Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૭ અંક ૪૫-૪૬ તા. ૨૫-૭-૯૫ :
કઈક ધમ પામી જાય ને લાભ થઈ જાય માટે જાહેરાત વગેરે કરીને પણ તે વ્યાખ્યાન કરવામાં શું વાંધે છે ? આજે કેટલાએ માણસે (સાધુ વગેરે) માઈકમાં વ્યાખ્યાન કરવાથી પણ કેઈકને ધમ પામવાનો લાભ દેખાડે છે તે રીતે વ્યાખ્યાન કરવામાં લાભ માનનારા માઈકમાં વ્ય ખ્યાન કરવાનું અપનાવી લેશે ખરા ? કેટલાક ધાર્મિક પ્રસંગમાં સ.વી. વીડીયેનો ઉપયોગ કરવામાં લાભ દેખાડે છે. મંદિરાદિમાં પ્રતિષ્ઠા વગેરેના થતા પ્રોગ્રામ જોવાને લાભ ટીવીમાં મળે છે વીડીયે ફીલમ ઉતાર્યા બાદ અવર નવર એ ધાર્મિક પ્રતિષ્ઠાદિના પ્રસંગની ફીલમ જેવાથી એવા સંસ્કાર પડે કે જેથી કદાચ માણસ સ્વયંભૂરમણ સમુદ્રમાં માછલાદિ તરીકે જન્મ્ય હોયને ટી.વી. વીડીયે ફીલમમાં જેએલા અરિહંતની મૂર્તિ કે સાધુ કે સાધુના ઉપકરણેના આકાર- - વાળા માછલાને જેવાથી જાતિ મરણ થઈ જાય અને એ સમ્યગ દર્શન દેશ વિરતિને ધર્મ પામી જાય આ લાભ ટી. વી. વીડીયેના ઉપયોગમાં બતાવે છે તે શું ટી.વી. વીડીઓ વગેરે પણ ધાર્મિક પ્રસંગમાં અપનાવશે ?
આવા બેટા લાભ દેખાડીને રાતના વ્યાખ્યાનની પ્રવૃત્તિ વગેરેને ઉત્તેજન આપવું કે ઈ રીતે બરોબર નથી કેમકે આવી પ્રવૃત્તિઓમાં અરિહંત પરમાત્માની આજ્ઞા નથી અરિહંત પરમાત્માની આજ્ઞા વિરૂદ્ધની રાતે જાહેરાતાદિ કરીને વ્યાખ્યાન કરવા આદિની વૃતિમાં કેઈ ધર્મ પામી જવાને લાભ થાય એમ એકાંતે ન કહી શકાય. જ્યારે તે વ્યાખ્યાન કરવામાં નુકસાનો તે બેઠા જ છે. '
રાતે વ્યાખ્યાન કરવાથી (૧) જયણા પલાતી નથી (૨) વાહનોને ઉપગ કર'વાથી જીવોની હિંસા અને પશુ પંખીઓને ત્રાસ (૩) દિવસે વ્યાખ્યાન સાંભળવાની જ ઉપેક્ષા અને રાતે વ્યાખ્યાન સાંભળવાની બે ટી ટેવ (૪) લાઈટને ઉપગ કરવાથી ઘર . જીની હિંસા (૫) સ્ત્રીઓની પણ ઉપસ્થિતિમાં તે વ્યાખ્યાન કરવાથી શાસન અને સાધુતાની મર્યાદાને જંગ આવા અનેક નુકસાનની સાથે જિનાજ્ઞા સંગનું મોટું પાપ થાય છે. .
માટે આવા દેશેથી બચવા સાધુઓએ શાસ્ત્રાનુસારે વિચારક બની જાહેશતાદિ કરીને રાતના વ્યાખ્યા કરવાનું બંધ કરવું જોઈએ: શ્રાવકે એ પણ સાધુઓને દૃષથી બચાવવા તેમજ પોતે પણ દોષથી બચવા રાતે વ્યાખ્યાન સાધુ પાસે ન કરાવવા જોઇએ
અને કરાવવાનો આગ્રહ પણ ન રાખવું જોઈએ કેઈ સાધુ રાતે વ્યાખ્યાન કરવાને - આગ્રહ રાખે તે પણ રાતના વ્યાખ્યાન ટાલવા જોઈએ અને શ્રાવકે એ દિવસના જે
ગ્યાખ્યાન સાંભળવાને કટ્ટર આગ્રહ રાખવો જોઈએ. '