નથી ?. તપવનમાં આવી તપોવન વિશે યથા તથા બોલનારને ' આપ આવવા દેશો ? સ્વભાવિક છે કે ન આવવા દે. આમાં ઠેર ઠેર વગોવવાની જરૂર ખરી ?